gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેંચતાણ, દિલ્હી તરફ નજર મંડાઈ, રાજકીય તર્કવિતર્ક શરૂ | Internal tus…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેંચતાણ, દિલ્હી તરફ નજર મંડાઈ, રાજકીય તર્કવિતર્ક શરૂ | Internal tus…
1
VIEWS
Share on FacebookShare on Twitter

BJP State President News : ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષની નિમણૂકને લઇને દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર દિવસભર બેઠકોનો દોર ચાલ્યો હતો. રાષ્ટ્રીય અઘ્યક્ષની પસંદગી પછી તરત જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનુ નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે .જોકે, ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઇને આંતરિક ખેચતાણ જામી છે. અમિત શાહ, આનંદીબેન પટેલ અને સી.આર.પાટીલ જૂથ રાજકીય લોબિંગ કરી રહ્યુ છે. હવે કયુ જૂથ ફાવશે તે 20મી પછી ખબર પડશે. અત્યારે તો સૌની નજર દિલ્હી પર નજર મંડાઇ છે. 

શાહ,પાટીલ-આનંદીબેન જૂથમાંથી કોણ ફાવશે

ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડાને સ્થાને કોની નિમણૂક કરવી તે મામલે કોકડુ ગૂંચવાયુ છે. આરએસએસ અને ભાજપ વચ્ચે મથ્થાપચ્ચી ચાલી રહી છે જેના કારણે મડાગાંઠ સર્જાઇ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. આજે દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને ચર્ચાનો દોર ચાલ્યો હતો. હવે કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાશે તે હજુ નક્કી થઇ શક્યુ નથી. 

ઓબીસી નેતાને ભાજપનું સુકાન સોંપાય તેવી ચર્ચા

આ તરફ, ગુજરાતમાં પણ ઓબીસી નેતાને ભાજપનું સુકાન સોંપાય તેમ છે. જોકે, એવી ચર્ચા છેકે, અમિત શાહ પોતાના જૂથના વ્યક્તિને પ્રમુખ પદ અપાવવા સક્રિય થયાં છે. તો બીજી બાજુ, કેન્દ્રીય મંત્રીપદ મેળવ્યાં પછી ય સી.આર.પાટીલ ગુજરાતમાં પોતાનો રાજકીય દબદબો કાયમ રાખવા મથામણ કરી રહ્યાં છે કેમ કે, હવે પછી જે ગુજરાત પ્રદેશ પ્રમુખ આવશે તે પાટીલના માનીતાઓને જ નહીં, આખી દક્ષિણ ગુજરાત લોબીને સાઇડલાઇન કરે તેવી સંભાવના પ્રવર્તી રહી છે. 

આનંદીબેન પટેલના ગુજરાતના આંટાફેરા વધ્યા 

આ જોતાં પાટીલે પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં ઉંડો રસ દાખવ્યો છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. સાથે સાથે તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહની પણ મુલાકાત કરી છે. જે સૂચક મનાઇ રહ્યુ છે. આ ત્રણેય જૂથો ગુજરાત સંગઠન પર કબેજો મેળવી એક બીજાનું પત્તુ કાપવાના મૂડમાં છે. 

રાષ્ટ્રીય અઘ્યક્ષની નિમણૂક થયા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો મામલો હાઇકમાન્ડ હાથ પર લેશે તેમ સૂત્રોનું કહેવુ છે. આમ, ગુજરાત ભાજપ પ્રદેશ કોણ બનશે તે વાતને લઇને તર્કવિતર્ક મંડાયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અમદાવાદ શહેર વાડજ પોલીસ દ્વારા ટ્રાફિક તેમજ વ્યવસ્થાને લઈ સઘન ચેકીંગ હાથ ધરાયું

અમદાવાદ શહેર વાડજ પોલીસ દ્વારા ટ્રાફિક તેમજ વ્યવસ્થાને લઈ સઘન ચેકીંગ હાથ ધરાયું

પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ જપ્ત, 14 વર્ષ જૂના કેસમાં EDની કાર્યવાહી | ED take…

પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ જપ્ત, 14 વર્ષ જૂના કેસમાં EDની કાર્યવાહી | ED take...

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઈ | /pm modi …

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઈ | /pm modi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |…

વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |…

6 months ago
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા | MD D…

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા | MD D…

10 months ago
જામનગરમાં નેવલ એનસીસીનો દસ દિવસીય રોમાંચક તાલીમ કેમ્પ યોજાયો | 10 day Naval NCC training camp held i…

જામનગરમાં નેવલ એનસીસીનો દસ દિવસીય રોમાંચક તાલીમ કેમ્પ યોજાયો | 10 day Naval NCC training camp held i…

1 year ago
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ | amreli ch…

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ | amreli ch…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News