gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવેથી વર્ષમાં બે વખત ટેટ યોજવી પડશે સુપ્રીમે સમય મર્યાદા એક વર્ષ લંબાવી | From now on TET will have …

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in INDIA
0 0
0
હવેથી વર્ષમાં બે વખત ટેટ યોજવી પડશે સુપ્રીમે સમય મર્યાદા એક વર્ષ લંબાવી | From now on TET will have …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુપ્રીમે પોતાના ચુકાદામાં સુધારા અંગેની ૬૫ અરજી ફગાવી

– શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત, રાજ્યો તમામ લાયક ઉમેદવારોને યોગ્ય તક આપે : સુપ્રીમના આદેશ 

નવી દિલ્હી : ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટને પાસ કરવી ફરજિયાત છે તેવી સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટે ટેટની સમય મર્યાદા વધારીને ૩૧ ઓગસ્ટ ૨૦૨૮ કરી આપી હતી. વિવિધ રાજ્ય સરકારો, શિક્ષકોના મંડળો કે વ્યક્તિગત થયેલી આશરે ૬૫ જેટલી રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને અગાઉનો પોતાનો ચુકાદો યોગ્ય ઠેરવ્યો હતો. 

આ પહેલા ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આરટીઇનો અમલ થયો તે પહેલા સેવામાં લાગેલા અને જેની સેવાના પાંચ વર્ષ કે તેથી વધુનો સમય બાકી રહ્યો હોય તેમના માટે ટેટ પાસ કરવી ફરજિયાત રહેશે, જે માટે સમય મર્યાદા ૧ સપ્ટેમ્બર ૨૦૨૫થી બે વર્ષ નક્કી કરવામાં આવી હતી. આ સમયગાળામાં સુપ્રીમ કોર્ટે એક વર્ષનો વધારો કરી આપ્યો છે. જેને કારણે લાખો શિક્ષકોને ફાયદો થઇ શકે છે. 

જોકે બીજી તરફ પોતાના અગાઉના ચુકાદા સામે થયેલી ૬૫ જેટલી રિવ્યૂ પિટિશનોને ફગાવી દેતા અરજદારોમાં નિરાશા પણ જોવા મળી હતી. અગાઉ ૩૧ ઓગસ્ટ ૨૦૨૭ની સમય મર્યાદા જાહેર કરાઇ હતી તેમાં એક વર્ષનો વધારો કરીને ૩૧ ઓગસ્ટ ૨૦૨૮ની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે પછી આ સમય મર્યાદામાં કોઇ જ વધારો કરવામાં નહીં આવે તેવી પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી. થોડા દિવસો પહેલા જ દિલ્હીના રામલીલા મેદાનમાં ઉત્તર પ્રદેશના હજારો શિક્ષકો દ્વારા ફરજિયાત ટેટના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.  આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્યોને અને પ્રશાસનને આદેશ આપ્યો છે કે તેઓ વર્ષમાં બે વખત ટેટનું આયોજન કરે જેમાં છ મહિનાનું અંતર રાખવાનું રહેશે. એટલે કે હવેથી રાજ્યોએ ફરજિયાત વર્ષમાં બે વખત ટેટની પરીક્ષા યોજવાની રહેશે. કે જેથી લાયક શિક્ષકોને યોગ્ય તક મળી શકે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…

જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d...

ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…

ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea...

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી | Car Accident on Jetpur …

5 months ago
VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

3 months ago
જિલ્લા તિજોરી કચેરીએ માર્ચ માસમાં જ રૃા.૪૭૧૮.૪૨ કરોડની કરેલી ચૂકવણી | 4718 crore pay from vadodara t…

1 year ago
સ્મશાનમાં પણ જનજાગૃતિ ફેલાવી 1500 પ્રજ્ઞાચક્ષુનાં જીવન ઉજાળ્યાં | even in crematoriums brightened th…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News