gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: મોટેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, સાસુની નજર સામે જ વહુને કારમાં ઢસડી ગયા, પૂર્વ પ્રેમી …

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: મોટેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, સાસુની નજર સામે જ વહુને કારમાં ઢસડી ગયા, પૂર્વ પ્રેમી …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Kidnapping Case: અમદાવાદના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે એક પરિણીત મહિલાનું તેના જ ઘરમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર જેટલા શખસો કાર લઈને આવ્યા હતા અને ઘરમાં ઘૂસીને યુવતીને જબરદસ્તીથી ઉઠાવી ગયા હતા. આ સમગ્ર અમાનુષી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે.

બૂમાબૂમ કરતી વહુને બચાવવા ગયેલા સાસુને ધક્કો મારી ધમકી આપી

મળતી માહિતી અનુસાર, ગઈકાલે (27મી મે) બપોરના સમયે મોટેરાના ભીલવાસમાં રહેતી કોમલ નામની પરિણીત યુવતી પોતાના ઘરે આરામ કરી રહી હતી. આ દરમિયાન ત્રણ યુવકો અને એક યુવતી અચાનક તેમના ઘરમાં ત્રાટક્યા હતા. આરોપીઓએ કોમલને પકડીને બળજબરીપૂર્વક ખેંચવાનું શરૂ કર્યું હતું. ભોગ બનનાર યુવતી પોતાને બચાવવા માટે સતત બૂમાબૂમ કરતી રહી, છતાં આરોપીઓ તેને ઢસડીને ઘરની બહાર ઉભેલી કાર તરફ લઈ ગયા હતા.

આ સમયે ઘરમાં હાજર કોમલના સાસુ શારદાબહેન પોતાની વહુને બચાવવા માટે દોડ્યા હતા. પરંતુ અપહરણકારોએ સાસુને ધક્કો મારી નીચે પછાડી દીધા હતા અને વચ્ચે ન પડવાની ખુલ્લી ધમકી આપી યુવતીને કારમાં બેસાડી ફરાર થઈ ગયા હતા. ઘટના સમયે કોમલના પતિ કમલેશ નાઈ નોકરી પર ગયેલા હતા.

આ પણ વાંચો: કેનેડામાં ગુજરાતીઓ અસુરક્ષિત? આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની કરપીણ હત્યાથી પરિવાર સ્તબ્ધ

પૂર્વ પ્રેમીના એકતરફી પાગલપન પર આશંકા

પોલીસ તપાસ અનુસાર, ભોગ બનનાર કોમલના આ બીજા લગ્ન હતા. અગાઉ તેના લગ્ન બંટી નામના યુવક સાથે થયા હતા, પરંતુ મનમેળ ન રહેતા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જોકે, આ અપહરણ પાછળ કોમલનો ગેવર ગુર્જન નામના અન્ય યુવક સાથેનો ભૂતકાળનો પ્રેમસંબંધ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

પરિવારજનોનો આરોપ છે કે, કોમલના બીજા લગ્ન થઈ ગયા હોવા છતાં તેનો પૂર્વ પ્રેમી ગેવર ગુર્જન તેને સતત હેરાન કરતો હતો. તે વારંવાર કોમલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીને માનસિક ત્રાસ આપતો હતો. આ એકતરફી પ્રેમની અદાવતમાં જ ગેવરે પોતાના સાગરીતો સાથે મળીને આ અપહરણનું કાવતરું ઘડ્યું છે.

પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી

આ ચકચારી ગુના સંદર્ભે યુવતીના સાસુ શારદાબહેને તાત્કાલિક સાબરમતી પોલીસ મથકે પહોંચીને ચાર શખસો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને ઘટનાસ્થળ તેમજ આસપાસના રોડના સીસીટીવી ફૂટેજ મેળવીને અપહરણમાં વપરાયેલી ક્રેટા કારના નંબરના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
વાપી મહાનગરપાલિકાના મેયર અને ડે.મેયર બિનહરિફ ચૂંટાયા : કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા, દંડકની …

વાપી મહાનગરપાલિકાના મેયર અને ડે.મેયર બિનહરિફ ચૂંટાયા : કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા, દંડકની ...

ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ…

ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ...

જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | …

જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ ‘ધમકી’એ પલટી નાંખી બાજી? | Gujarat Local Body P…

વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ ‘ધમકી’એ પલટી નાંખી બાજી? | Gujarat Local Body P…

4 months ago
સોના-ચાંદી આંચકા પચાવી  ઉંચકાયા

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા

5 months ago
યુવતીએ લિવ-ઇનમાં રહેતા સગીર પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ આપી | Girl files rape complaint against un…

યુવતીએ લિવ-ઇનમાં રહેતા સગીર પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ આપી | Girl files rape complaint against un…

11 months ago
બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News