gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંગકોકથી મોસ્કો જઈ રહ્યું હતું વિમાન, દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, કારણ જાણી ચોંકી જશો | ba…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2025
in INDIA
0 0
0
બેંગકોકથી મોસ્કો જઈ રહ્યું હતું વિમાન, દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, કારણ જાણી ચોંકી જશો | ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bangkok to Moscow Aeroflot Aircraft : બેંગકોકથી મોસ્કો જઈ રહેલા એરોફ્લોટ વિમાનને દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ સમયે વિમાનમાં 400થી વધુ લોકો સફર કરી રહ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વિમાન નંબર SU273 ના કેબિનમાં ધુમાડો નીકળવાની કારણે વિમાનને ઈમરજન્સી દિલ્હીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો : યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકારે NOTAM જારી કર્યું, આવતીકાલે પાકિસ્તાન બોર્ડર પાસે કરશે યુદ્ધાભ્યાસ

કેબિનમાંથી નીકળવા લાગ્યો ધુમાડો

રશિયન વિમાન કંપની એરોફ્લોટ સાથે તાત્કાલિક સંપર્ક થઈ શક્યો નથી. સુત્રોએ જણાવ્યું કેસ વિમાન બપોરે આશરે 3.50 વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું અને તેમાં 400 થી વધારે લોકો સવારી રહ્યા હતા. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટરાઈડ24. કોમ પર મળતી માહિતી પ્રમાણે આ બોઈંગ વિમાન 777-300 ER હતું.

આ પણ વાંચો : પહલગામમાં બુલેટપ્રુફ જેકેટમાં ફરતો એક શંકાસ્પદ ઝડપાયો, પૂછપરછમાં આપ્યા ગોળ-ગોળ જવાબ

આ પહેલા 21 એપ્રિલે પણ સાઉદી  વિમાન લેન્ડ કરાયું હતું

આ પહેલા 21 એપ્રિલે જેદ્દાહથી આવી રહેલા સાઉદી એરલાઈન્સના એક વિમાનને સાંજે દિલ્હી એરપોર્ટ પર ટાયર પંચર થવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુત્રોએ કહ્યું કે, જેદ્દાહથી દિલ્હી જઈ રહેલા વિમાન નંબર (SV758)માં 300 થી વધુ લોકો સવાર હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકારે NOTAM જારી કર્યું, વાયુ સેના કાલે પાકિસ્તાન બોર્ડર પાસે કરશે યુદ્ધા…

યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકારે NOTAM જારી કર્યું, વાયુ સેના કાલે પાકિસ્તાન બોર્ડર પાસે કરશે યુદ્ધા...

પહલગામમાં બુલેટપ્રુફ જેકેટમાં ફરતો એક શંકાસ્પદ ઝડપાયો, પૂછપરછમાં આપ્યા ગોળ-ગોળ જવાબ | pahalgam secur…

પહલગામમાં બુલેટપ્રુફ જેકેટમાં ફરતો એક શંકાસ્પદ ઝડપાયો, પૂછપરછમાં આપ્યા ગોળ-ગોળ જવાબ | pahalgam secur...

PM મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ભારતનું પાણી ભારતના હકમાં વહેશે’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફના કારણે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 700 પોઇન્ટ સુધીનું ગાબડું, મૂડીમાં 4 લાખ કરોડનું…

12 months ago
હળવદમાં ગેરકાયદે દબાણોથી ટ્રાફિકજામની સમસ્યા વકરી | Traffic jam problem worsens in Halvad due to ill…

8 months ago
MSUમાં નવા શૈક્ષણિક વર્ષમાં વધારાના 6000 ઉપરાંત વિદ્યાર્થીઓને સમાવવા પડશે | 6000 more students have …

7 months ago
મુળીના ધોળીયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News