gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલમાં હત્યાના આરોપીઓને ઘેરી લઈ મહિલાઓનો હોબાળો | Women create ruckus by surrounding murder accuse…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
ગોંડલમાં હત્યાના આરોપીઓને ઘેરી લઈ મહિલાઓનો હોબાળો | Women create ruckus by surrounding murder accuse…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બંનેને અમને સોંપી દો’ કહી મારવા દોડતાં મામલો તંગ

જાહેરમાં ફાંસીની સજાની માગણી સાથે હલ્લાબોલ કરાતાં પોલીસે રિકન્સ્ટ્રક્શન અટકાવવું પડયું

ગોંડલ: અહીના ભગવતપરામાં રાતે સૂતેલા યુવાન પર અગાઉના મનદુખમાં બે શખસોએ ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધાની ગત બુધવારે બનેલી ઘટનામાં આરોપીને પકડી પોલીસ રિકન્ટ્રશન માટે બનાવના સ્થળે લઈ જતાં લોકો એકઠા થઈ ગયા હતા. મહિલાઓએ ભારે હોબાળો મચાવી દેતા બન્ને આરોપીના જીવનું જોખમ ઉભું થઈ જવાથી પોલીસ બન્નેને લઈ રવાના થઈ ગઈ હતી. 

ગત બુધવાર રાત્રે ૩ કલાકે ઘરમાં સુતેલા નિલેશભાઈ જેન્તીભાઇ શેખ  ઉપર છરી, પાઇપ, ધોકા વડે વિશાલ બાવળીયા અને વસીમ નામનાં શખ્સોએ જીવલેણ હુમલો કરતા તેનુ મોત નિપજ્યુ હતું. બનાવના પગલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જી.એસ.ગઢવીએ બન્ને હત્યારાઓને ઝડપી લીધા હતા.

દરમિયાન પોલીસ દ્વારા બન્ને આરોપીઓને ભગવતપરા બનાવના સ્થળે રિકંન્સ્ટ્ર્રકશન માટે લઇ જવાયા હતા. આ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મહિલાઓએ હલ્લાબોલ મચાવી હત્યારાઓને ફાંસીની સજા આપવા અને જાહેરમાં પાઠ ભણાવવા પોકાર કર્યા હતાં. ભોગ બનનાર નિલેશભાઈનાં પરિવારની આક્રોશિત મહિલાઓ બન્ને આરોપીઓને માર મારવા ધસી જતા પોલીસે મહામહેનતે તેમને અટકાવ્યા હતા. ‘હત્યારાઓનેે અમને સોંપી દ્યોે’ની બુમો પાડી મહીલાઓ બેકાબુ બનતા પોલીસને આરોપીઓ ઉપર જોખમ લાગતા તુરંત બન્ને આરોપીઓને લઈને રવાના થઇ ગઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
ઉનાળાની ગરમીમા રાહત માટે અટલબ્રિજ,ફલાવરપાર્ક,મૂનટ્રેલ પાર્ક રાતે ૧૨ સુધી ખુલ્લા રહેશે | For relief f…

ઉનાળાની ગરમીમા રાહત માટે અટલબ્રિજ,ફલાવરપાર્ક,મૂનટ્રેલ પાર્ક રાતે ૧૨ સુધી ખુલ્લા રહેશે | For relief f...

દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth 1 cror…

દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth 1 cror...

જોધપુરના પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલા રત્નાકર-૩ની બી વિંગના એક ફલેટમાં આગ, ૧૫ લોકોનુ રેસક્યૂ | Located…

જોધપુરના પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલા રત્નાકર-૩ની બી વિંગના એક ફલેટમાં આગ, ૧૫ લોકોનુ રેસક્યૂ | Located...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર સ્વીકારવું જ પડશે : સુપ્રીમ | Election Commission must accep…

1 year ago
સચિવાલયના ગેટ નંબર-૩ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત | A young man died after his bike slipped nea…

OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ | /reliance indust…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News