gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાંથી પિત્તળના ભંગારની ચોરીનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કારખાનાના માલિકનો વિશ્વાસ જીતીને વર્ષોથી નોકરી કરતા ત્રણ કર્મચારીઓએ જ લાંબા સમય સુધી ચોરી આચરી હોવાની વિગતો સામે આવતાં ઉદ્યોગ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સમગ્ર મામલે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શંકરટેકરી ઉદ્યોગનગર સ્થિત “ગોપીનાથ મેટલ્સ” નામના કારખાનામાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતા લાલો જાડેજા, સલીમ અને સિકંદર નામના કર્મચારીઓએ માલિકની જાણ બહાર દોઢ વર્ષથી વધુ સમય દરમિયાન પિત્તળના ભંગારની ચોરી કરી હતી. આરોપીઓ કારખાનાના દૈનિક કામકાજ દરમિયાન થોડો-થોડો ભંગાર અલગ કાઢી સંતાડી રાખતા અને તક મળતા કારખાનાની બહાર લઈ જતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

કારખાનાના માલિક જયેશભાઈ કાનજીભાઈ ડાંગરિયાને સ્ટોકમાં સતત ઘટ જણાતા શંકા ઉપજી હતી. ત્યારબાદ આંતરિક ચકાસણી અને હિસાબોની તપાસ કરવામાં આવતા ભંગારની મોટી માત્રા ગાયબ હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતા ત્રણેય કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી.

ફરિયાદ અનુસાર આરોપીઓએ કુલ 977 કિલોગ્રામ જેટલો પિત્તળનો ભંગાર ચોરી કર્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ.1,95,420 થાય છે. લાંબા સમયથી વિશ્વાસુ કર્મચારીઓ તરીકે ફરજ બજાવતા આરોપીઓએ જ એકસંપ કરીને ચોરી આચરી હોવાની હકીકત સામે આવતાં કારખાનાના સંચાલકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.

આ મામલે સીટી-સી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરાયેલો ભંગાર કોને વેચવામાં આવ્યો, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ, તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે, જ્યારે અન્ય કામદારોની પૂછપરછ કરીને સમગ્ર ચોરીના રેકેટની કડીઓ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …

જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના ...

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 ...

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

4 months ago
વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro…

વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro…

1 year ago
PM મોદીએ WAVES સમિટનું લોકાર્પણ કર્યું, કહ્યું- સંસ્કૃતિ અને ક્રિએટિવિટીની લહેર | waves summit 2025 …

PM મોદીએ WAVES સમિટનું લોકાર્પણ કર્યું, કહ્યું- સંસ્કૃતિ અને ક્રિએટિવિટીની લહેર | waves summit 2025 …

1 year ago
ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈને લવાયો નવો નિયમ | Indian Railways IRCTC Train…

ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈને લવાયો નવો નિયમ | Indian Railways IRCTC Train…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News