gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NEET અને CBSE પરીક્ષાઓમાં મોટા ફેરફારના સંકેત: સંસદીય સમિતિની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો? | parliam…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in INDIA
0 0
0
NEET અને CBSE પરીક્ષાઓમાં મોટા ફેરફારના સંકેત: સંસદીય સમિતિની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો? | parliam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliamentary Panel to Review NEET, NTA and CBSE Exam Reforms: દેશના શિક્ષણ જગતમાં હલચલ મચાવનાર NEET-UG પરીક્ષા અને NTAની કાર્યપ્રણાલી પર હવે સંસદીય સ્તરે ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત અંગેની સંસદીય સ્થાયી સમિતિ દિલ્હીમાં બે દિવસીય મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે, જેમાં પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સુધારા અંગે ચર્ચા થશે.

બેઠકમાં કયા મુદ્દાઓ પર કરાશે ચર્ચા?

NEET અને NTA: પરીક્ષાના મોડ પર વિચારણા, એટલે કે પરંપરાગત પેન-પેપર મોડ ચાલુ રાખવો કે તેને સંપૂર્ણપણે કમ્પ્યુટર-બેઝ્ડ (CBT) માં ફેરવવો.

CBSE પરીક્ષા: ધોરણ 12 માટે ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમની અમલીકરણ અને તેનાથી વિદ્યાર્થીઓને થતી સમસ્યાઓનું નિવારણ.

ભાષા સૂત્ર: ધોરણ 9 અને 10 માં ‘થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલા’ ના અમલીકરણની વર્તમાન સ્થિતિની સમીક્ષા.

પેપર લીક મામલે સરકાર પર દબાણ 

NEET-UG 2026ના પેપર લીક કેસ પછી પરીક્ષાની પવિત્રતા જાળવવી એ સરકાર માટે મોટો પડકાર બન્યો છે. સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડૉક્ટર અને કોચિંગ સેન્ટરના ફેકલ્ટી સભ્યો પણ સામેલ છે. સંસદીય સમિતિ આ સમગ્ર તપાસ પર નજર રાખી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી રહી છે.

આગામી મહત્વની તારીખો

14 જૂન: NEET-UG 2026 પુનઃ-પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર થવાની અપેક્ષા.

21 જૂન: NEET-UG 2026 ની પુનઃ-પરીક્ષા યોજાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
3 દીકરીઓ સહિત માતાએ ઝેર ગટગટાવતા ચારેયના મોત, મધ્ય પ્રદેશની હચમચાવતી ઘટના | shahdol heart wrenching …

3 દીકરીઓ સહિત માતાએ ઝેર ગટગટાવતા ચારેયના મોત, મધ્ય પ્રદેશની હચમચાવતી ઘટના | shahdol heart wrenching ...

Explainer: વસતી ગણતરીનો રસપ્રદ ઈતિહાસ: ડિજિટલ યુગ પહેલા દેશમાં ટપાલ વિભાગની મદદથી થઈ હતી વસતી ગણતરી …

Explainer: વસતી ગણતરીનો રસપ્રદ ઈતિહાસ: ડિજિટલ યુગ પહેલા દેશમાં ટપાલ વિભાગની મદદથી થઈ હતી વસતી ગણતરી ...

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં વધુ એક એન્કાઉન્ટર, 13 વર્ષની બાળકીના દુષ્કર્મીને પગમાં ગોળી ધરબી | ghazia…

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં વધુ એક એન્કાઉન્ટર, 13 વર્ષની બાળકીના દુષ્કર્મીને પગમાં ગોળી ધરબી | ghazia...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણી ભરાવાની સમસ્યાથી કંટાળીને ચૂંટણીનો બહિષ્કાર | Boycott of elections due to waterlogging problem

પાણી ભરાવાની સમસ્યાથી કંટાળીને ચૂંટણીનો બહિષ્કાર | Boycott of elections due to waterlogging problem

10 months ago
પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

5 months ago
સ્નેહ એ સૃષ્ટિનો સમ્રાટ – GExpress News

સ્નેહ એ સૃષ્ટિનો સમ્રાટ – GExpress News

9 months ago
એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC…

એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News