gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી, સરકારને નોટિસ | delh…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી, સરકારને નોટિસ | delh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cockroach Janta Party: સોશિયલ કટાક્ષ માટે જાણીતી અને ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવનાર કોકરોચ જનતા પાર્ટીના X (ટ્વિટર) એકાઉન્ટને કેન્દ્ર સરકાર દ્વારા બ્લોક કરવાના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે આ મામલે શુક્રવારે સુનાવણી હાથ ધરીને કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને સત્તાવાર નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જોકે, હાઈકોર્ટે હાલ તુરંત આ એકાઉન્ટ ચાલુ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે.

કોર્ટે તાત્કાલિક રાહત આપવાની કેમ ના પાડી?

CJP ના સ્થાપક અભિજીત દીપકે કોર્ટને વિનંતી કરી હતી કે કેસની સુનાવણી ચાલે ત્યાં સુધી વચગાળાની રાહત તરીકે તેમનું X એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે. પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, સરકારનો પક્ષ સાંભળ્યા વગર આવો આદેશ ન આપી શકાય, કારણ કે આ વિષયની અસરો ખૂબ દૂરગામી હોઈ શકે છે. અરજદારની દલીલોમાં તથ્ય હોઈ શકે છે, પરંતુ આ બાબતના પરિણામો અને આયામો ઘણા મોટા છે. સામો પક્ષ (કેન્દ્ર સરકાર) પોતાનો પક્ષ રજૂ કરે તે પછી જ સમગ્ર બાબતને હોલિસ્ટિકલી ધ્યાને લેવામાં આવશે.” કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો વિગતવાર જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે અને આ કેસની આગામી સુનાવણી 6 જુલાઈએ નિયત કરી છે.

શા માટે બ્લોક કરાયું CJP નું એકાઉન્ટ?

અહેવાલો અનુસાર, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) તરફથી મળેલા ઇનપુટ્સના આધારે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર આ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 69 (A) હેઠળ X ને આ એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ અપાયો હતો. સુનાવણી દરમિયાન એ પણ સામે આવ્યું કે હજુ સુધી સત્તાવાર બ્લોકિંગ ઓર્ડરની નકલ અરજદાર કે કોર્ટ સમક્ષ રજૂ કરાઈ નથી. સરકારનો જવાબ આવ્યા બાદ કોર્ટ નક્કી કરશે કે આ ઓર્ડર સાર્વજનિક કરવો કે નહીં.

આ પણ વાંચો : NEET-UG 2026: રિ-ટેસ્ટમાં એરફોર્સની મદદ લેવાશે? હાઈલેવલ બેઠકમાં વિચારણા, PMO લેશે અંતિમ નિર્ણય

શું છે આ કોકરોચ જનતા પાર્ટી?

આ કોઈ વાસ્તવિક રાજકીય પક્ષ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર યુવાનોમાં ભારે લોકપ્રિય બનેલું એક ડિજિટલ વ્યંગાત્મક આંદોલન છે. ગત 15 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) ની આગેવાની હેઠળની બેન્ચે ચિંતા વ્યક્ત કરી હતી કે, કેટલાક બેરોજગાર યુવા વકીલો પ્રેક્ટિસ છોડીને સોશિયલ મીડિયા અને RTI એક્ટિવિઝમ તરફ વળી રહ્યા છે. આ દરમિયાન તેમણે ટિપ્પણી કરી હતી કે, કેટલાક યુવાનો સમાજમાં કોકરોચની જેમ પરોપજીવી બની રહ્યા છે. (જોકે બાદમાં CJI એ સ્પષ્ટતા કરી હતી કે આ ટિપ્પણી માત્ર નકલી ડિગ્રી ધારકો માટે હતી).

સોશિયલ મીડિયા પર સેન્સેશન

આ ટિપ્પણીના વિરોધ અને કટાક્ષ રૂપે અમેરિકાના બોસ્ટનમાં રહેતા ભારતીય યુવક અભિજીત દીપકે કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી. જોતજોતામાં ઇન્સ્ટાગ્રામ પર આ પેજના 2.2 કરોડથી વધુ ફોલોઅર્સ અને X પર લાખો ફોલોઅર્સ થઈ ગયા. આ પ્લેટફોર્મ દ્વારા યુવાનો બેરોજગારી, સરકારી જવાબદારી અને મીડિયાની સ્વતંત્રતા જેવા ગંભીર મુદ્દાઓ પર મીમ્સ અને કટાક્ષ શેર કરે છે.

રિવ્યૂ કમિટી સમક્ષ ઓનલાઈન હાજર થવા છૂટ

અરજદાર દીપકે હાલ ભારતમાં હાજર ન હોવાથી, હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સરકારની રિવ્યૂ કમિટી આ બ્લોકિંગ ઓર્ડરની સમીક્ષા કરે. આ દરમિયાન દીપકે વિડીયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા રિવ્યૂ કમિટી સમક્ષ અમેરિકાથી જ પોતાનો પક્ષ રજૂ કરવા માટે વિનંતી કરી શકશે. બીજી તરફ સરકારી વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે ટ્વિટર (X) આ મામલે અરજદારને આડકતરી મદદ કરી રહ્યું હોય તેવું જણાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI, જાણો ખાસિયત | rbi plastic curr…

ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI, જાણો ખાસિયત | rbi plastic curr...

‘લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું!’, રાહુલ ગાંધીની શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની …

'લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું!', રાહુલ ગાંધીની શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની ...

હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત | hamirpu…

હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત | hamirpu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

5 months ago
ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

8 months ago
ભાવનગર NSUI પ્રમુખની ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ | bhavnagar nsui…

ભાવનગર NSUI પ્રમુખની ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ | bhavnagar nsui…

7 months ago
ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ | Ultimatum to maintain status quo…

ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ | Ultimatum to maintain status quo…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News