gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં, બંનેના દર્દન…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં, બંનેના દર્દન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર

Surat News: ઉનાળાની ઋતુમાં અને વેકેશનના માહોલ વચ્ચે નદી-તળાવ કે ડેમમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના માંગરોળમાં બે સગા સગીર ભાઈઓના તળાવમાં ડૂબ જવાથી મોત નીપજ્યા છે. દાદા સાથે માછીમારી કરવા જતાં દુર્ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 

માંગરોળમાં તળાવમાં ડૂબવાથી બે સગા ભાઈઓના મોત

મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવમાં બે કિશોરો દાદા સાથે મારીમારી કરવા ગયા હતા. આ દરમિયાન બંને કિશોરો તળાવના પાણીમાં પડ્યા હતા. જોતજોતામાં બંને સગીર તળાવના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. 

આ પણ વાંચો: ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભાજપની જીત

પૌત્રોને ડૂબતા જોઈને દાદાએ બૂમાબૂમ કરીને સ્થાનિકોને બોલાવ્યા હતા. જેમાં ભારે જહેમત બાદ સ્થાનિકોની મદદથી બંને કિશોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર મામલે જાણ થતાં કોસંબા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

Next Post
ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ…

ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ...

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara ...

20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી ‘ફરાર’ જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord…

20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી 'ફરાર' જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પે મિત્ર કહ્યા પછી મોદીએ તેઓને ફોન કરી સમાન ભાવના દર્શાવી | After Trump called him a friend Mod…

9 months ago
‘અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે’, વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂ…

5 months ago
દુકાનના હિસાબના મુદ્દે તકરાર થતા ચાકૂથી હુમલો કર્યો | Knife attack over dispute over shop accounts

7 months ago
વડોદરાના કપુરાઈ બ્રિજ આસપાસના હંગામી દબાણોનો સફાયો : આડેધડ વાહન પાર્ક અંગે કાર્યવાહી | Temporary enc…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News