gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in Business
0 0
0
ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ક્રુડ ઓઈલના ભાવ વધુ પાંચ ટકા તૂટયા : ડોલર સામે રૂપિયો ફરી ૪૪ પૈસા તૂટતાં…

– નિફટી 118 પોઈન્ટ ઘટીને 23914 : પાવર-કેપિટલ ગુડઝ, મેટલમાં તેજી બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં નરમાઈ : ઓટોમાં સિલેક્ટિવ ખરીદી 

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે મહત્તમ મુદ્દાઓ પર સંમતિ સધાઈ ગયાના ગઈકાલે અહેવાલોએ યુદ્વનો અંત નજીક હોવાના પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં તેજી જોવાયા બાદ ફરી ઈરાન પર અમેરિકાના હુમલા અને ઈઝરાયેલ દ્વારા હિઝબુલ્લાનો ખાતમો બોલાવવાના હૂંકારને લઈ મામલો જોખમી બનતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક લાગી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે વધુ પાંચ ટકા જેટલા ઘટીને બેરલ દીઠ નાયમેક્ષ ૯૨ ડોલર અને બ્રેન્ટ ૯૮.૫૦ ડોલર નજીક આવી જવા છતાં અમેરિકી ડોલર સામે રૂપિયો ૪૪ પૈસા નબળો પડીને ૯૫.૬૮ થઈ જવાના નેગેટીવ પરિબળે ફંડો સાવચેત બન્યા હતા. આજે આઈટી શેરો ટીસીએસ સાથે ભારતી એરટેલ, ટ્રેન્ટ, ટાઈટન, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, રિલાયન્સ  સહિતમાં ઓફલોડિંગે સેન્સેક્સ ૪૭૯.૨૬ પોઈન્ટ ઘટીને ૭૬૦૦૯.૭૦ અને નિફટી ૫૦ સ્પોટ ૧૧૮ પોઈન્ટ ઘટીને ૨૩૯૧૩.૭૦ બંધ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં સેલિંગ : બેંકેક્સ ૧૯૪ પોઈન્ટ ઘટયો : કોટક બેંક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ ઘટયા

ટોચની બેંકોના શેરોમાં આજે ખાસ ખાનગી બેંક શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. કોટક મહિન્દ્રા બેંક રૂ.૪.૦૫ ઘટીને રૂ.૩૮૮.૭૦, એચડીએફસી બેંક રૂ.૭.૮૫ ઘટીને રૂ.૭૭૯, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૧૨૭૯.૧૫, એક્સિસ બેંક રૂ.૧૨.૨૫ ઘટીને રૂ.૧૨૯૯.૪૫, યુનિયન બેંક રૂ.૧.૪૦ ઘટીને રૂ.૧૬૭.૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૯૩.૭૬ પોઈન્ટ ઘટીને ૬૨૦૯૬.૨૨ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૪૪૫ પોઈન્ટ ઉછળ્યો : નાલ્કો રૂ.૧૩, સેઈલ રૂ.૬, લોઈડ્સ મેટલ રૂ.૫૪ ઉછળ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી થઈ હતી. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨૦.૦૫ વધીને રૂ.૨૯૬૯.૩૫, નાલ્કો રૂ.૧૩ વધીને રૂ.૪૧૬, સેઈલ રૂ.૬.૦૫ વધીને રૂ.૨૦૩.૭૫, લોઈડ્સ મેટલ રૂ.૫૪ વધીને રૂ.૧૮૫૪.૨૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૨.૩૫ વધીને રૂ.૬૪૭.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૦.૧૦ વધીને રૂ.૧૨૨૩.૩૦, એનએમડીસી રૂ.૯૦.૭૪, હિન્દાલ્કો રૂ.૪.૯૫ વધીને રૂ.૧૧૦૪.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૪૪.૭૮ પોઈન્ટ વધીને ૪૦૦૨૮.૨૧ બંધ રહ્યો હતો.

ડાયનાકોન્સ રૂ.૧૬૩ તૂટયો : ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, ૬૩ મૂન્સ, મેપમાય ઈન્ડિયા, માસ્ટેક ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે વેચવાલી રહી હતી. ડાયનાકોન્સ સિસ્ટમ્સ રૂ.૧૬૨.૯૫ તૂટીને રૂ.૧૭૨૯.૭૦, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૯.૭૫ ઘટીને રૂ.૫૧૦.૨૫, આઈરીશ રૂ.૮.૮૦ ઘટીને રૂ.૨૫૪.૨૦, ઈન્ફોબિન રૂ.૪.૯૦ ઘટીને રૂ.૧૫૦.૪૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૮.૫૫ ઘટીને રૂ.૬૨૬.૩૫, મેપમાય ઈન્ડિયા રૂ.૨૩.૩૫ ઘટીને રૂ.૮૪૩.૭૫, માસ્ટેક રૂ.૩૯.૮૦ ઘટીને રૂ.૧૬૩૧.૨૦, એએસએમ ટેક રૂ.૭૭.૨૫ ઘટીને રૂ.૩૧૯૮.૭૫, ટીસીએસ રૂ.૩૧.૦૫ ઘટીને રૂ.૨૨૭૬.૭૦ રહ્યા હતા.

