gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ.ની નવી પહેલ મોલ,હોટલ,હોસ્પિટલ જેવા એકમ ફ્રી પાર્કિંગ આપે તો પ્રોપર્ટીટેકસમાં રાહત | A…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ.ની નવી પહેલ મોલ,હોટલ,હોસ્પિટલ જેવા એકમ ફ્રી પાર્કિંગ આપે તો પ્રોપર્ટીટેકસમાં રાહત | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,25 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત વધતી જતી
પાર્કિંગની સમસ્યા ઉકેલવા નવી પહેલ કરી છે. શહેરમાં આવેલા શોપિંગ મોલ
,હોટલ, હોસ્પિટલ અને
થિયેટર જેવા કોમર્શિયલ એકમ જો તેમની પાર્કિંગની જગ્યા વિનામૂલ્યે લોકોને પાર્કિંગ
માટે આપશે તો આ પ્રકારના એકમને પ્રોપર્ટીટેકસમાં રાહત આપવામા આવશે.કોમર્શિયલ એકમોએ
અમદાપાર્ક એપ્લિકેશન ઉપર રીયલ ટાઈમ પાર્કિંગની માહિતી ફરજિયાત  ઉપલબ્ધ કરાવવાની રહેશે.

વર્ષ-૨૦૨૬ની કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સફોર્મ  ટ્રાફિક,પાર્કિંગ
પોલીસી અંતર્ગત ટ્રાફિક સમસ્યાના અસરકારક નિરાકરણ માટે જે કોમર્શિયલ એકમો પોતાની
પાર્કિંગની જગ્યા નાગરિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે તો પાર્કિંગ માટે ઉપલબ્ધ
કરાવેલ ક્ષેત્રફળ પુરતીે પ્રોપર્ટી ટેકસમા રાહત આપવામા  આવશે.કોર્પોરેશનના દાવા મુજબ
,જો લોકોને ખાનગી
પાર્કિંગની જગ્યા મળશે તો રોડ ઉપર પાર્ક કરવામા આવતા વાહનોની સંખ્યામાં ઘટાડો
થશે.આ યોજનાનો લાભ વિડીયો પાર્લર
,મીની
પ્લેકસ
,પાર્ટી
પ્લોટ
, કોમ્યુનિટી
હોલ
, સામાજીક
અને શૈક્ષણિક સંસ્થાઓ
, નેશનલ
હાઈવે
, રીંગ રોડ
અને સ્ટેટ હાઈવે ઉપર આવેલા રહેણાંક સિવાયના તમામ એકમોને મળશે.આ પ્રકારના એકમોએ
કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ ઉપર પાર્કિંગ અવેબીલીટી સહમતિ ફોર્મ માં જરુરી
વિગતો ભરી નાગરિકો માટે પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ કરાવવા સંમતિ આપવાની રહેશે.આ
ઉપરાંત ફોર્મમાં ઉપલબ્ધ પાર્કિંગની જગ્યાનુ કુલ ક્ષેત્રફળ ઈકવીલન્ટ કાર સ્પેસ મુજબ
દર્શાવવાનુ રહેશે.જેમાં એક કાર દીઠ ૧૩.૭૫ ચોરસમીટર સ્પેસ ગણવામા આવશે.પાર્કિંગ
વ્યવસ્થા માટે જવાબદાર વ્યકિતની નિમણૂંક કરવાની રહેશે.આ વ્યકિત અમદાપાર્ક
એપ્લિકેશનમાં પાર્ક થયેલા વાહનોની એન્ટ્રી કરાવવાની રહેશે.દિશાસુચક સાઈનેઝ તથા
પાર્કિંગ બે પણ ફરજિયાત મુકવાના રહેશે.જે કોમર્શિયલ એકમ વેરામાફીનો લાભ લેવા
માંગતા નથી તેમણે પોતાના પ્રિમાઈસીસમાં પાર્કિંગની જગ્યાના ક્ષેત્રફળ ઉપર નિયતદરે
પ્રોપર્ટી ટેકસની આકારણી થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ
ઉપર સેલ્ફ એસેસમેન્ટ મોડયુલ ઉપર અરજી કરવાની રહેશે.

પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં કોર્પોરેશન તંત્ર સદંતર
નિષ્ફળ

અમદાવાદના ૪૮ વોર્ડમાં વાહન પાર્કિંગની સમસ્યા બે-ચાર
વર્ષમાં વધુ વિકટ બની હોય તેમ માનવાનુ કારણ નથી.મૂળ બાબત એ છે કે
,શહેરના મોટાભાગના
વિસ્તારમાં દસ કે તેથી વધુ વર્ષ પહેલા બનાવેલા કોમર્શિયલ કોમ્પલેકસમાં પાર્કિંગ કે
બેઝમેન્ટની જગ્યામાં પણ જે તે સમયે દુકાનો કે ગોડાઉન બનાવી વેચી દેવામા આવી હતી.
આમ છતાં કોર્પોરેશનને પાર્કિંગ વાયોલેશન તેમાં દેખાયુ નહોતુ. ઉપરાંત અનેક એવા
કોમર્શિયલ કોમ્પલેકસ હાલમા પણ હયાત છે કે જેમાં પાર્કિંગની જગ્યામા ગેરકાયદેસર
બાંધકામ કરી દેવાયુ હોય અને ઈમ્પેકટ ફી લઈ કોર્પોરેશને જ કાયદેસર કરી આપ્યુ
હોય.હવે જયારે હાઈકોર્ટ દ્વારા વાહન પાર્કિંગની સમસ્યાને લઈ કડક આદેશ આપવામા આવ્યા
છે ત્યારે તંત્ર જાગ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p…

જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p...

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India's gold demand may fall by 50 60 tonn...

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ | ahmedab…

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ | ahmedab…

4 months ago
ભૂપત ભરવાડના ભત્રીજાઓ સામે આકરી કાર્યવાહી કરાઇ, દોરડા બાંધી લઇ જવાયા | Strict action was taken again…

ભૂપત ભરવાડના ભત્રીજાઓ સામે આકરી કાર્યવાહી કરાઇ, દોરડા બાંધી લઇ જવાયા | Strict action was taken again…

7 months ago
જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

4 months ago
ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ૯.૩૪ લાખના માદક પદાર્થ સાથે ત્રણ ઝડપાયા | Three arrested with drugs worth…

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ૯.૩૪ લાખના માદક પદાર્થ સાથે ત્રણ ઝડપાયા | Three arrested with drugs worth…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News