gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગામમાં જ આંતરી પાઇપના આડેધડ ઘા ઝીંકી દીધા

અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી આરોપી અવારનવાર ધાકધમકી આપતો હતો

રાજકોટ: વિંછીયાના છાશીયા ગામે રહેતા જસમતભાઇ ઉર્ફે મનસુખભાઇ માવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૫)ની જૂની અદાવતને કારણે ગામમાં જ રહેતા રમેશ ઉર્ફે ભટ્ટુ લીંબાભાઇ જોગરાજીયાએ પાઇપના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. વિંછીયા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ તપાસ જારી રાખી છે.

હત્યાનો ભોગ બનનારના પત્ની સંગીતાબેન (ઉ.વ.૩૫)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ખેતીકામ કરે છે. ગઇકાલે બપોર પછી તેના પરિવારના સભ્યો વાડીએ હતા. તે ઘરે ઇમિટેશનનું કામ કરે છે. જે તેના ઓરી ગામે રહેતા ભાઇ દેવરાજને આપવાનું હોવાથી સાંજે તેનો પતિ બાઇક ઉપર રવાના થયો હતો. 

જ્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે છાશીયા ગામમાં મેઇન રોડ પર આરોપીએ તેને આંતરી પાઇપના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેથી તેનો પતિ લોહીલુહાણ હાલતમાં પટકાઇ ગયો હતો. તેના પતિને ૧૦૮માં વિંછીયા સિવિલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

૨૦૨૪ની સાલમાં આરોપીએ તેના પતિ અને સસરા ઉપર પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને કારણે આરોપી અવારનવાર તેના ઘરે અને વાડીએ આવી મારી નાખવાની ધમકી આપતો હતો. આ તકરારને કારણે જ આરોપીએ તેના પતિની હત્યા કરી નાખી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ક્રૂડમા આંચકા પચાવી ભાવ 100 ડોલર પાર: સોના-ચાંદીમાં નવેસરથી ઘટાડો | Crude oil price crosses 100 afte…

ક્રૂડમા આંચકા પચાવી ભાવ 100 ડોલર પાર: સોના-ચાંદીમાં નવેસરથી ઘટાડો | Crude oil price crosses 100 afte...

ચેતતા રહેજો: અશુદ્ધ ચાંદી બજારમાં મોટેપાયે ઠલવાઇ છે | Be careful: Impure silver is pouring into the …

ચેતતા રહેજો: અશુદ્ધ ચાંદી બજારમાં મોટેપાયે ઠલવાઇ છે | Be careful: Impure silver is pouring into the ...

ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…

ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી મહિલાનું 6 લાખની મત્તા ભરેલી બેગ ચોરાઇ | Woman bag worth Rs 6 lakh stol…

10 months ago
સુરતના લસકાણામાં માથું કપાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Surat Shock: Headl…

1 year ago
બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

6 months ago
મહેસાણાના સામેત્રામાં પેપર મિલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ | Protes…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News