gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in INDIA
0 0
0
મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મમતાના ખાસ સાંસદ કાકોલી ઘોષે ટીએમસી છોડયું

– એક ડઝનથી વધુ ધારાસભ્યો મમતાથી નારાજ, ટીએમસીમાં મોટું ભંગાણ થાય તેવા અહેવાલો, ભાજપને સીધો ફાયદો થશે

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ મમતા બેનરજીનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ તૂટવા લાગ્યો છે. એવા અહેવાલો છે કે ૧૫ જેટલા સાંસદો ટીએમસી છોડી શકે છે. જ્યારે હાલમાં જ ચૂંટાયેલા ધારાસભ્યોમાં અનેક હવે બળવો કરવાની તૈયારીમાં છે. નંદીગ્રામમાં જે પેટા ચૂંટણી યોજાવાની છે તેના માટે ઉમેદવારો શોધવામાં પણ ટીએમસીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  

૧૫ જેટલા સાંસદો ટીએમસી છોડવાની તૈયારીમાં હોવાના અહેવાલો વચ્ચે જ મમતા બેનરજીના નજીકના ગણાતા લોકસભાના સાંસદ કાકોલી ઘોષે રાજીનામુ આપી પણ દીધુ છે. કાકોલીએ તમામ પદો પરથી રાજીનામુ આપી દીધુ છે. તેઓ વર્ષોથી ટીએમસી સાથે જોડાયેલા રહ્યા અને પક્ષના વરીષ્ઠ નેતામાં સામેલ છે. આ પહેલા તેમને હટાવીને મમતાએ કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપની જવાબદારી સોંપી દીધી હતી ત્યારથી કાકોલી નારાજ જોવા મળી રહ્યા હતા. તે સમયે કાકોલીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હું ચાર દસકાથી ટીએમસી સાથે જોડાયેલી રહી જેનું આ ઇનામ મને મળ્યું છે. 

એવામાં અન્ય સાંસદો પણ હવે કાકોલીની જેમ રાજીનામુ આપવાની તૈયારીમાં હોવાના અહેવાલો છે, પક્ષના આશરે ૧૮ જેટલા ટોચના નેતાઓ છે કે જેઓ મમતા બેનરજી અને ટીએમસીથી નારાજ જોવા મળી રહ્યા છે. આ નેતાઓમાં સુખેંદુ શેખ રોય, દેવ અધિકારી, કલ્યાણ બેનરજી, કુણાલ ઘોષ વગેરેનો સમાવેશ થાય છે. આશરે ૧૫ જેટલા સાંસદો ટીએમસી છોડવાની તૈયારીમાં છે અને તેમાંથી મોટાભાગના ભાજપ તરફ વળે તેવા અહેવાલો છે. બંગાળમાં પ્રથમ વખત ભાજપે સરકાર બનાવી છે જે બાદથી તૃણમુલ કોંગ્રેસ તુટવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૧૦૦થી વધુ કાઉન્સિલરો રાજીનામા આપી ચુક્યા છે. 

આ પરિસ્થિતિ વચ્ચે બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનરજીની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સિલિગુડી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ આ ફરિયાદમાં મમતા બેનરજી સામે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વકીલ રિંકી ચટ્ટોપાધ્યાય દ્વારા દાખલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મમતાએ બે વખત લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદન આપ્યા હતા. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે હાલ આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીનું પદ ગુમાવ્યા બાદ મમતા સામે આ પ્રથમ એફઆઇઆર થઇ છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…
INDIA

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…

May 28, 2026
રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ | Rajasthan’s Sriganganagar is the h…

10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ…

May 27, 2026
Next Post
રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ | Rajasthan’s Sriganganagar is the h…

રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ | Rajasthan's Sriganganagar is the h...

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan's residence in Kerala: Stones pelt...

હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies…

હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri…

4 months ago
વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

9 months ago
સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global…

5 months ago
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 55 ફિરકી સાથે બે શખ્સો ઝડપાયો | Two men arrested with 55 strands of banned …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News