gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sindhrot Mephedrone Drugs Case: વડોદરા જિલ્લાના સિંધરોટ ગામની સીમમાં કાર્યરત પતરાના શેડવાળી ફેક્ટરીમાંથી રૂ. 477 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે અને ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો કોમર્શિયલ ક્વોન્ટિટીનો છે.

કેસની વિગત એવી છે કે, વર્ષ 2022માં ATSની ટીમે બાતમીના આધારે સિંધરોટમાં પતરાના શેડમાં ચાલતી ફેક્ટરીમાં રેડ પાડી રૂ. 4,77,38,50,000નો પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઘટનાસ્થળેથી કુલ 63 કિલો 613 ગ્રામ તૈયાર મેફેડ્રોન ડ્રગ્સ અને 80 કિલો 260 ગ્રામ જેટલું ડ્રગ્સ બનાવવાનું પ્રવાહી કેમિકલ જપ્ત કર્યું હતું અને આ કેસમાં યોગેશ નંદકિશોર તડવી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.

હાલ જેલમાં રહેલા આરોપી યોગેશ તડવીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈએ રજૂઆત કરી હતી કે, ચાર્જશીટના આધારે સ્પષ્ટ થાય છે કે આરોપી મુંબઈ મુકામે ડ્રગ્સનો માલ મોકલવાનું કામકાજ સંભાળતો હતો. જો આરોપીને મુક્ત કરવામાં આવશે તો સમાજ પર વિપરીત અસર પડશે. વળી, સમાન રોલ ધરાવતા અન્ય સહ-આરોપી અનિલની જામીન અરજી પણ અદાલતે નામંજૂર કરી છે. ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અરજદાર યોગેશ તડવીની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…
GUJARAT

June 10, 2026
વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ | Ja…

Next Post
20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી ‘ફરાર’ જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord…

20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી 'ફરાર' જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ…

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ...

ગડકરીએ સ્ટવ લોન્ચ કર્યો, કહ્યું, ‘ઈથેનોલ અને પાણીથી પણ ચાલશે, LPGથી પણ સસ્તુ’ | Nitin Gadkari Launch…

ગડકરીએ સ્ટવ લોન્ચ કર્યો, કહ્યું, ‘ઈથેનોલ અને પાણીથી પણ ચાલશે, LPGથી પણ સસ્તુ’ | Nitin Gadkari Launch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરિચિત મહિલાના નામે ફેક એકાઉન્ટ બનાવી સોસાયટીની મહિલાઓની બદનામી કરનાર ઝડપાયો | man who defamed women…

1 year ago
ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 17 boxes of foreign liquor seized from the outsk…

4 months ago
દંપતિને યુકેનો નોકરીનો બોગસ કોલ લેટર આપીને એજન્ટે છેતરપિંડી કરી | mumbai based agent duped 48 lakh f…

8 months ago
RBI એ 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે | RBI Makes B…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News