gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે | India on action mode to sto…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે | India on action mode to sto…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,૫ મે,૨૦૨૫,સોમવાર 

પહલગામમાં આતંકી હુમલો થયા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી અટકાવી દીધી હતી. સિંધુ નદીનું પાણી પાકિસ્તાન માટે જીવાદોરી સમાન છે પરંતુ પાણી લેવું અને લોહી વહેવડાવવું એ બંને એક સાથે બની શકશે નહી એવો સ્પષ્ટ મેસેજ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે. ૧૯૬૦માં ભારત અને પાકિસ્તાનમાંથી વહેતી નદીઓના પાણીની વહેંચણી થઇ હતી જેમાં સિંધુ,ઝેલમ અને ચિનાબ નદીના પાણીની ફાળવણી પાકિસ્તાન માટે થઇ હતી. જયારે રાવી, સતલજ અને બિયાસનું પાણી ભારતને મળે છે.

ભારત પાકિસ્તાન તરફ જતી નદીઓના પાણીનો ઉપયોગ કરી શકે છે પરંતુ તેને રોકી શકતુ ન હતું પરંતુ સિંધુ જળ સમજુતી અટકાવી દેતા હવે પાકિસ્તાનને પાણી આપવા બંધાયેલું નથી. તમામ નદીઓ હિમાલય અને તિબેટ વિસ્તારમાંથી નિકળીને ઉપરવાસમાં વહીને પાકિસ્તાન તરફ વહેણ ધરાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે ભારતે નદીઓના પાણી રોકવા માટે જળાશયોની ભંડારણ ક્ષમતા વધારવા પર કામ શરુ કર્યુ છે.

જર્મન વેબસાઇટ ડી ડબ્લ્યુએ સમાચાર એજ્ન્સી રોયટર્સને ટાંકીને સૂત્રોના હવાલે જણાવ્યું હતું કે ભારતની સરકારી કંપની એનએચપીસી અને જમ્મુ કાશ્મીર પ્રદેશ સરકારના અધિકારીઓએ બે હાઇડ્રો વિધુત પરિયોજનાના જળાશયોમાં ફલશિંગ પ્રક્રિયા શરુ કરી છે.આ દરમિયાન જળાશયોની નીચે બેસી ગયેલા કાદવ અને માટીને હટાવીને પાણી સંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે. રોઇટર્સના સુત્રો મુજબ આ કામ સલાલ અને બગલિહાર હાઇડ્રો વીજળી પરિયોજનામાં થઇ રહયું છે.

આ પરિયોજના ૧૯૮૭ અને ૨૦૦૮-૨૦૦૯માં શરુ થયું હતું. એવું માનવામાં આવે છે કે આ કાર્ય સિંધુ જળ સંધીના કારણે થતું ન હતું પરંતુ જળ સમજુતી સ્થિગત થતા હવે પાકિસ્તાનને જાણ કરવા માટે બંધાયેલું નથી. આ કાર્યથી વીજળી ઉત્પાદનમાં મદદ મળશે એટલું જ નહી ટર્બાઇનોને ભારે નુકસાનથી બચાવવામાં મદદ મળશે. સૂત્રોનો હવાલો આપીને એમ પણ જણાવવામાં આવ્યું છે કે સફાઇ માટે એડજ્સ્ટેબવ દરવાજાઓ ખોલવામાં આવશે. આ કામગીરીનો ઉદ્દેશ બંધ પરિચાલન સાથે જોડાયેલા અવરોધોને દૂર કરવાનો છે. (ફોટો- પ્રતિકાત્મક) 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં એરપોર્ટ, સ્કૂલ સહિત 150 જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ | Delhi Bomb Sc…
INDIA

દિલ્હીમાં એરપોર્ટ, સ્કૂલ સહિત 150 જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ | Delhi Bomb Sc…

September 28, 2025
જમ્મુ-કાશ્મીર : કુપવાડામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો | Jammu and…
INDIA

જમ્મુ-કાશ્મીર : કુપવાડામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો | Jammu and…

September 28, 2025
યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ | swami chait…
INDIA

યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ | swami chait…

September 28, 2025
Next Post
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ | War fears b…

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ | War fears b...

પુરાવા વગર જ આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે : સુપ્રીમ | ED’s pattern of making allegations with…

પુરાવા વગર જ આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે : સુપ્રીમ | ED's pattern of making allegations with...

‘યુદ્ધવાર્તા’ સાથે નાગરીકો માટે મોક ડ્રીલ !! | Mock drill for citizens with ‘War Stories’

'યુદ્ધવાર્તા' સાથે નાગરીકો માટે મોક ડ્રીલ !! | Mock drill for citizens with 'War Stories'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ડિજિટલ ગુજરાત’નું નાળ ગામ આજે’ય મોબાઇલ નેટવર્ક વિહોણું | The village of Naal in ‘Digital Gujarat’ i…

‘ડિજિટલ ગુજરાત’નું નાળ ગામ આજે’ય મોબાઇલ નેટવર્ક વિહોણું | The village of Naal in ‘Digital Gujarat’ i…

2 months ago
દર પાંચમાંથી ત્રણ વ્યક્તિના માથે ત્રણથી વધુ EMI, મધ્યમ વર્ગ માટે માથાનો દુઃખાવો | emis hurt indian m…

દર પાંચમાંથી ત્રણ વ્યક્તિના માથે ત્રણથી વધુ EMI, મધ્યમ વર્ગ માટે માથાનો દુઃખાવો | emis hurt indian m…

3 months ago
ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ | ahmedabad police seized IMFL st…

ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ | ahmedabad police seized IMFL st…

3 months ago
ગબ્બર અખંડ જ્યોત ખાતે મુંબઈના માઇ ભક્ત દ્વારા 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો

ગબ્બર અખંડ જ્યોત ખાતે મુંબઈના માઇ ભક્ત દ્વારા 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News