gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઈમ્પોર્ટેડ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : પેકેજિંગ અને લેબલિંગ અંગે ખોરાક શાખાની તપાસ | Checkin…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ઈમ્પોર્ટેડ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : પેકેજિંગ અને લેબલિંગ અંગે ખોરાક શાખાની તપાસ | Checkin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Food Safety : વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખા એ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી આયાત થતા ખાદ્ય પદાર્થોના નમુના લેવાના શરૂ કર્યા છે. ખાસ કરીને ઈમ્પોર્ટ થતી વસ્તુઓ પર લાગવામાં આવેલ લેબલિંગનું વેરિફિકેશન અને સ્ક્રૂટિની કરવા રાજ્ય સરકારની આવેલી સૂચનાના આધારે તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ વધી રહ્યું છે.

ખાસ કરીને ઈમ્પોર્ટ થતી વસ્તુઓની માંગ પણ દિવસો દિવસ વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારમાંથી આવેલ સૂચનાના આધારે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા વિવિધ દુકાનો ખાતે તપાસ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા વિવિધ દુકાનો પર જઈને સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.

ઈમ્પોર્ટેડ વસ્તુઓની દુકાનમાં દરેક પ્રોડક્ટ પર લેબલિંગ, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ તારીખ અને એફ.એસ.એસ.આઇ.ના નિયમનું પાલન થાય છે કે નહીં? તેની તપાસ કરવા જણાવ્યું હતું. જે મુજબ નમૂના લેવામાં આવ્યા છે. આ સાથે આગામી સમયમાં વિવિધ મોલમાં પણ વેચાતી ઈમ્પોર્ટેડ વસ્તુઓ અંગે તપાસ કરવામાં આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીસરી બેગમ હિન્દી ફિલ્મની વાર્તા ધર્માંતરણ વિશેની છે.
GUJARAT

ત્રીસરી બેગમ હિન્દી ફિલ્મની વાર્તા ધર્માંતરણ વિશેની છે.

May 27, 2026
જામનગરના એક ગામમાં મોડી રાત્રે ફિલ્મોની જેમ ગાડીઓ દોડી, પોલીસે ચેક કર્યું તો ચોંકી ઉઠી | jamnagar po…

બાજવાની ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડર ઉઠાવી બાઈક સવાર બે ગઠીયા ફરાર | 2 youths abscond af…

Next Post
જર્જરિત કુબેર ભવન ઈમારત કચરાપેટી બની : લોકો પાસેથી દંડ વસુલ કરતી કોર્પોરેશન સરકારી વિભાગો પાસેથી દંડ…

જર્જરિત કુબેર ભવન ઈમારત કચરાપેટી બની : લોકો પાસેથી દંડ વસુલ કરતી કોર્પોરેશન સરકારી વિભાગો પાસેથી દંડ...

વડોદરા : હોદ્દા મેળવવા ગોડફાધરો સુધી પહોંચી શકેલા અનેક કોર્પોરેટર વોર્ડ કચેરી કે વડી કચેરીએ ફરક્યા ન…

વડોદરા : હોદ્દા મેળવવા ગોડફાધરો સુધી પહોંચી શકેલા અનેક કોર્પોરેટર વોર્ડ કચેરી કે વડી કચેરીએ ફરક્યા ન...

વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે …

વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધના ઓછાયા હેઠળ ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિઓ પણ વિસ્તરણના પંથે | Under the austerity of war p…

5 days ago
ભાવનગરમાં કાગબાપુના ભજનોથી ગુંજી ઉઠ્યું ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ

6 months ago
મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા | Push to create birth and death records in the …

2 weeks ago
ખોરજ પાસે હિટ એન્ડ રન ઃ ડમ્પરની અડફેટ બાઈક સવાર યુવાનનું મોત | Hit and run near Khoraj: Young man ri…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News