gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના સો મિલના ભાગીદારોની કેનેડાના વેપારીઓ સાથે રૃા.૬.૧૮ કરોડની છેતરપિંડી | ahmedabad merchants …

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના સો મિલના ભાગીદારોની કેનેડાના વેપારીઓ સાથે રૃા.૬.૧૮ કરોડની છેતરપિંડી | ahmedabad merchants …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.28 વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મૂળ વતની પરંતુ કેનેડામાં સ્થાયી થયેલા લાકડાના એનઆરઆઇ વેપારીએ લાકડાનો મોટો જથ્થો મુદ્રા પોર્ટ પર મોકલ્યા બાદ તેના પૈસા નહી ચૂકવતા અમદાવાદની સો મિલના વેપારીઓ સામે રૃા.૬.૧૮ કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

કેનેડાના ટોરન્ટોમાં રહેતા સૃહદકુમાર ચન્દ્રકાંત પટેલે અમદાવાદની જય જલારામ સો મિલના ભાગીદારો અરજણ કરશનભાઇ પટેલ સહિત અન્ય સાત સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારુ મૂળ વતન ડભોઇ તાલુકાનું મંડાળા ગામ છે પરંતુ છેલ્લા ૨૫ વર્ષથી કેનેડામાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરુ છું અને સાથે લાકડાનો વેપાર કરું છું. મારી પાસે કેનેડાની સિટિઝનશીપ છે.

મારા મિત્રો તેમજ ભાગીદારોએ મને જણાવેલ કે આપણા કેનેડાના મિત્ર નીરવ પરાગ પટેલના અમદાવાદમાં રહેતા પિતા અન્ય સાથે ભાગીદારીમાં જય જલારામ સો મિલ ધરાવે છે અને તેઓ લાકડા મંગાવી વેપાર કરે છે તો આપણે ભારતમાં તેમને લાકડા મોકલીએ તેમ કહેતા અમોએ લાકડા ભારતમાં એક્ષ્પોર્ટ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ અમે તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ લાકડા ભરેલા ૧૪૪ કન્ટેનરો ગુજરાતના મુદ્રા પોર્ટ પર મોકલ્યા હતાં. આ માલનું પેમેન્ટ ૬૦ દિવસમાં ચૂકવી દેવું તેવી શરત હતી.

લાકડાનું કન્સાઇનમેન્ટ મળ્યા બાદ જય જલારામ સો મિલ દ્વારા ૮ કન્ટેનરોના રૃા.૧.૦૬ કરોડ અમોને મળ્યા હતાં પરંતુ બાકીની રકમ રૃા.૬.૧૮ કરોડ ચૂકવવાની બાકી હતી. આ રકમની ચૂકવણી અરજણભાઇ પટેલ તેમજ અન્ય ભાગીદારો કરતા નહી હોવાથી મારા મિત્રો મિતુલ ભટ્ટ અને કમલેશ પટેલને કેનેડાથી ભારત મોકલી ડભોઇ ખાતે અમદાવાદની સો મિલના ભાગીદારો સાથે મીટિંગ કરતા ૨૦ દિવસના પૈસાની ચૂકવણી કરવાનો વાયદો કર્યો હતો પરંતુ આ રકમ પણ નહી ચૂકવતા આખરે આ અંગે વડોદરા જિલ્લા પોલીસમાં અરજી આપી હતી. જેના આધારે ફરિયાદ નોંધાઇ છે. ઉપરોક્ત વિગતોની ફરિયાદના આધારે ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામો

– અરજણભાઇ કરશનભાઇ પટેલ 

– શંકરભાઇ કરશનભાઇ પટેલ

– બાબુભાઇ કરશનભાઇ પટેલ

– ચેતન બાબુભાઇ પટેલ

– અલ્પેશ બાબુભાઇ પટેલ

(ઉપરોકત તમામ રહે.જશોદાનગર ચાર રસ્તા, અમદાવાદ)

– નીરવ પરાગભાઇ પટેલ

– પરાગ બાબુભાઇ પટેલ 

(ઉપરોક્ત બંને રહે.નમન એપાર્ટમેન્ટ, સેટેલાઇટ, અમદાવાદ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
જેતલપુરની શ્રીનગર સો.ના ધરતી રીવેરા પ્રોજેક્ટના સંચાલકોના નામે ફ્લેટ વેચી 4.75 કરોડની ઠગાઇ | Flat so…

જેતલપુરની શ્રીનગર સો.ના ધરતી રીવેરા પ્રોજેક્ટના સંચાલકોના નામે ફ્લેટ વેચી 4.75 કરોડની ઠગાઇ | Flat so...

41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી | people not using online government ser…

41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી | people not using online government ser...

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | 32000 students fill forms for…

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | 32000 students fill forms for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા

દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા

1 year ago
કોંગ્રેસની તાલીમ શિબિરમાં 20 મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધીને મળી સજા! લગાવવા પડ્યા 10 પુશઅપ | rahu…

કોંગ્રેસની તાલીમ શિબિરમાં 20 મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધીને મળી સજા! લગાવવા પડ્યા 10 પુશઅપ | rahu…

11 months ago
મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

4 months ago
ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News