gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હુજરાત પાગામાં દૂષિત અને અપૂરતા પાણીથી લોકો ત્રાહિમામ : મહિલાઓનો કમાટીબાગ પાણીની ટાંકી ખાતે હોબાળો |…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
હુજરાત પાગામાં દૂષિત અને અપૂરતા પાણીથી લોકો ત્રાહિમામ : મહિલાઓનો કમાટીબાગ પાણીની ટાંકી ખાતે હોબાળો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Water Protest : વડોદરા શહેરના ભૂતડીઝાંપા વિસ્તાર નજીક આવેલ હુજરાત પાગા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત અને અપૂરતા પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રોષે ભરાયેલા રહીશો આજે રજૂઆત કરવા માટે વોર્ડ નંબર-7ની કચેરીએ પહોંચ્યા હતા. જોકે ત્યાંથી તેમને કમાટીબાગ પાણીની ટાંકી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

કમાટીબાગ પાણીની ટાંકી ખાતે પહોંચેલી મહિલાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની માંગ ઉઠાવી હતી. મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, આગામી બે દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર હુજરાત પાગા વિસ્તારમાં અંદાજે 100 જેટલા મકાનોમાં છેલ્લા એક વર્ષથી પાણીની ગંભીર સમસ્યા છે. પાણીનો પુરવઠો અપૂરતો મળતો હોવા ઉપરાંત જે પાણી આવે છે તે પણ દૂષિત આવતું હોવાથી લોકોના સ્વાસ્થ્ય સામે ચિંતા ઊભી થઈ છે. અનેક વખત વોર્ડ ઓફિસ ખાતે રજૂઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હુજરાત પાગા વિસ્તારમાં કારેલીબાગ પાણીની ટાંકી મારફતે પાણીનું વિતરણ કરવામાં આવે છે. મોરચો કમાટીબાગ પાણીની ટાંકી ખાતે પહોંચતા સ્થળ પર હાજર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીએ રહીશોને કહ્યું હતું કે, તાત્કાલિક ટીમ મોકલી તપાસ હાથ ધરવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ગુજરાતમાં વિવિધ મનપાના મેયરના નામો જાહેર થવામાં વિલંબ કેમ? જાણો 4 મુખ્ય કારણો | Decoding Delay in Gu…

ગુજરાતમાં વિવિધ મનપાના મેયરના નામો જાહેર થવામાં વિલંબ કેમ? જાણો 4 મુખ્ય કારણો | Decoding Delay in Gu...

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજ…

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજ...

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી દવાઓનો કારોબાર : સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવનું જોખમ | Counterfeit medicine business: Governmen…

10 months ago
ઓડિશામાં ભાજપ નેતાની હત્યા મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડ, CM માઝીએ આપ્યું આશ્વાસન | Former BJD Mla Bi…

12 months ago
ભાવનગરમાં પરફ્યુમના ઉત્પાદક અને વેપારીના ત્રણ સ્થળોએ દરોડા | Raids at three locations of perfume man…

8 months ago
હરણી-વારસિયા રીંગ રોડ પર વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડીને મોપેડ ચાલક આરોપીઓ ફરાર | chain snatcher absc…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News