gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડિજિટલ પેમેન્ટસમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી | With the increase in digital payme…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in Business
0 0
0
ડિજિટલ પેમેન્ટસમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી | With the increase in digital payme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશમાં  ડિજિટલ પેમેન્ટસ પદ્ધતિમાં વધારાની સાથોસાથ રોકડ હાથમાં રાખવાની વૃત્તિ પણ હજુ ચાલુ રહ્યાનું જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫માં દેશમાં બેન્ક ખાતેદારોએ એક એટીએમ દીઠ સરેરાશ રૂપિયા ૧.૩૦ કરોડ કાઢયા હતા.

એટીએમમાંથી સૌથી વધુ નાણાં ઉત્તર ભારતના રાજ્યોમાં વિથડ્રો થયાનું પ્રાપ્ત માહિતીમાં જણાવાયું છે. ગત નાણાં વર્ષમાં બિહાર, નવી દિલ્હી તથા ઉત્તર પ્રદેશ આ ત્રણ રાજ્યોમાં એટીએમમાંથી સૌથી વધુ નાણાં કઢાવાયા હતા. 

એટીએેમમાંથી નાણાં કઢાવવામાં વધારો થવાનો અર્થ દેશમાં લોકો હજુપણ રોકડા રૂપિયા માટેનું આકર્ષણ જળવાઈ રહ્યું છે. રિટેલ, નાના વેપાર વ્યવહાર તથા રોજબરોજની ખરીદ પ્રવૃત્તિ માટે મોટી સંખ્યાના લોકો આજેપણ રોકડમાં ચૂકવણી કરવાનું પસંદ કરે છે.

નાણાં વર્ષ ૨૦૧૭માં એટીએમ દીઠ વાર્ષિક સરેરાશ રૂપિયા ૧.૦૨ કરોડ કઢાવાયા હતા જે આંક હવે વધી રૂપિયા ૧.૩૦ કરોડ પહોંચી ગયો છે. એટીએમમાંથી નાણાં કઢાવવામાં આઠ ટકા સાથે ગત નાણાં વર્ષમાં સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ બિહારમાં થઈ છે. ૪ ટકા સાથે બીજા ક્રમે નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશ રહ્યા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં ૩ ટકા અને છત્તીસગઢમાં બે ટકા વધારો જોવા મળ્યો છે.

૨૦૧૪ થી ૨૦૨૪ના દસ વર્ષમાં એટીએમની સંખ્યામાં ૩૨ ટકા વધારો થયો છે  અને કરન્સી ઈન સર્ક્યુલેશન ૧૫૭ ટકા વધી હોવાનું રિઝર્વ બેન્કના ડેટામાં તાજેતરમાં જણાવાયું હતું. 

દરમિયાન ગત નાણાં વર્ષમાં યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફત ૧૮૫૦૦ કરોડ વ્યવહાર પાર પડયા હતા જે વાર્ષિક ધોરણે ૪૧ ટકા વધુ હતા. મૂલ્યની દ્રષ્ટિએ કુલ રૂપિયા ૨૬૦ લાખ કરોડની ચૂકવણી યુપીઆઈ પ્લેટફોર્મ મારફત પાર પડી હતી હતી જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ ૩૦ ટકા વધુ છે. 

આમછતાં દેશના અર્થતંત્રમાં રોકડ એક સંકલિત ભાગ બની રહ્યો છે અને હાથમાં રોકડ મેળવવા એટીએમ મહત્વના સ્રોત રહ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
સોનામાં તોફાની તેજી વચ્ચે ભાવ ફરી રૂ. એક લાખની સપાટીને આંબી ગયા | Amidst a stormy rise in gold the p…

સોનામાં તોફાની તેજી વચ્ચે ભાવ ફરી રૂ. એક લાખની સપાટીને આંબી ગયા | Amidst a stormy rise in gold the p...

માર્ચની તુલનાએ એપ્રિલનો સેવા ક્ષેત્રનો PMI સાધારણ ઊંચકાયો | April’s services sector PMI rose modestl…

માર્ચની તુલનાએ એપ્રિલનો સેવા ક્ષેત્રનો PMI સાધારણ ઊંચકાયો | April's services sector PMI rose modestl...

યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 | Fear of …

યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 | Fear of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પટ્ટાથી મારતાં બે યુવકો નીચે પડયા ભાગવા જતાં છરીના ઘા મારતાં યુવક ગંભીર | Ewe aluwol a atake ren efo…

પટ્ટાથી મારતાં બે યુવકો નીચે પડયા ભાગવા જતાં છરીના ઘા મારતાં યુવક ગંભીર | Ewe aluwol a atake ren efo…

2 months ago
સંગીત સાથે ખમણનો સ્વાદ : કલાસ્મૃતિમાં મોજ-એ-શંકરા

સંગીત સાથે ખમણનો સ્વાદ : કલાસ્મૃતિમાં મોજ-એ-શંકરા

9 months ago
નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

2 months ago
જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ ધાર્મિક તહેવારોને લઈને પાલિકાનું ફૂડ તંત્ર હરકતમાં : ફરાળી ખાદ્ય ચીજો…

જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ ધાર્મિક તહેવારોને લઈને પાલિકાનું ફૂડ તંત્ર હરકતમાં : ફરાળી ખાદ્ય ચીજો…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News