gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તા.30થી 1 જૂન રાજ્યમાં આંધી સાથે તોફાની વરસાદની ચેતવણી | Warning of thunderstorms and heavy rain in …

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
તા.30થી 1 જૂન રાજ્યમાં આંધી સાથે તોફાની વરસાદની ચેતવણી | Warning of thunderstorms and heavy rain in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પંજાબથી સૌરાષ્ટ્રના દરિયા સુધી ટ્રફ, તા.28ના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે

આજે અને કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ગરમીનું એલર્ટ : નૈઋત્યનું ચોમાસુ હજુ દૂર તે પહેલા હવામાનમાં પલટો 

રાજકોટ: ગુજરાતમાં આ વર્ષે મે માસ એકંદરે માવઠાં અને પ્રિમોન્સૂન વરસાદ કે સી.બી.ક્લાઉડ ફોર્મેશન વગર આજ સુધી પસાર થયો છે પરંતુ, આજે પંજાબથી પાકિસ્તાન થઈને ગુજરાત નજીકના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રફ છે અને તા.૨૮ મેના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી રહ્યું છે તેની અસર હેઠળ તા.૩૦,૩૧ મે અને તા.૧ જૂન એમ ત્રણ દિવસ રાજ્યમાં આંધી અને ગાજવીજ સાથે તોફાની વરસાદનું એલર્ટ જારી કરાયું છે. 

મોસમ વિભાગ અનુસાર (૧) આવતીકાલ તા.૨૭ અને તા.૨૮ બુધ,ગુરુવાર સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળ વિસ્તારોમાં અકળામણ અનુભવાય તેવા ઉકળાટનું એલર્ટ જારી કરાયું છે (૨) તા.૩૦ મેથી તા.૧ જૂન સુધી ઉત્તર ગુજરાત અને છેલ્લે સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, ભાવનગર સહિત જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા અને કલાકના ૫૦ કિ.મી.ની ઝડપે આંધી સાથે વરસાદ વરસવાનું એલર્ટ જારી કરાયું છે. 

જો કે નૈઋત્યનું ચોમાસુ હજુ દક્ષિણે આજ સુધી કેરલમાં પ્રવેશ્યુંં નથી, કેરલ પાસે દરિયામાં ચાર દિવસથી સ્થિર છે. પરંતુ, ઉપરોક્ત તોફાની વરસાદનીશક્યતા  દેશની પશ્ચિમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સીસ્ટમથી પ્રબળ બની છે. 

– તા.૯ સુધી ‘નૌ તપા’, તડકો અતિ તીવ્ર રહેશે,ધ્યાન રાખજો

રાજકોટ : ગઈકાલ તા.૨૫ મેથી નૌતપા શરુ થયા છે, એટલે કે તા.૨ જૂન સુધીના ૯ દિવસ દરમિયાન સૂર્યના કિરણો અત્યંત વેધક રહે છે અને તે સમયે અતિશય અકળાવી દેતો,સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે તેવો તાપ વરસતો હોય તેવી પરંપરાગત માન્યતા રહી છે. વૃષભ રાશિ સાથે સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોય છે. ચૈત્રી દનૈયાની જેમ આ દિવસોમાં હીટવેવ,અતિશય બફારો રહે તો વરસાદ સારો રહે તેવી પણ માન્યતા છે. તો વાસ્તવિકતા આજની એ છે કે આજે રાજ્યમાં પશ્ચિમી દરિયા ઉપરથી પવનો છતાં સુરેદ્રનગર ૪૪.૩, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ૪૩, અમરેલી, વલ્લભ વિદ્યાનગર, ભાવનગરમાં ૪૨ સે. સાથે રાજ્યમાં અસહ્ય તાપ જારી રહ્યો હતો અને હજુ ગરમીનું એલર્ટ જારી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક | Advance Tax…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક | Advance Tax...

રાજકોટમાં બે માસ બાદ એક જ વિસ્તારમાં ફરી 3.0નો ધરતીકંપ | Another 3 0 magnitude earthquake hits the s…

રાજકોટમાં બે માસ બાદ એક જ વિસ્તારમાં ફરી 3.0નો ધરતીકંપ | Another 3 0 magnitude earthquake hits the s...

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેકોર્ડ ભાવે પણ સોનાચાંદીની આયાત સપ્ટેમ્બરમાં બમણી રહ્યાના સંકેત | Gold and silver imports double in…

રેકોર્ડ ભાવે પણ સોનાચાંદીની આયાત સપ્ટેમ્બરમાં બમણી રહ્યાના સંકેત | Gold and silver imports double in…

11 months ago
માધુરીએ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા | Madhuri defends Aishwarya condemns b…

માધુરીએ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા | Madhuri defends Aishwarya condemns b…

3 months ago
મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ | Discussions begin on second ph…

મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ | Discussions begin on second ph…

10 months ago
ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી | Indian investors rush to invest in Amer…

ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી | Indian investors rush to invest in Amer…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News