gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર, રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફે…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર, રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GT Bus Suffers Short Circuit After IPL 2026 Final: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ફાઇનલ મેચ બાદ રવિવારે (31મી મે) મોડી રાત્રે ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ સાથે એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા રહી ગઈ છે. ફાઇનલ મુકાબલામાં પરાજય બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઈને સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહેલી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોતજોતામાં બસની અંદર મોટો ધુમાડો ફેલાઈ ગયો હતો. જો કે, સુરક્ષા કર્મચારીઓ અને મેનેજમેન્ટે ત્વરિત પગલાં ભરીને તમામ ખેલાડીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

ખેલાડીઓએ રોડ કિનારે ઊભા રહેવું પડ્યું!

અહેવાલો અનુસાર, રવિવારે (31મી મે) ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ગુજરાત ટાઇટન્સની ટીમને બસમાં હોટેલ જવા રવાના થઈ હતી. બસ જ્યારે રસ્તા વચ્ચે પહોંચી ત્યારે અચાનક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં એન્જિન અને કેબિનના ભાગમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલાં જ ડ્રાઇવરે બસ રોડ કિનારે ઊભી રાખી દીધી હતી અને સુરક્ષા સ્ટાફે તાત્કાલિક તમામ ક્રિકેટરો અને મેડિકલ-કોચિંગ સ્ટાફને બસમાંથી બહાર ઉતારી લીધા હતા.

સદનસીબે આ ઘટનામાં કોઈ પણ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને સહેજ પણ ઈજા પહોંચી નથી. ઘટનાના પગલે આખી ટીમે થોડા સમય માટે રસ્તાના કિનારે જ ઊભા રહીને રાહ જોવી પડી હતી, જે બાદ મેનેજમેન્ટે તાત્કાલિક બીજી વૈકલ્પિક બસ મંગાવીને ટીમને સુરક્ષિત હોટેલ પહોંચાડી હતી.

આ પણ વાંચો: ચેમ્પિયન RCB પર કરોડોનો વરસાદ, રનર-અપ ગુજરાત પણ માલામાલ, જુઓ એવોર્ડ્સની યાદી

ફાઇનલમાં પરાજય બાદ ટીમ માટે ‘કરેલા પર પાણી ફર્યું’ જેવી સ્થિતિ

ગુજરાત ટાઇટન્સ માટે રવિવારનો આખો દિવસ જ ભારે નિરાશાજનક સાબિત થયો હતો. એક તરફ રસાકસી ભરેલી આઇપીએલ 2026ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ગુજરાતનો 5 વિકેટે પરાજય થયો હતો. આ હારના કારણે ગુજરાત ટાઇટન્સનું બીજી વખત આઇપીએલ ટ્રોફી જીતવાનું સપનું રોળાયું હતું અને ખેલાડીઓ પહેલેથી જ ભારે આઘાતમાં હતા.

આઇપીએલની બે મહિના લાંબી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલ સુધી પહોંચેલી ગુજરાતની ટીમ માટે ગઈકાલની રાત કઠિન સાબિત થઈ હતી. મેદાન પર ટાઇટલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યા બાદ રસ્તા પર ટીમ બસમાં સર્જાયેલી આ આકસ્મિક આફતે ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. જોકે, ફાઇનલની હારની નિરાશા વચ્ચે સૌથી આશ્વાસન આપનારી અને રાહતની વાત એ રહી કે બસ દુર્ઘટનામાં તમામ દેશી-વિદેશી સ્ટાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત  છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
LPG, કાર અને સોલાર પેનલ મોંઘી, UPIમાં નવી સિસ્ટમ… આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ | 5 Big Rule Chan…

LPG, કાર અને સોલાર પેનલ મોંઘી, UPIમાં નવી સિસ્ટમ... આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ | 5 Big Rule Chan...

આવ રે વરસાદ… કેરલમમાં ચોમાસાનું આગમન: સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તંત્ર ઍલર્ટ મોડ પર | kerala mon…

આવ રે વરસાદ... કેરલમમાં ચોમાસાનું આગમન: સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તંત્ર ઍલર્ટ મોડ પર | kerala mon...

NEET અને CBSE પરીક્ષાઓમાં મોટા ફેરફારના સંકેત: સંસદીય સમિતિની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો? | parliam…

NEET અને CBSE પરીક્ષાઓમાં મોટા ફેરફારના સંકેત: સંસદીય સમિતિની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો? | parliam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસ.જી.હાઈવે ઉપર મ્યુનિ.નુ ટ્રાફિક મેનેજમેન્ટ, પેલેડિયમ મોલ,ઈસ્કોન નજીક ટ્રાફિકને વ્યવસ્થિત કરવા કવાય…

એસ.જી.હાઈવે ઉપર મ્યુનિ.નુ ટ્રાફિક મેનેજમેન્ટ, પેલેડિયમ મોલ,ઈસ્કોન નજીક ટ્રાફિકને વ્યવસ્થિત કરવા કવાય…

2 months ago
કઠલાલ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર ગટર લાઈનના ખાડાંમાં ટ્રેલર ફસાયું | Trailer stuck in a ditch in a se…

કઠલાલ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર ગટર લાઈનના ખાડાંમાં ટ્રેલર ફસાયું | Trailer stuck in a ditch in a se…

10 months ago
રૂા.6 લાખની મત્તા સાથેનું પર્સ માત્ર રૂા.100માં વેચાયું !! | A purse worth Rs 6 lakh was sold for ju…

રૂા.6 લાખની મત્તા સાથેનું પર્સ માત્ર રૂા.100માં વેચાયું !! | A purse worth Rs 6 lakh was sold for ju…

11 months ago
નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | Marida Bhagol to Ring Road in Nadiad ha…

નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | Marida Bhagol to Ring Road in Nadiad ha…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News