gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’ RSS નેતા ભૈયાજી જોષી | rss leader bhaiyaj…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in INDIA
0 0
0
ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’ RSS નેતા ભૈયાજી જોષી | rss leader bhaiyaj…
1
VIEWS
Share on FacebookShare on Twitter

RSS Leader Bhaiyaji Joshi on Aurangzeb Controversy: મુઘલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાની માગ વચ્ચે RSSના વરિષ્ઠ નેતા સુરેશ ‘ભૈયાજી’ જોષીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે. જેને વિશ્વાસ છે, તે કબરની મુલાકાત લેશે.’

નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા ભૈયાજી જોષીએ કહ્યું કે, ‘ઔરંગઝેબની કબરનો મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવ્યો છે. જો તેનું મૃત્યુ અહીં થયુ છે. તેથી તેની કબર પણ અહીં જ હશે. જેને શ્રદ્ધા છે તે જશે.’ ઉલ્લેખનીય છે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ઔરંગઝેબની કબર પર સાંપ્રદાયિક તણાવ ભડકાવવાના પ્રયાસોની નિંદા કરતાં કહ્યું છે કે ‘ઈતિહાસને જાતિ અને ધર્મના ચશ્માથી જોવો ન જોઈએ.’

જેમને શ્રદ્ધા છે, તે ત્યાં જશે

જોષીએ આગળ કહ્યું કે, ‘બીજાપુર શાસનકાળના કમાન્ડર અફઝલ ખાનને પ્રતાપગઢ કિલ્લા પાસે દફનાવવામાં આવ્યા હતાં અને છત્રપતિ શિવાજી મહારાજની પરવાનગી વિના આમ કરી શકાય તેમ ન હતું. આપણી પાસે છત્રપતિ શિવાજી મહારાજનો રોલ મોડલ છે. તેમણે અફઝલ ખાનની કબર બનાવી હતી. તે ભારતની ઉદારતા અને સર્વસમાવેશકતાનું પ્રતિક છે. કબર રહેશે, જેને જવું હોય તે જશે.’  રાજ ઠાકરેની ટિપ્પણી અને મુઘલ શાસકની કબરના મુદ્દા વિશે જોષીએ કહ્યું કે,  ‘ઔરંગઝેબની કબરનો વિષય બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવ્યો છે. તેઓ અહીં (ભારતમાં) મૃત્યુ પામ્યા હતા, તેથી તેમની કબર અહીં બનાવવામાં આવી છે. જેને શ્રદ્ધા છે તે ત્યાં જશે.

આ પણ વાંચોઃ હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી

આપણને વૃક્ષો અને પાણીની ચિંતા નથી, પરંતુ કબરોની ચિંતા છેઃ ઠાકરે

મુંબઈના શિવાજી પાર્ક ખાતે વાર્ષિક ગુડી પડવા રેલીને સંબોધતા રાજ ઠાકરેએ ગેરમાર્ગે દોરનારી ઐતિહાસિક કથાઓ અને વોટ્સએપ સંદેશાઓ સામે ચેતવણી આપી હતી અને ભાર મૂક્યો હતો કે ઈતિહાસનો સોશિયલ મીડિયાને બદલે વિશ્વસનીય સ્ત્રોતોથી અભ્યાસ કરવો જોઈએ. રાજ ઠાકરેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ઔરંગઝેબની કબર પર વિવાદ ઊભો કરવાના રાજકીય પ્રયાસોની ટીકા કરી હતી. જેના કારણે નાગપુરમાં હિંસા થઈ હતી. તેમણે કહ્યું કે, આપણને પાણીના સ્રોતો અને વૃક્ષોની ચિંતા નથી. પરંતુ ઔરંગઝેબની કબરની ચિંતા છે. લોકોને ઈતિહાસના નામ પર લડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોમી સંઘર્ષ વધારવા માટે આ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. 

ઠાકરેએ ઈતિહાસ પર પ્રકાશ પાડ્યો

ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મુઘલ શાસક ઔરંગઝેબે મહારાષ્ટ્રમાં મરાઠાઓ સામે 27 વર્ષ સુધી લડ્યા હતાં. છત્રપતિ શિવાજી મહારાજના વારસાને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે નિષ્ફળ ગયો હતો. ઔરંગઝેબ શિવાજી નામના વિચારને પણ નષ્ટ કરવા માગતો હતો. શિવાજી મહારાજના મૃત્યુ બાદ પણ ઔરંગઝેબ મહારાષ્ટ્રમાં તેમની વિચારધારાને નાબૂદ કરવાનો નિષ્ફળ રહ્યો હતો. શિવાજીના પુત્ર સંભાજી મહારાજે પણ ઔરંગઝેબના પુત્રને આગ્રાથી ભાગવા પર આશ્રય આપ્યો હતો.

ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’  RSS નેતા ભૈયાજી જોષી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…
INDIA

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

May 8, 2026
‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં | Tamil Nadu P…
INDIA

‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં | Tamil Nadu P…

May 8, 2026
બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…
INDIA

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

May 8, 2026
Next Post
પાલીતાણાના ડુંગરો પર લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબુ, દેશી પદ્ધતીથી ઓલવવાની કામગીરી | Fire on Palita…

પાલીતાણાના ડુંગરો પર લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબુ, દેશી પદ્ધતીથી ઓલવવાની કામગીરી | Fire on Palita...

VIDEO : મહેસાણાના ઉચરપી ગામ પાસે ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાઈલટ ઈજાગ્રસ્ત | Training plane crashes…

VIDEO : મહેસાણાના ઉચરપી ગામ પાસે ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાઈલટ ઈજાગ્રસ્ત | Training plane crashes...

સુરતમાં IPLનો ક્રેઝ બન્યો લોહિયાળ, મેચ જોવા મોબાઈલ ન આપતા 3 શખસે સગીરને માર્યા ચપ્પાના ઘા | Surat 3 …

સુરતમાં IPLનો ક્રેઝ બન્યો લોહિયાળ, મેચ જોવા મોબાઈલ ન આપતા 3 શખસે સગીરને માર્યા ચપ્પાના ઘા | Surat 3 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : રસ્તા પર એક જ જગ્યા પર 3 કલાકમાં 10 અકસ્માત: પૂણેમાં તંત્રના પાપે પ્રજા પરેશાન | 10 Accident…

VIDEO : રસ્તા પર એક જ જગ્યા પર 3 કલાકમાં 10 અકસ્માત: પૂણેમાં તંત્રના પાપે પ્રજા પરેશાન | 10 Accident…

10 months ago
તેજીની પાર્ટી : સોનું 1,42,000-ચાંદી 2,33,000

તેજીની પાર્ટી : સોનું 1,42,000-ચાંદી 2,33,000

4 months ago
કેસરભૂમિ  કાશ્મીરમાં ૧ કિલો કેસરનો ભાવ  પાંચ લાખને પાર, અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ

કેસરભૂમિ કાશ્મીરમાં ૧ કિલો કેસરનો ભાવ પાંચ લાખને પાર, અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ

1 year ago
માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે | By March 2026 caller names will now b…

માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે | By March 2026 caller names will now b…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News