gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad-Mumbai Train Travel : પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુસાફરોની વધતી સંખ્યા અને સુવિધાને ધ્યાનમાં રાખીને મુંબઈ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર બે જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.

ટ્રેનોની સંપૂર્ણ વિગત જાણો

ટ્રેન નંબર 09021/09022 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન નંબર 09021 (મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ) આ ટ્રેન 31 મે, 2026 (રવિવાર) ના રોજ મુંબઈ સેન્ટ્રલથી સવારે 06:20 વાગ્યે ઊપડશે, અને તે જ દિવસે બપોરે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. તો ટ્રેન નંબર 09022 (અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ) આ ટ્રેન 31 મે, 2026 (રવિવાર) ના રોજ અમદાવાદથી બપોરે 15:10 વાગ્યે ઊપડશે, અને રાત્રે 21:45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

રૂટ અને સ્ટોપેજ: આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર ઊભી રહેશે.

કોચની સુવિધા: આ ટ્રેનમાં (શતાબ્દી રેક) એક્ઝિક્યુટિવ ચેરકાર, એસી ચેરકાર, અનુભૂતિ ક્લાસ કોચ અને એક વિસ્ટાડોમ (Vistadome) કોચ પણ સામેલ હશે.

અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ–વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ

અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ–વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવાશે. ટ્રેન નંબર 09044 (અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ) આ ટ્રેન 01 જૂન, 2026 સોમવારના રોજ અમદાવાદથી વહેલી સવારે 03:50 વાગ્યે ઊપડશે, અને બપોરે 12:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવીજ રીતે ટ્રેન નંબર 09043 (બાંદ્રા ટર્મિનસ–વટવા)  આ ટ્રેન 01 જૂન, 2026 સોમવારના રોજ બાંદ્રા ટર્મિનસથી રાત્રે 23:45 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે મંગળવારે સવારે 08:00 વાગ્યે વટવા પહોંચશે.

રૂટ અને સ્ટોપેજ :  ટ્રેન નંબર 09044 (અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ) વડોદરા, ભરૂચ, સુરત, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશને ઊભી રહેશે. તો ટ્રેન નંબર 09043 બોરીવલી, પાલઘર, વાપી, ઉધના, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર ઊભી રહેશે.

કોચની સુવિધા: આ ટ્રેનમાં એસી-3 ટાયર (AC-3 Tier) અને સ્લીપર ક્લાસના કોચ રહેશે.

ક્યારથી શરૂ થશે બુકિંગ?

ટ્રેન નંબર 09021/09022 અને 09044/09043 માટે ટિકિટનું બુકિંગ 30 મે, 2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો ટ્રેનોના સ્ટોપેજ, સમય અને વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને વધુ વિગતો મેળવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો | Sabar Dairy Milk Pro…

સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો | Sabar Dairy Milk Pro...

અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વીડિયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો | A…

અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વીડિયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો | A...

રાવપુરા-ઘી કાંટા રોડ પર આવેલા અતિ જર્જરિત હરેશ્વર મહાદેવ મંદિરનો આગળનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો | d…

રાવપુરા-ઘી કાંટા રોડ પર આવેલા અતિ જર્જરિત હરેશ્વર મહાદેવ મંદિરનો આગળનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો | d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુમ તથા ચોરીના કિસ્સામાં વડોદરા પોલીસે રૂ.6.55 લાખનો મુદામાલ માલિકોને પરત કર્યો | Vadodara Police re…

ગુમ તથા ચોરીના કિસ્સામાં વડોદરા પોલીસે રૂ.6.55 લાખનો મુદામાલ માલિકોને પરત કર્યો | Vadodara Police re…

11 months ago
કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર ચીટનીશ, મામલતદાર નાયબ ચીટનીશ ! | will be appointed in the Collector’s…

કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર ચીટનીશ, મામલતદાર નાયબ ચીટનીશ ! | will be appointed in the Collector’s…

9 months ago
ગૂમ થયેલા માનસિક બીમાર યુવકની લાશ તળાવમાંથી મળી | Body of missing mentally ill youth found in lake

ગૂમ થયેલા માનસિક બીમાર યુવકની લાશ તળાવમાંથી મળી | Body of missing mentally ill youth found in lake

1 year ago
પશ્ચિમ રેલવેના સ્થાપના દિને વડોદરા વિભાગના સ્ટેશન રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યા | Stations of Vadodara d…

પશ્ચિમ રેલવેના સ્થાપના દિને વડોદરા વિભાગના સ્ટેશન રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યા | Stations of Vadodara d…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News