gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આકરા તડકામાં અરજદારોની મુશ્કેલી દુર કરવા માંગ

ચાલુ દિવસોમાં પણ સામાન્ય સુચારુ માટે આ સેન્ટરો  વાળા મનના નિયમો ગડતા હોવાની રાવ

ભાવનગર –  આધારકાર્ડમાં
જરૃરી સુધારા વધારા કરવા ચોક્કસ સેન્ટરો ફાળવાયા છે. પરંતુ ક્યાંક પોતાના મનના નિયમો
લગાડી અરજદારોને પરેશાન કરતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. જ્યારે આજે હેડ પોસ્ટ
ઓફીસમાં સર્વર જ ઠપ્પ થતા કામગીરી અટકી પડી હતી.

ભાવનગર શહેરમાં ચાલતા આધારકાર્ડના સેનટ્રમાં મુખ્ય ગણાતા હાઈકોર્ટ રોડ મેન
પોસ્ટ ઓફિસમાં આજે સવારથી કોમ્પ્યુટર બંધ થવાની અને સર્વરના ચાલતું હોવાની સતત
ફરિયાદ ઉઠી હતી. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત એસ.ટી. બસ સ્ટેશન પાસેના
સેન્ટરમાં પણ અરજદારને ખોટી રીતે હેરાનગતિ કરાતા હોવાની ફરિયાદ ઉઠી છે. દીકરા
દીકરીના કાર્ડમાં સુધારો કરવા તેના વાલીનું આધારકાર્ડ માંગે ઈ બરાબર પણ
જન્મતારીખનાં દાખલામાં સ્પેલિંગ બરોબર હોઈ તો પણ ગુજરાતીમાં અમને નથી દેખાતું એમ
કહી અરજદારને હેરાન કરવાનું અને માતા પિતા બન્નેને બોલવા અને બપોર બાદ ૩.૩૦ કોઈ
નવા ટોકન નહીં આપવાની ઘરની ધોરાજી ત્યાં બેસેલ કલર્ક દ્વારા ચલાવાતી હોવાની રાવ
ઉઠી છે. લોકો સતત હેરાન થાય છે ને ભાવનગર મહાનગરના કમિશનર કે કલેકટર દ્વારા આ
બાબતે કોઈ તાત્કાલિક પગલાં ભરે નામ સુધારવા માટે સેન્ટર વધારે અને ઘરની ધોરાજી
હાંકતા કર્મચારીને આવા ડેયરેક્ટ પબ્લિક ડીલીગથી દૂર કરવા પૂર્વ સેનેટ મેમ્બર
દ્વારા માંગણી કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win...

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom...

‘પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયા પક્ષના મૌનને ક્રૂરતા ન માની શકાય…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકા…

'પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયા પક્ષના મૌનને ક્રૂરતા ન માની શકાય...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી પછી અમદાવાદ-મહેસાણામાં યોજાશે એર શૉ, દિલધડક કરતબ કરશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ | Air show of Su…

12 months ago
દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor practicing for 13 y…

6 months ago
અમદાવાદ: વટવામાં ડમ્પર નીચે કચડાતાં દીકરાની નજર સામે માતાનું મોત, લાંભામાં બોલોરોમાં મોપેડ ઘૂસતા યુવ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News