gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંતિમ તબક્કામાં ઉનાળો આકરો, ભાવનગરમાં 42.2 ડિગ્રી ગરમી | Summer is in its final stages 42 2 degrees …

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
અંતિમ તબક્કામાં ઉનાળો આકરો, ભાવનગરમાં 42.2 ડિગ્રી ગરમી | Summer is in its final stages 42 2 degrees …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મે
મહિનામાં ત્રીજી વખત તાપમાન ૪૨ ડિગ્રીને પાર પહોંચ્યું

સામાન્યથી
સરેરાશ ૨.૧ ડિગ્રી વધુ ગરમી નોંધાઈ
,
જૂન માસની શરૃઆતમાં હળવો વરસાદ પડી શકે

ભાવનગર – 
ંઉનાળાની ઋતુની સત્તાવાર વિદાયને હવે માત્ર ૨૦ દિવસ જેટલો જ
સમય બાકી રહ્યો છે. ત્યારે અંતિમ તબક્કામાં ઉનાળો વધુ આકરો બનતો જઈ રહ્યો હોય તેમ
શહેરમાં ૪૨.૨ ડિગ્રી ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા હતા. ગરમીની સાથે પરસેવે રેબઝેબ
કરતા ભેજ સાથેના વાતાવરણે મુશ્કેલી વધારો છે.

ગત
વર્ષની તુલનામાં આ વર્ષે મે માસમાં કાળઝાળ ગરમીએ માઝા મુકી છે. બે દિવસ મહત્તમ
તાપમાન ૪૧ ડિગ્રી ઉપર રહ્યા બાદ આજે મંગળવારે સૂર્યનારાયણ વધુ આકરા મિજાજમાં હોય
, ગરમીમાં અર્ધો
ડિગ્રીનો વધારો થતાં તાપમાન ૪૨.૨ ડિગ્રીને આંબી ગયું હતું. જેના કારણે બપોરના સમયે
અંગ દઝાડતી ગરમી અને ૩૪ કિ.મી. પવન સાથે ફૂંકાયેલી લૂથી ભાવેણાંવાસીઓ ત્રાહિમામ
પોકારી ગયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા રહેતા
, લોકો
રીતસરના પરસેવે નહાયા હતા. આજે સામાન્યથી સરેરાશ ૨.૧ ડિગ્રી વધુ ગરમી રહી હોવાનું
હવામાન વિભાગમાં નોંધાયું છે. વધુમાં આગામી ૧લી જૂનના રોજ ભાવનગરમાં હળવોથી મધ્યમ
વરસાદ પડે તેવી હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી છે. ઉલ્લેખનિય છે કે
, મે માસમાં ગરમીનું જોર વધ્યું હોય, ૨૬ દિવસમાં ૧લી
મેના રોજ ૪૨.૫
, ૧૪મી મેના રોજ ૪૫.૨ અને ૨૬મી મેના રોજ ૪૨.૨ ડિગ્રી
મળી ત્રણ વખત તાપમાન ૪૨ ડિગ્રીને પાર પહોંચ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…

આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic...

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win...

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટનાં 8 બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.12.50 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ | Cyber fraud worth Rs 12…

12 months ago
વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાની સોનાના બંગડી લઈ ગઠિયા પલાયન | Arthritic man flees with old woman’s go…

5 months ago
133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત | /kodak company r…

11 months ago
ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News