gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારી ચોકડી પાસેથી કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with a q…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
નારી ચોકડી પાસેથી કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with a q…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બન્ને
ઈસમો ગેરેજમાં વેપલો કરતા હતા

એસઓજીએ
કફ સીરપની ૫૯૨ બોટલ રૃ.૧ લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર – 
નારી ચોકડી કોમલ હોટલ પાછળ, રોયલ ઓટો
ગેરેઝમાંથી કોડેઇન યુકત કફ સીરપની ૫૯૨ બોટલ રૃ.૧ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને
એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત
સરકાર દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ જે
અંતર્ગત ભાવનગર જીલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે એસઓજી
પોલીસને યોગ્ય સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને એસઓજીની અલગ-અલગ ટીમો બનાવી
વિસ્તારમાં રેકી કરવામાં આવી હતી. જે આધારે એસઓજી સ્ટાફના પો.કોન્સ અલ્ફાઝભાઇ
વોરાએ વરતેજ પોલીસ મથકના નારી ચોકડી કોમલ હોટલ પાછળ
, રોયલ ઓટો ગેરેઝ પાસે રેકી કરી ટીમ સાથે
દરોડો પાડી અફઝલ રજાકભાઇ ખોરજીયા (રહે.આશાપુરાના ડેલામાં
, મોમીનવાડ,
બાર્ટન લાઇબ્રેરી, ભાવનગર), મહંમદફારૃક રફીકભાઇ મોમીન (રહે. મોમીનવાડ, બાર્ટન
લાઇબ્રેરી
, ભાવનગર)ના કબ્જામાંથી કોડેઇન ફોસ્ફેટનુ ઘટક તત્વ
ધરાવતી કફ શીરપની બિન અધિકૃત  બોટલ ૫૯૨
રૃા.૧
,૦૧,૬૮૦ની મળી આવતા એસઓજીએ અફઝલ
અને મહંમદફારૃકને ઝડપી લઈ પૂછપરછ કરતા અમદાવાદ ખાતે રહેતો નાસિર પાસેથી મંગાવી
વેચાણ કરવા માટે લાવ્યો હોવાની કબુલાલ કરતા એસઓજીએ ત્રણ શખ્સ વિરૃધ્ધ એન.ડી.પી.એસ.
એકટની વિવિધ કલમ મુજબ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદનો
શખ્સ સીરપ બન્નેને પ્રવાઇડ કરતો હતો

અમદાવાદનો
નાસિર નામનો શખ્સ કોડેઇન યુકત કફ સીરપની બોટલો અફઝલ અને મહંમદફારૃકને આપતો હતો અને
બન્ને ઈસમો ગેરેજમાં બોટલો રાખી વેપલો કરતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
અંતિમ તબક્કામાં ઉનાળો આકરો, ભાવનગરમાં 42.2 ડિગ્રી ગરમી | Summer is in its final stages 42 2 degrees …

અંતિમ તબક્કામાં ઉનાળો આકરો, ભાવનગરમાં 42.2 ડિગ્રી ગરમી | Summer is in its final stages 42 2 degrees ...

આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…

આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic...

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના વરાછા વિસ્તારમાં વોક વે ઉપરાંત કેનાલ બ્યુટીફિકેશન માટે આયોજન | Planning for canal beautificat…

સુરતના વરાછા વિસ્તારમાં વોક વે ઉપરાંત કેનાલ બ્યુટીફિકેશન માટે આયોજન | Planning for canal beautificat…

10 months ago
વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

11 months ago
રાહુલ ગાંધી 1984 શીખ વિરોધી રમખાણોની જવાબદારી લેવા તૈયાર, કહ્યું- કોંગ્રેસ કાળમાં ઘણી બધી ભૂલો થઈ | …

રાહુલ ગાંધી 1984 શીખ વિરોધી રમખાણોની જવાબદારી લેવા તૈયાર, કહ્યું- કોંગ્રેસ કાળમાં ઘણી બધી ભૂલો થઈ | …

1 year ago
વડોદરા: સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત! સર્પદંશથી સિંહણ ‘સમૃદ્ધિ’નું મોત, 5 વર્ષમાં 4 સિંહોના મોતથી તં…

વડોદરા: સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત! સર્પદંશથી સિંહણ ‘સમૃદ્ધિ’નું મોત, 5 વર્ષમાં 4 સિંહોના મોતથી તં…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News