gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

CJ Chavda Audio Clip Viral: મહેસાણા જિલ્લા ભાજપમાં યાદવાસ્થળી બરોબર જામી છે. સ્થાનિક નેતાઓ એકબીજાની રાજકીય કારકિર્દી ખરડવા મેદાને પડ્યાં છે. વિજાપુરના ભાજપના ધારાસભ્ય સી.જે.ચાવડાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. જેમાં તેઓ એવું કબૂલી રહ્યાં છે કે, ‘જ્યારે હું વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો હતો એટલે મને બે કરોડ આપ્યા હતા. પક્ષ પલટાના બદલામાં જ નહીં, પણ ચૂંટણી લડવા માટે પણ કરોડો રૂપિયાનું ફંડિંગ આપવામાં આવી રહ્યું છે.’ આ સ્ફોટક વાતોને લઈને રાજકારણ ગરમાયુ છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી, સાંસદ મયંક નાયક બાદ હવે સી. જે. ચાવડાની ઓડિયો ક્લિપથી પ્રદેશ નેતાગીરી ચિંતિત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મહેસાણા જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યુ છે. આ જ સપ્તાહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રાજકીય કારકિર્દી પતાવી દીધી છે તેવો દાવો કરતાં કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની ઓડિયો ક્લિપે હંગામો મચાવી દીધો છે. આ મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં રાજ્યસભાના સભ્ય મયંક નાયક તો ઝીરો છે તેવી ઓડિયો ક્લિપે સ્થાનિક રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.

હવે વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રાજકીય ગલિયારીમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઓડિયો ક્લિપમાં ચૂંટણી વખતે મતદારોને રીઝવવા માટે પક્ષ દ્વારા અપાતા રૂપિયાને લઈને ભાજપના ધારાસભ્ય કબૂલાત કરી રહ્યાં છે. ધારાસભ્ય સી.જે.ચાવડા એવું કહેતા સંભળાય છે કે, ‘હું જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો હતો. આ કારણોસર (પક્ષપલટાને લીધે) મને બે કરોડ રૂપિયા આપ્યા હતા.’

આ પણ વાંચો: Live: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર, 10 વાગ્યે ખુલશે બંધ કવર

બાકી સામાન્ય રીતે પક્ષ દ્વારા પચાસ લાખથી વધુ કોઈને એક પૈસોય અપાતો નથી. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વખતની આ ઓડિયો ક્લિપ હોઈ શકે છે. આ ઓડિયો ક્લિપે ભાજપની આંતરિક યાદવાસ્થળીને ખુલ્લી પાડી છે. એટલું જ નહીં, ભાજપના નેતાઓની એક પછી એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં પ્રદેશ નેતાગીરીની પણ ચિંતા વધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w...

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર...

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ અને ખેડા જિલ્લામાં આન,બાન, શાનથી ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવણી | Republic Day celebrated with pomp…

આણંદ અને ખેડા જિલ્લામાં આન,બાન, શાનથી ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવણી | Republic Day celebrated with pomp…

8 months ago
ઈન્ટ્રા-ડે 1682 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 703 પોઈન્ટ તૂટી 76847 | After a 1682 point intrada…

ઈન્ટ્રા-ડે 1682 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 703 પોઈન્ટ તૂટી 76847 | After a 1682 point intrada…

6 months ago
ભરૂચમાં આંગળીયા પેઢીના બે કર્મીઓ ગ્રાહકોની તથા પેઢીની સિલક મળી રૂ.74.02 લાખની રોકડ લઈ રફુચક્કર | 2 e…

ભરૂચમાં આંગળીયા પેઢીના બે કર્મીઓ ગ્રાહકોની તથા પેઢીની સિલક મળી રૂ.74.02 લાખની રોકડ લઈ રફુચક્કર | 2 e…

1 year ago
સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ | Complaint against 6 usurers at Sure…

સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ | Complaint against 6 usurers at Sure…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News