gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આપણે પહેલા ક્યારેય ભારતના આટલા નજીક નહોતા’, ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ | Trump Praises PM M…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in INDIA
0 0
0
‘આપણે પહેલા ક્યારેય ભારતના આટલા નજીક નહોતા’, ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ | Trump Praises PM M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US President Donald Trump Praises PM Modi : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીમાં યોજાયેલી અમેરિકી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં લાઈવ વીડિયો કોલ પર આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, તેઓ વડાપ્રધાન મોદીને ખૂબ પસંદ કરે છે, મોદી તેમના મિત્ર છે અને ભારત તેમના પર 100 ટકા ભરોસો રાખી શકે છે.

સરપ્રાઈઝ : સીધો જ દિલ્હીમાં કર્યો ‘લાઈવ કૉલ’

અમેરિકાના સ્વતંત્રતા દિવસની આ ઉજવણીમાં અમેરિકાના નવા રાજદૂત સેર્જિયો ગોર હાજર હતા, જેઓ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ખૂબ નજીકના ગણાય છે. તેમણે આ ઉજવણી દરમિયાન એક મોટું સરપ્રાઈઝ આપતાં સીધો ડોનાલ્ડ ટ્રમ્પને લાઈવ કોલ જોડી આપ્યો હતો, જેથી દિલ્હીમાં હાજર તમામ લોકો સીધા ટ્રમ્પ સાથે વાતચીત કરી રહ્યા હતા.

‘મોદી ખૂબ સારા છે, તેઓ મારા મિત્ર છે’

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સૌથી પહેલા પીએમ મોદી વિશે વાત કરતા કહ્યું કે, ‘હું વડાપ્રધાનને ખૂબ પસંદ કરું છું. મોદી ખૂબ સારા છે, તેઓ મારા મિત્ર છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધો પહેલા ક્યારેય આટલા સારા નહોતા જેટલા અત્યારે છે.

આ પણ વાંચો : IPL-2026 પ્લેઓફનું ચિત્ર સાફ : રાજસ્થાન ચોથી ટીમ બની, મુંબઈ હારતા વધુ બે ટીમો બહાર

ભારત અમેરિકા પર 100% વિશ્વાસ રાખે : ટ્રમ્પ

આ સાથે જ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતને પૂરો ભરોસો આપતાં કહ્યું કે, જો ભારતને ક્યારેય પણ કોઈ મદદની જરૂર હોય તો તેઓ જાણે છે કે કોને બોલાવવાનું છે અને તેનો જવાબ છે, અમેરિકાને. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારત તેમના પર અને તેમના દેશ પર 100 ટકા વિશ્વાસ રાખી શકે છે.

મોદી અને ટ્રમ્પની દોસ્તી ગાઢ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આ રીતે અન્ય કોઈ દેશમાં ચાલી રહેલી ઉજવણીમાં લાઈવ જોડાય અને તે દેશના વડાપ્રધાનની આટલી બધી પ્રશંસા કરે તેવું ખૂબ ઓછું જોવા મળે છે. આ બાબત સાબિત કરે છે કે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની દોસ્તી કેટલી ગાઢ છે અને આ સમયે ભારત-અમેરિકાના સંબંધો કેટલા મજબૂત સ્થિતિમાં છે.

આ પણ વાંચો : IPLના ઈતિહાસમાં રોહિત શર્માના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, મેક્સવેલના રેકોર્ડની બરાબરી કરી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિમાનો બનાવવાથી લઈને ડિલિવરી સુધીનો સમય ઘટાડવો જ પડશે: તેજસના વિલંબ વચ્ચે વાયુસેના પ્રમુખનું મહત્વનુ…
INDIA

વિમાનો બનાવવાથી લઈને ડિલિવરી સુધીનો સમય ઘટાડવો જ પડશે: તેજસના વિલંબ વચ્ચે વાયુસેના પ્રમુખનું મહત્વનુ…

May 24, 2026
ફલતા વિધાનસભાના ‘પુષ્પા’ જહાંગીર ખાનનો ‘THE END’ : અભિષેક બેનર્જીના ગઢમાં ભાજપની જીત | BJP Candidate…
INDIA

ફલતા વિધાનસભાના ‘પુષ્પા’ જહાંગીર ખાનનો ‘THE END’ : અભિષેક બેનર્જીના ગઢમાં ભાજપની જીત | BJP Candidate…

May 24, 2026
મમતા બેનર્જીને મોટો ઝટકો: TMC ના ફાયરબ્રાન્ડ સાંસદ કાકોલી ઘોષનું રાજીનામું, ભ્રષ્ટાચાર અને ગુનાખોરીન…
INDIA

મમતા બેનર્જીને મોટો ઝટકો: TMC ના ફાયરબ્રાન્ડ સાંસદ કાકોલી ઘોષનું રાજીનામું, ભ્રષ્ટાચાર અને ગુનાખોરીન…

May 24, 2026
Next Post
અમદાવાદના જમાદારના પુત્રે વડોદરા આવી અછોડો તોડયો | The son of the Jamadar of Ahmedabad came to Vadod…

અમદાવાદના જમાદારના પુત્રે વડોદરા આવી અછોડો તોડયો | The son of the Jamadar of Ahmedabad came to Vadod...

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st...

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાથબના વાડી વિસ્તારમાં અનિયમિત વીજળીના પ્રશ્ને ખેડૂતો ત્રસ્ત | Farmers are worried about irregular e…

હાથબના વાડી વિસ્તારમાં અનિયમિત વીજળીના પ્રશ્ને ખેડૂતો ત્રસ્ત | Farmers are worried about irregular e…

9 months ago
હડદડ ગામે થયેલા ઘર્ષણ મામલે આપના આગેવાનો સહિત 85 લોકો સામે ફરિયાદ | Complaint filed against 85 peopl…

હડદડ ગામે થયેલા ઘર્ષણ મામલે આપના આગેવાનો સહિત 85 લોકો સામે ફરિયાદ | Complaint filed against 85 peopl…

7 months ago
સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…

5 months ago
૫૦ લાખની છેતરપિંડી કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 50 lakh fra…

૫૦ લાખની છેતરપિંડી કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 50 lakh fra…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News