Gujarat Police Recruitment Update: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેઠળની જાહેરાત ક્રમાંક GPRB/202526/2 PSI વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટર, જાહેરાત ક્રમાંક GPRB/202526/3 PSI મોટર ટ્રાન્સપોર્ટ અને જાહેરાત ક્રમાંક GPRB/202526/4 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની લેખિત પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાનો અભ્યાસક્રમ



આ પણ વાંચો: LRD ઉમેદવારો આનંદો! લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 6 જૂનથી કોલલેટર નીકળશે
મોટર ટ્રાન્સપોર્ટ PSI પરીક્ષાનો અભ્યાસક્રમ



હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની પરીક્ષાનો અભ્યાસક્રમ












