gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Panchayat Election: છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે(25 મે) યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું બોર્ડ બનતા ભાજપ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર રાજેશ રાઠવા ધરપકડના ડરથી સામાન્ય સભામાં ગેરહાજર  રહ્યા હોવાની ચર્ચા ઉઠી રહી છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં 19 ભાજપના સદસ્યો હાજર રહ્યા હતા. જ્યારે આપના 13 સદસ્યો પૈકી 12 સદસ્યો હાજર રહ્યા હતા. ભાજપના 19 સભ્યોએ પ્રમુખના ઉમેદવાર ઉપેન્દ્ર રાઠવાના સમર્થનમાં ઊંચી આંગળી કરતા ઉપેન્દ્ર રાઠવાને પ્રમુખ અને રાયસિંહ ભીલને ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા. 

આ પણ વાંચો: દિયોદર તાલુકા પંચાયતમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ભાજપના બે સભ્યો બાખડતા પ્રમુખની ચૂંટણી રદ, કોંગ્રેસે કહ્યું, ‘લોકશાહીની હત્યા’

આપના ઉમેદવાર ધરપકડના ડરથી ગેરહાજર!

બીજી તરફ, આપના સદસ્ય રાજેશ રાઠવા સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા. રાજેશ રાઠવા સામે તેમનાજ પક્ષના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ મારામારી બાબતે ફરિયાદ કરવામાં આવતા ધરપકડના ડરે  હાજર રહ્યા ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સ્થાનિક ચર્ચા અનુસાર, આપ ઉમેદવારને પકડવા માટે ગેટ પર પોલીસ ઉભી રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…
GUJARAT

June 10, 2026
વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ | Ja…

Next Post
વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara ...

20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી ‘ફરાર’ જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord…

20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી 'ફરાર' જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ…

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરના પુત્રને ટેમ્પોમાં કુટણખાનું ચલાવવાના ગુન્હામાં ૩ દિવસના રિમાન્ડ…

1 year ago
‘અમે ધર્મ યુદ્ધ શરૂ કર્યું છે, જે હવે અટકશે નહીં…’, FIR દાખલ થયા બાદ શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિય…

4 months ago
દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોના-ચાંદી બજારમાં મોટાપાયે ધોવાણ | Massive erosion in Ahmedabad gold and …

8 months ago
લખતરમાં પાછોતરા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન | Kharif crops including cotton groundn…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News