gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in INDIA
0 0
0
ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તેજ હવાના તરખાટ અને કરાના કેર વચ્ચે વીજળીની વિપદા !

– યુપીનું બાંદા 47.5 ડિગ્રીમાં ભઠ્ઠી બન્યું, રાજસ્થાનનું શ્રીગંગાનગર 47.1 ડિગ્રીમાં શેકાયું : દિલ્હી-હરિયાણાને ગરમીથી રાહત

નવી દિલ્હી : દેશમાં ઘણાં રાજ્યોમાં આંધી અને વરસાદની સ્થિતિ રહી હતી, તો ઘણાં રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચો રહેતા ગરમીથી કોઈ રાહત મળી ન હતી. પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને તીવ્ર હવા ફૂંકાઈ હતી. જુદી જુદી ઘટનામાં આ રાજ્યોમાં ૨૬ લોકોનાં મોત થયા હતા. પાટનગર દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીથી થોડી  રાહત મળી હતી. હરિયાણા અને પંજાબમાં પણ તાપમાન ઘટયું હતું. જોકે, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારો અસહ્ય તાપમાં શેકાયા હતા.

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડયો હતો. રાજ્યમાં છ લોકોના વીજળી પડવાથી કે વરસાદના અકસ્માતોથી મોત થયા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે અલગ અલગ જિલ્લામાં આ ઘટનાઓ બની હતી. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું. બિહારમાં પણ વીજળી પડવાથી સાત લોકોનાં મોત થયા હતા. બિહારના સીએમ સમ્રાટ ચૌધરીએ ચાર લાખના વળતરની જાહેરાત કરી હતી. સરકારે વરસાદ અને વીજળીની ચેતવણી હોય ત્યારે બહાર ન નીકળવાની ભલામણ કરી હતી.

ઉત્તર પ્રદેશમાં એક તરફ તેજ હવા સાથે ભારે વરસાદ પણ નોંધાયો હતો, તો બીજી તરફ અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૭ને ડિગ્રીને પાર પહોંચી ગયો. ઉત્તર પ્રદેશમાં આંધી સાથે વરસાદ પડતાં એક મકાનમાં આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. જર્જરિત મકાનમાં ઊંઘ કરી રહેલા બે બાળકો અને તેમની માતા સહિત ચારનો મોત થયા હતા. હમીરપુર જિલ્લામાં બેતવા રિવર પર બની રહેલા બ્રિજમાં કામ કરી રહેલા છ મજૂરોના પણ તેજ હવાના કારણે બાંધકામ પડી જતાં મોત થયા હતા. આ ઘટનામાં એક આસિસ્ટન્ટ એન્જિનિયરને બેદરકારી બદલ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો હતો. સાઈટમાં કામ કરી રહેલા મજૂરોના મોત થયા છે તેમના પરિવારજનોને પાંચ લાખનું વળતર ને ઈજાગ્રસ્તોને ૫૦ હજારનું વળતર આપવાની યુપી સરકારે જાહેરાત કરી હતી. યુપીના જાલૌનમાં પણ બેનાં મોત વરસાદના કારણે થયા હતા.

દરમિયાન દેશના અનેક રાજ્યોમાં તાપમાન ૪૫થી ૪૭ ડિગ્રી રહ્યું હતું. યુપીના જ બાંદામાં દેશનું સૌથી વધુ ૪૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તાપમાનનો પારો ૪૭.૧ ડિગ્રીએ પહોંચી ગયું હતું. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ગરમીથી રાહત મળી ન હતી, પરંતુ પંજાબ-હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઝારખંડ જેવા રાજ્યોમાં વરસાદના કારણે તાપમાન ગગડયું હતું. ઉત્તરાખંડમાં આંધીના કારણે વનવિભાગની પ્રોપર્ટીને નુકસાન થયું હતું. ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાતા ૩૦ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…
INDIA

ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…

May 30, 2026
જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…
INDIA

જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…

May 30, 2026
હવેથી વર્ષમાં બે વખત ટેટ યોજવી પડશે સુપ્રીમે સમય મર્યાદા એક વર્ષ લંબાવી | From now on TET will have …
INDIA

હવેથી વર્ષમાં બે વખત ટેટ યોજવી પડશે સુપ્રીમે સમય મર્યાદા એક વર્ષ લંબાવી | From now on TET will have …

May 30, 2026
Next Post
કરન્સી નોટસની માંગ વધતા પોલિમર નોટસ પ્રિન્ટ કરવા રિઝર્વ બેન્કની વિચારણા | Reserve Bank considering p…

કરન્સી નોટસની માંગ વધતા પોલિમર નોટસ પ્રિન્ટ કરવા રિઝર્વ બેન્કની વિચારણા | Reserve Bank considering p...

અલ નિનો અને યુદ્ધના કારણે દેશના આર્થિક વિકાસ સામે જોખમ : RBI | El Nino and war pose threat to countr…

અલ નિનો અને યુદ્ધના કારણે દેશના આર્થિક વિકાસ સામે જોખમ : RBI | El Nino and war pose threat to countr...

ક્રૂડમાં ઘટાડો : સોના-ચાંદી ફરી ઉછળ્યા : અમેરિકાથી ક્રૂડની નિકાસમાં રેકોર્ડ વૃદ્ધિ | Crude prices fa…

ક્રૂડમાં ઘટાડો : સોના-ચાંદી ફરી ઉછળ્યા : અમેરિકાથી ક્રૂડની નિકાસમાં રેકોર્ડ વૃદ્ધિ | Crude prices fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…

વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…

2 months ago
જામનગર જિલ્લા પોલીસ વિભાગની ત્રીજી આંખ ચાંપતી નજર રાખવામાં રાજ્યભરમાં રેન્કિગમાં બીજા સ્થાને | Jamna…

જામનગર જિલ્લા પોલીસ વિભાગની ત્રીજી આંખ ચાંપતી નજર રાખવામાં રાજ્યભરમાં રેન્કિગમાં બીજા સ્થાને | Jamna…

3 months ago
બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins ​​on bike killed after b…

બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins ​​on bike killed after b…

4 months ago
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના: 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબક્યું, 10 જવાન શહીદ | Jammu and …

જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના: 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબક્યું, 10 જવાન શહીદ | Jammu and …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News