gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફોર્મમાં
તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય

૨૮
મે છેલ્લી તારીખ પણ૨૧ મે સુધી વિદ્યાર્થીઓને માર્કશીટ કે લિવીંગ સર્ટી મળ્યા ન હતા
, એમએસયુાઈની માંગ

ભાવનગર – 
ધો.૧૨ બાદ જીકાસની પ્રવેશ પ્રક્રિયા શરૃ થઈ છે. જોકે જીકાસ
દ્વારા તા. ૨૮ મે સુધીમાં પ્રવેશ માટે ફોર્મ ભરવા પ્રથમ રાઉન્ડમાં જાહેરાત કરી છે.
જો કે વિદ્યાર્થીને ૨૧ મે સુધી માર્કશીટ કે લિવીંગ સર્ટી મળ્યા નથી ત્યારે સાત
દિવસનો સમયગાળો વધારવા માંગણી ઉઠવા પામી છે.

એકેડમીક
વર્ષ ૨૬-૨૭ના પ્રથમ વર્ષમાં નવા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા કોમન
એડમિશન પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ રાઉન્ડના ફોર્મ ભરવા માટે તા.
૨૮-૫ તા. સુધીમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાનું રહેશે. તેવી
સૂચના આપવામાં આવી છે. ધો. ૧૨નું પરિણામ જાહેર થયા બાદ તા. ૨૧-૫ સુધી શાળા દ્વારા
વિદ્યાર્થીઓને માર્કશીટ સ્કુલલિવિંગ આપવામાં આવેલ ન હતા. તમામ ડોક્યુમેન્ટ પ્રવેશ
પ્રક્રિયામાં જરૃર હોય આથી જીકાસની પ્રવેશ પ્રક્રિયાના પહેલા રાઉન્ડમાં સાત દિવસનો
વધારો કરવા એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહ યોજાયો…
GUJARAT

બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહ યોજાયો…

May 26, 2026
અમદાવાદ મ્યુનિ.ની નવી પહેલ મોલ,હોટલ,હોસ્પિટલ જેવા એકમ ફ્રી પાર્કિંગ આપે તો પ્રોપર્ટીટેકસમાં રાહત | A…

આજે સવારે બંધ કવર ખોલવામાં આવશે, અમદાવાદના નવા મેયર પદેપશ્ચિમના કોર્પોરેટરની પસંદગી થવાની સંભાવના | …

Next Post
ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India's gold demand may fall by 50 60 tonn...

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli...

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 20થી વધુના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના | Jaisalmer…

7 months ago
મહેસાણાના સામેત્રામાં પેપર મિલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ | Protes…

8 months ago
બનાસકાંઠામાં કેનાલમાં કાર ખાબકતાં 4ના મોત, 3 બાળકો એક પુરુષની મળી લાશ | 4 killed as car falls into c…

1 year ago
અમેરિકા-વેનેઝુએલાની ઘમસાણની અસર સોના-ચાંદી પર પડી, રૉકેટ ગતિએ ઉછળ્યા ભાવ | Gold Silver Rate Today 5 …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News