gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરા? પાલનપોર લેક ગાર્ડનમાં 25થી વધુ શ્વાનનો જમાવડો, ‘ડૉગ ફ્રી ઝોન’…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરા? પાલનપોર લેક ગાર્ડનમાં 25થી વધુ શ્વાનનો જમાવડો, ‘ડૉગ ફ્રી ઝોન’…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Stray Dog Menace In Surat: જાહેર સ્થળોએ રખડતા શ્વાનને દૂર કરવા સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી હવે શહેરના લોકો માટે ગંભીર જોખમ બની રહી છે. રહેણાંક વિસ્તાર તો ઠીક પરંતુ હવે પાલિકાના ગાર્ડન અને જાહેર સ્થળો પણ રખડતા શ્વાનના અડ્ડા બની ગયા છે. સુરતના અનેક વિસ્તારોમાં ગાર્ડન, શાળા નજીકના રસ્તા અને રહેણાંક સોસાયટી વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્વાન જોવા મળે છે. બીજી તરફ, શ્વાનના હુમલાની ઘટના બનતી રહે છે, ત્યારે લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. જેના કારણે મોર્નિંગ વોકમાં આવતા લોકોને હેલ્થની ચિંતા ઓછી પણ ‘ડૉગ બાઈટ’થી બચવાનો ડર સતાવી રહ્યો છે. તેમાં પણ પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં તો 25 થી 30 શ્વાનના ઝૂંડ હોવાના કારણે મુલાકાતીઓ ગાર્ડનમાં આવતા પણ ડરી રહ્યાં છે. 

સુરતમાં રખડતા શ્વાનના આતંકથી લોકોમાં રોષ

સ્થાનિકોનું કહેવું છે કે, સુરત પાલિકામાં દિવસેને દિવસે શ્વાનોના વધતા જતા ત્રાસ સામે પાલિકા કોઈ કામગીરી કરતી નથી તેના કારણે ગઈકાલે ઘોડદોડ રોડના એક ગાર્ડનમાં 8 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન શહેરના અન્ય ગાર્ડનમાંથી રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરાવવા માટેની માંગણી આક્રમક બની રહી છે. તેમાં પણ પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર લેક ગાર્ડન તો પાલિકાની ગંભીર બેદરકારીને કારણે રખડતા શ્વાનનો અડ્ડો બની ગયો છે. 

આ પણ વાંચો: ભાવનગરમાં ગોઝારી ઘટના: તળાજાના સરતાનપર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા, બેના મોત

શ્વાનના હુમલાની ફરિયાદ કરતાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ગાર્ડનમાં મોટી સંખ્યામાં શ્વાનના કારણે મુલાકાતીઓ, મોર્નિંગ વૉક કે રનિંગ કરવા આવતા લોકોમાં શ્વાનના હુમલાનો ભય રહે છે. પાલિકાના ગાર્ડનના ટ્રેક પર રનિંગ કે વૉકિંગ દરમિયાન જો ભૂલથી પણ શ્વાન પર પગ આવી જાય તો તેના કરડવાનો ડર રહે છે. 

ભૂતકાળમાં રખડતા શ્વાનોએ નાના બાળકોને ફાડી ખાધા હોવાની ઘટનાઓ ફરીથી ન બને અને ગાર્ડનમાંથી શ્વાનના ઝૂંડને દૂર કરવા માટે સ્થાનિકોએ પાલિકાના ગાર્ડનને ‘ડૉગ ફ્રી ઝોન’ બનાવવાની માંગણી કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો …

છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો ...

વાવ-થરાદ: અંડરગ્રાઉન્ડ કેનાલ ખુલ્લી કરવાના નિર્ણય સામે ભારે રોષ, ઇઢાટા-જમડાના ખેડૂતોની આંદોલનની ચિમક…

વાવ-થરાદ: અંડરગ્રાઉન્ડ કેનાલ ખુલ્લી કરવાના નિર્ણય સામે ભારે રોષ, ઇઢાટા-જમડાના ખેડૂતોની આંદોલનની ચિમક...

ભાવનગરમાં ગોઝારી ઘટના: તળાજાના સરતાનપર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા, બેના મોત | Two Childre…

ભાવનગરમાં ગોઝારી ઘટના: તળાજાના સરતાનપર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા, બેના મોત | Two Childre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૈન મુનિ સાગરચંદ્રના સાધ્વી સાથેના વાઈરલ અશ્લીલ ફોટા સાચા, FSLના રિપોર્ટમાં મોટો દાવો | Jain Muni vi…

જૈન મુનિ સાગરચંદ્રના સાધ્વી સાથેના વાઈરલ અશ્લીલ ફોટા સાચા, FSLના રિપોર્ટમાં મોટો દાવો | Jain Muni vi…

1 year ago
1997માં હત્યા કરી, જામીન પર છૂટીને ભાગ્યો, 25 વર્ષે ઝડપાયો | Murdered in 1997 escaped on bail caught…

1997માં હત્યા કરી, જામીન પર છૂટીને ભાગ્યો, 25 વર્ષે ઝડપાયો | Murdered in 1997 escaped on bail caught…

5 months ago
Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

4 days ago
અમદાવાદમાં મિલકત પડાવવા મહિલાના સાસુ અને નણંદોએ રચ્યું ષડયંત્ર: ખોટું પેઢીનામું તૈયાર કરી 35 લાખનું …

અમદાવાદમાં મિલકત પડાવવા મહિલાના સાસુ અને નણંદોએ રચ્યું ષડયંત્ર: ખોટું પેઢીનામું તૈયાર કરી 35 લાખનું …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News