અદાણી શેરોમાં તેજી : અદાણી પાવર, અદાણી એન્ટર., અદાણી પોર્ટ, અદાણી એનજીૅ, અદાણી ગેસ વધ્યા

અદાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે વ્યાપક આકર્ષણ રહ્યું હતું. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨૦.૦૫ વધીને રૂ.૨૯૬૯.૩૫, અદાણી પાવર રૂ.૧૧.૦૫ વધીને રૂ.૨૪૪.૫૫, અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડ રૂ.૮ વધીને રૂ.૧૮૧૦.૯૫, અદાણી એનજીૅ સોલ્યુશન્સ રૂ.૫૮.૫૫ વધીને રૂ.૧૪૬૨.૬૫, અદાણી ગ્રીન એનજીૅ રૂ.૪૬.૩૫ વધીને રૂ.૧૪૫૭.૫૦, અદાણી ટોટલ ગેસ રૂ.૫૪.૧૫ વધીને રૂ.૭૧૨.૯૫, એસીસી રૂ.૨૯.૮૦ વધીને રૂ.૧૪૧૨.૩૦, અંબુજા સિમેન્ટ રૂ.૭.૯૫ વધીને રૂ.૪૪૯.૮૦ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો વેચવાલ : અંબર રૂ.૧૪૭, ટાઈટન રૂ.૫૨, ડિક્સન રૂ.૧૫૩ તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૪૭.૩૫ તૂટીને રૂ.૭૩૧૧.૫૦, ક્રોમ્પ્ટન રૂ.૪.૪૦ ઘટીને રૂ.૨૮૮.૯૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૫૩.૨૫ ઘટીને રૂ.૧૧,૬૭૩.૧૫, ટાઈટન કંપની રૂ.૫૧.૭૫ ઘટીને રૂ.૪૧૦૫.૬૦, વોલ્ટાસ રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૧૨૭૦.૩૫, પીજી ઈલેક્ટ્રો રૂ.૪.૨૫ ઘટીને રૂ.૪૬૭.૨૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૦૧.૬૬ પોઈન્ટ ઘટીને ૫૭૯૯૨.૨૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં એઆઈએ, વારી એનજીૅ, પ્રીમિયર વધ્યા : કેઈન્સ, જયોતી સીએનસી ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ રહ્યો હતો. એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૪૯.૦૫ વધીને રૂ.૪૧૨૯.૭૫, વારી એનજીૅ રૂ.૧૦૩.૪૦ વધીને રૂ.૩૦૮૮.૨૫, પ્રીમિયર એનજીૅ રૂ.૩૨.૪૦ વધીને રૂ.૧૦૧૬.૫૫, હોનટ રૂ.૧૦૭૪.૯૦ વધીને રૂ.૩૫૫૨૫.૨૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૮.૧૫ વધીને રૂ.૧૭૫૦.૩૫, પોલીકેબ રૂ.૨૧૫.૦૫ વધીને રૂ.૯૬૧૨.૧૦, એસ્ટ્રાલ રૂ.૨૩.૫૦ વધીને રૂ.૧૫૭૬ રહ્યા હતા.  જ્યારે કેઈન્સ રૂ.૧૦૦.૭૦ તૂટીને રૂ.૩૨૯૮.૩૫, એનજીૅ ઈન્ડિયા રૂ.૮૯.૪૫ ઘટીને રૂ.૩૪૬૩, જયોતી સીએનસી રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૬૬૦.૫૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૧૦૪૨.૬૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૮.૧૦ ઘટીને રૂ.૩૫૭૩.૬૫ રહ્યા હતા. 

ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી : એક્સાઈડ, ટાટા મોટર્સ, સોના કોમ, અપોલો ટાયર, બજાજ ઓટો  વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં  આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. એક્સાઈડ રૂ.૨૦.૩૫ વધીને રૂ.૩૬૬.૨૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૩૮૫.૬૫, સોના કોમ રૂ.૧૩.૮૫ વધીને રૂ.૬૦૮.૧૦, અપોલો ટાયર રૂ.૫ વધીને રૂ.૩૯૩.૪૦, બજાજ ઓટો રૂ.૯૯.૯૦ વધીને રૂ.૧૦,૫૯૧.૨૦, ભારત ફોર્જ રૂ.૧૬.૯૦  વધીને રૂ.૧૯૩૩.૩૦ રહ્યા હતા.

માર્કસન્સ રૂ.૩૪, એસ્ટ્રામાઈક્રો રૂ.૧૧૯, સૂર્યારોશની રૂ.૧૬, તેજસનેટ રૂ.૩૦, એફકોન્સ રૂ.૧૯ ઉછળ્યા

 એ ગુ્રપના વધનાર પ્રમુખ શેરોમાં માર્કસન્સ લિ.નો ચોખ્ખો નફો ૫૮.૫ ટકા વધીને રૂ.૪૬.૨૮ કરોડ થતાં શેરમાં આકર્ષણે રૂ.૩૪.૨૦ વધીને રૂ.૨૫૪.૪૫, એસ્ટ્રામાઈક્રો ત્રિમાસિક પરિણામમાં ચોખ્ખો નફો ૪૪ ટકા વધીને રૂ.૧૦૬ કરોડ થતાં શેર રૂ.૧૧૯.૨૦ ઉછળીને રૂ.૧૩૫૬.૩૦, સૂર્યારોશની રૂ.૧૫.૬૫ વધીને રૂ.૨૩૩.૦૫, તેજસનેટ રૂ.૩૦.૩૫ વધીને રૂ.૫૦૧.૬૦, એફકોન્સ રૂ.૧૯.૪૫ વધીને રૂ.૩૨૨.૭૦, મહારાષ્ટ્ર સ્કૂટર રૂ.૭૭૪ વધીને રૂ.૧૩,૨૬૨.૩૫, આઈટીઆઈ રૂ.૯.૨૫ વધીને રૂ.૩૦૦, મેટ્રોપોલિસ રૂ.૧૬.૪૫ વદીને રૂ.૫૪૦.૭૫, પેટીએમ રૂ.૩૩.૨૦ વધીને રૂ.૧૧૩૧.૨૫ રહ્યા હતા.

ફંડોના આકર્ષણે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં વેગ પકડતી તેજી : સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૧૪ પોઈન્ટ વધ્યો

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને બ્રેક સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની  ખરીદી જળવાઈ રહી હતી. અલબત એ ગુ્રપના ઘણા શેરોમાં ઉછાળે વેચવાલીએ માર્કેટબ્રેડથ આંશિક નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૯૫  સ્ક્રિપમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૯ અને વધનારની સંખ્યા ૨૦૬૭ રહી હતી. બીએસઈ મિડ  કેપ ઈન્ડેક્સ ૧૧૩.૮૯ પોઈન્ટ વધીને ૪૭૧૦૬.૦૭ અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૭૯.૩૭ પોઈન્ટ વધીને ૫૩૨૭૫.૧૭ બંધ રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા… સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર! | Kar…

CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા... સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર! | Kar...

નારી શક્તિના નારા વચ્ચે ગુજરાતમાં દીકરીઓ જ અસુરક્ષિત, દહેજને કારણે 125નો ભોગ લેવાયો | Domestic Viole…

નારી શક્તિના નારા વચ્ચે ગુજરાતમાં દીકરીઓ જ અસુરક્ષિત, દહેજને કારણે 125નો ભોગ લેવાયો | Domestic Viole...

અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ…

અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારા ગઢડા ભાજપ પ્રમુખનું રાજીનામુ માગી લેવાતા તર્કવિતર્ક | The …

સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારા ગઢડા ભાજપ પ્રમુખનું રાજીનામુ માગી લેવાતા તર્કવિતર્ક | The …

1 year ago
ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર | 1 of 3 brothers who drank poison dies refus…

ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર | 1 of 3 brothers who drank poison dies refus…

8 months ago
અમદાવાદ: બોપલમાં SMCના પાન પાર્લર પર દરોડા, ઈ-સિગારેટ વેચતા આરોપીની ધરપકડ, બે સપ્લાયર્સ વોન્ટેડ | ah…

અમદાવાદ: બોપલમાં SMCના પાન પાર્લર પર દરોડા, ઈ-સિગારેટ વેચતા આરોપીની ધરપકડ, બે સપ્લાયર્સ વોન્ટેડ | ah…

1 month ago
બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News