gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં બે માસ બાદ એક જ વિસ્તારમાં ફરી 3.0નો ધરતીકંપ | Another 3 0 magnitude earthquake hits the s…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં બે માસ બાદ એક જ વિસ્તારમાં ફરી 3.0નો ધરતીકંપ | Another 3 0 magnitude earthquake hits the s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મવડી રોડ-કણકોટ રોડ વચ્ચે પાળ વિસ્તારમાં કેન્દ્રબિંદુ

શહેરમાં નવી ફોલ્ટલાઈન સક્રિય થયાનું  અનુમાનઃ ભચાઉ પંથકમાં પણ ૩ ભૂકંપો

રાજકોટ: રાજકોટમાં મવડી,કણકોટ,પાળ વિસ્તારમાં ધરતીની નીચે વધુ એક ફોલ્ટલાઈન સક્રિય થયાનું અનુમાન થઈ રહ્યું છે. રાજકોટ મનપા વિસ્તારમાં બે માસ પૂર્વે ૩.૨નો ધરતીકંપ આવ્યા બાદ આજે ફરી એ જ કેન્દ્રબિંદુની ૨ કિ.મી.નજીક ૩.૦નો ભૂકંપ મધ્યરાત્રિના ૧.૨૦ વાગ્યે આવ્યાનું આઈ.એસ.આર.માં નોંધાયું છે. 

મવડી રોડ અને કણકોટ-જસવંતપુર રોડ, જસવંતપુર નજીક તેમજ કણકોટ અને પાળ ગામ પાસે ગોલ્ડન વિલા પાર્ટીલોન્સ નજીક ૨૨.૨૨૬ અક્ષાંસ અને ૭૦.૭૫૧ રેખાંશ ઉપર આ ભૂકંપ ઉદભવ્યો હતો. જો કે તેનાથી નોંધપાત્ર નુક્શાનના કોઈ અહેવાલો નથી. 

હાઈરાઈઝ બિલ્ડીંગો જ્યાં વધી રહ્યા છે તે વીસ લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં અગાઉ કુવાડવા રોડ પર તેમજ ગોંડલ તરફ ધોરાજી,ઉપલેટા પંથકમાં તીવ્ર ભૂકંપો આવ્યા છે પરંતુ, બે માસથી શહેરમાં મવડી તરફ ભૂકંપીય ગતિવિધિ જોવા મળી છે. બે માસ પૂર્વે તા.૨૪-૩-૨૦૨૬ના ઉપરોક્ત વિસ્તારની બે કિ.મી.નજીક ૧૫ કિ.મી. ઉંડાઈએ ૩.૨નો ધરતીકંપ ઉદ્ભવ્યો હતો. આજે પણ જમીનમાં ૧૫ કિ.મી. ઉંડાઈએ ૩.૦નો ધરતીકંપ ઉદ્ભવ્યો છે.ભૂકંપ ભય પમાડવા નહીં પણ મજબૂત બાંધકામ કરવા સૂચવે છે. 

બીજી તરફ, ચાલુ મે માસમાં કચ્છના ભચાઉ પંથકમાં ૩.૦, ૩.૧ અને ૨.૯ની તીવ્રતાના એમ ત્રણ ધરતીકંપો નોંધાયા છે. ગત માર્ચમાં સૌરાષ્ટ્રમાં તાલાલા સહિત વિસ્તારોમાં ભૂકંપીય ગતિવિધિ વધ્યા બાદ એક માસથી કચ્છમાં સિસ્મીક એક્ટીવિટીઝમાં વધારો જોવા મળ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n...

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s...

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim's car numb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માનવતા ભૂલાઈ… સરકારી ડૉક્ટરે હાડકાના ઓપરેશન માટે ગેરકાયદે વસૂલાત કરી, બાકીના પૈસા ના મળતા ફરી તોડી…

માનવતા ભૂલાઈ… સરકારી ડૉક્ટરે હાડકાના ઓપરેશન માટે ગેરકાયદે વસૂલાત કરી, બાકીના પૈસા ના મળતા ફરી તોડી…

1 month ago
સીઝફાયર બાદ PM મોદીની મોટી બેઠક; NSA-CDS સહિત ત્રણેય આર્મી ચીફ જોડાયા | PM Modi’s big meeting after …

સીઝફાયર બાદ PM મોદીની મોટી બેઠક; NSA-CDS સહિત ત્રણેય આર્મી ચીફ જોડાયા | PM Modi’s big meeting after …

1 year ago
વિશ્વના પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતનાં જ, આ છે સ્વચ્છ ભારત | The 40 most polluted cities in the wor…

વિશ્વના પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતનાં જ, આ છે સ્વચ્છ ભારત | The 40 most polluted cities in the wor…

8 months ago
લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…

લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News