gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ …

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Siddaramaiah Delhi Visit: કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના બીજા જ દિવસે સિદ્ધારમૈયાએ શુક્રવારે દિલ્હીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે પક્ષના હાઈકમાન્ડ સમક્ષ પોતાની માગણીઓની એક યાદી રજૂ કરી છે. આ યાદીમાં ડી.કે. શિવકુમારના નેતૃત્વવાળી નવી કેબિનેટમાં તેમના પુત્ર યતીન્દ્ર માટે મહત્વના મંત્રાલયની માગ કરવામાં આવી છે.

રાજ્યસભા-MLC નામો અને પુત્ર માટે મંત્રીપદની માગ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયાએ રાજ્યસભા અને MLC નિમણૂકો માટેના નામોની યાદી સોંપવાની સાથે કેબિનેટ વિભાગો માટે પોતાની પસંદગીઓ પણ વ્યક્ત કરી છે.તેમણે પોતાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયા માટે તબીબી શિક્ષણ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રાલય ફાળવવા માટે દબાણ કર્યું છે. વૈકલ્પિક રીતે, તેમણે ઉદ્યોગ અથવા જળ સંસાધન મંત્રાલયની પણ માગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જળ સંસાધન મંત્રાલય અગાઉ ડી.કે. શિવકુમાર સંભાળતા હતા.

રાજ્યસભાની ઓફર ઠુકરાવી, કર્ણાટકના રાજકારણમાં જ રહેશે

ડી.કે. શિવકુમારને સત્તા સોંપવાનો મામલો શાંત પડ્યા બાદ, હાઈકમાન્ડ દ્વારા સિદ્ધારમૈયાને રાજ્યસભાની બેઠક ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો છે. તેઓ કર્ણાટકના સ્થાનિક રાજકારણમાં જ રહેવા માંગે છે. ગુરુવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના ટૂંક સમય બાદ સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, “હું સક્રિય રાજકારણમાં જ રહીશ. મને રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ રસ નથી. મને રાજ્યસભા વિશે પણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી છે. હું કર્ણાટકના રાજકારણમાં જ રહેવા માંગુ છું.”

આ પણ વાંચો : NEET-UG 2026: રિ-ટેસ્ટમાં એરફોર્સની મદદ લેવાશે? હાઈલેવલ બેઠકમાં વિચારણા, PMO લેશે અંતિમ નિર્ણય

સિદ્ધારમૈયાનો દબદબો અને પછાત વર્ગના નેતા તરીકેનો વારસો

સિદ્ધારમૈયા કર્ણાટકના સૌથી લાંબો સમય સેવા આપનારા મુખ્યમંત્રી છે. રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા નકારીને રાજ્યમાં જ રહેવાના તેમના નિર્ણય અને અન્ય મંત્રીઓ પર તેમના પ્રભાવ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યના રાજકારણમાં તેમનો દબદબો હજુ પણ અકબંધ છે. સૂત્રો અનુસાર જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયા કેબિનેટમાં PWD મંત્રી રહી ચૂકકેલા સતીશ જારકીહોલીને KPCC ના પ્રમુખ પદની ઓફર કરી, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ બાબતે પહેલા સિદ્ધારમૈયા સાથે પરામર્શ કરશે.

પુત્ર માટે વારસો

પછાત વર્ગ કલ્યાણ મંત્રાલય અગાઉ સિદ્ધારમૈયાના નજીકના સાથી તંગદગી શિવરાજ સંગપ્પા પાસે હતું. સિદ્ધારમૈયા હંમેશા પોતાને રાજ્યના સૌથી મોટા પછાત વર્ગના નેતા તરીકે પ્રોજેક્ટ કરતા આવ્યા છે અને છેલ્લા નવ વર્ષમાં તેમણે બે જ્ઞાતિ સર્વેક્ષણો પણ કરાવ્યા છે. આથી, તેઓ પોતાના પુત્ર યતીન્દ્ર માટે આ વિભાગ માંગીને પોતાનો રાજકીય વારસો જાળવી રાખવા માંગે છે તે સ્વાભાવિક છે.

જનતાનો વિરોધ

સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તે જ ક્ષણે રાજ્યના સૌથી પ્રભાવશાળી OBC નેતા તરીકે તેમનું કદ ફરી સાબિત થયું હતું. તેમના રાજીનામાના વિરોધમાં અહિંડા બ્લોકના સભ્યો, લઘુમતીઓ, પછાત વર્ગો અને દલિતો આ નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવા માટે અસંખ્ય શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…
INDIA

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…

May 29, 2026
રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…
INDIA

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

May 29, 2026
વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…
INDIA

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…

May 29, 2026
Next Post
100 કિ.મી.ની ઝડપે પવન અને કરા સાથે ભારે વરસાદની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ ઍલર્ટ | IMD Issues Red …

100 કિ.મી.ની ઝડપે પવન અને કરા સાથે ભારે વરસાદની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ ઍલર્ટ | IMD Issues Red ...

કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી, સરકારને નોટિસ | delh…

કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી, સરકારને નોટિસ | delh...

ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI, જાણો ખાસિયત | rbi plastic curr…

ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI, જાણો ખાસિયત | rbi plastic curr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં જોવા મળતી આકર્ષક તેજી પર નિષ્ણાતો આપી રહ્યા છે એલર્ટ! 1970નું ક્રૂડ સંકટ યાદ કર્યું | /gold …

સોનામાં જોવા મળતી આકર્ષક તેજી પર નિષ્ણાતો આપી રહ્યા છે એલર્ટ! 1970નું ક્રૂડ સંકટ યાદ કર્યું | /gold …

8 months ago
કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત | Emon mwan mi ierin lefilen …

કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત | Emon mwan mi ierin lefilen …

4 months ago
નસવાડીમાં જી.બી. સોલંકીનું ભવ્ય સન્માન, 6 બેઠકો બિનહરીફ થવાનો હુંકાર | Grand Felicitation for GB Sol…

નસવાડીમાં જી.બી. સોલંકીનું ભવ્ય સન્માન, 6 બેઠકો બિનહરીફ થવાનો હુંકાર | Grand Felicitation for GB Sol…

3 months ago
કાર અપાવવા વાતોમાં લપેટી આંગડીયું કરાવી લેતો વિસનગરનો ઠગ પકડાયો | A thug from Visnagar who was getti…

કાર અપાવવા વાતોમાં લપેટી આંગડીયું કરાવી લેતો વિસનગરનો ઠગ પકડાયો | A thug from Visnagar who was getti…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News