gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવદર્શનમાં પણ VIP કલ્ચરનું દુષણ: ધર્મસ્થાનોને અધિકારીઓ-નેતાઓના રોફનો લુણો, ગુજરાતમાં પણ કોર્ટની ફટક…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
દેવદર્શનમાં પણ VIP કલ્ચરનું દુષણ: ધર્મસ્થાનોને અધિકારીઓ-નેતાઓના રોફનો લુણો, ગુજરાતમાં પણ કોર્ટની ફટક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

VIP Darshan Debate: મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે મંદિરોમાં ‘વીઆઈપી દર્શન પ્રથા’ને ભેદભાવપૂર્ણ ગણાવી મંત્રીઓ અને ધારાસભ્યોને શાબ્દિક ફટકાર લગાવી હતી. આ ઉપરાંત કરોડો આસ્થાળુઓમાં સવાલ ઊઠી રહ્યા છે કે ગુજરાતનાં ધર્મસ્થાનકોમાં પણ મહાનુભાવોને દર્શનમાં અગ્રતા શા માટે? ચેન્નાઈમાં વિશ્વ હિન્દુ પરિષદના જ એક પદાધિકારીએ આ પ્રથાને જાહેર હિતની અરજી મારફત પડકારી છે, ત્યારે ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોમાં સંખ્યાબંધ દર્શનાર્થીઓની કતારને બાયપાસ કરીને અફસરો ઉપરાંત શાસક પક્ષના નેતાઓને ઈશ્વર સન્મુખ થવામાં મળતી રહેતી પ્રાયોરિટી અટકાવવા કાનૂની લપડાક આવશ્યક થઈ પડી હોવાનો જનમત પ્રવર્તે છે.

સાળંગપુરમાં પાર્કિંગથી લઈને દર્શનમાં વીઆઈપીને અગ્રતા

સાળંગપુર મંદિરે દર શનિ- રવિ ઉપરાંત વેકેશન અને ખાસ કરીને પૂનમે દર્શનાર્થીઓની ચિક્કાર ગિકદી વચ્ચે પૂનમે સામાન્ય માણસોનાં વાહન દૂર- બહાર પાર્ક કરાવાય છે. પરંતુ વીવીઆઈપીની કાર પણ છેક મંદિરમાં લઈ જવા દેવાય છે અને તેને ચોક્કસ ગેઈટમાંથી છેક દાદાની મૂર્તિ સન્મુખ દર્શનાર્થે પણ પહોંચાડી દેવાય છે. એમના પછી બીજું લેયર વીઆઈપી માટે હોય છે, જેમને પણ બહુ રાહ જોવી પડતી નથી, જ્યારે ત્રીજું લેયર સામાન્ય દર્શનાર્થીઓ માટે હોય છે! અલબત્ત, વીઆઈપી દર્શન માટે એક પૈસો પણ લેવાતો નથી અને હજારો ભક્તજનો માટે પ્રસાદ સહિતની વ્યવસ્થા પણ સરાહનીય છે. પરંતુ ઘણાં દર્શનાર્થીઓમાં ક્યારેક વીઆઈપી કલ્ચર સામે ઘૂંધવાટ પણ પ્રવર્તતો હોય છે.

આ પણ વાંચો: અમદાવાદ: વિરમગામમાં મેગા ડિમોલિશન, કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે 500થી વધુ પોલીસકર્મીઓના કાફલા સાથે દબાણો દૂર કરાયા

સોમનાથમાં વીઆઈપી પ્રથા ઉપરાંત ભાવિકોને ખૂંચતી તત્કાલ પૂજા

દેશનાં 12 જ્યોતિર્લિંગ પૈકી પહેલા એવા સોમનાથ ખાતે દેશ- વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટતા હોય છે. સોમવાર, શ્રાવણ મહિનો, દિવાળી પર્વ, વેકેશન જેવા સમયે લાંબી કતારો લાગે છે. એવા સમયે પણ જ્યારે- જ્યારે ટોચના બ્યુરોક્રેટ્સથી માંડીને નેતાઓ- મંત્રીઓ સહિતના વીઆઈપી આવી ટપકે તો જનસંપર્ક વિભાગ મારફત નોંધ કરાવડાવીને તેમને દર્શનાર્થે સીધા જ અંદર લઈ જવામાં આવે છે. 

ખૂદ વડાપ્રધાન જેના અધ્યક્ષ છે એ સોમનાથ ટ્રસ્ટે જો કે વૃદ્ધો- બીમાર લોકો માટે ગોલ્ફ કાર અને ઉનાળામાં તમામ દર્શનાર્થીઓ માટે છાયડા સહિતના અનેક આવકાર્ય પ્રબંધો કરેલા છે. પરંતુ 5100 રૂપિયા ચૂકવવાથી તત્કાલ પૂજા થઈ શકે એવી વ્યવસ્થા પણ આવા મહત્ત્વનાં દેવસ્થાનકે આસ્થા ગણાવાઈ રહી છે. સામાન્ય માણસો માટે જ્યાં કેમેરા- મોબાઈલ પ્રતિબંધિત છે ત્યાં તાજેતરમાં ભાજપના નેતાઓએ કથિતપણે કરાવેલાં ફોટોસેશન બાદ સોશિયલ મીડિયામાં મુકેલી તસ્વીરોને લીધે પણ સવાલ ઉઠ્યા હતા.

દ્વારકાધીશમાં શનિ- રવિ ચાર ધ્વજા વીઆઈપી માટે રિઝર્વ

ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીમાં દ્વારકાધીશ મંદિરે ધ્વજા ચડાવવાનું ભાવિકોને મન અનેરું મહત્ત્વ છે. અહીં આ માટે 10 વર્ષનું વેટિંગ છે એના પરથી જ તેનાં મહત્ત્વનો અંદાજ આવી શકે છે. જો કે, રોજની છ ધ્વજા પૈકી પહેલી અને પાંચમી ધ્વજા માટે ચિઠ્ઠી નાખીને આખા મહિનાનો ડ્રો કરવામાં આવે છે એ તો કોઈને પણ લભ્ય બની શકે છે. પરંતુ એ પૈકી દર શનિ- રવિની બે- બે ધ્વજા કલેક્ટર હસ્તક હોય છે. મતલબ કે, ગમે એટલું વેટિંગ હોય તો પણ કોઈ ધારાસભ્ય કે મંત્રી યા બીજાં કોઈ વગદારો કલેક્ટરની ‘બા- કાયદા’ ભલામણથી ત્યારે ધ્વજા ચડાવડાવી શકે છે! આ ઉપરાંત, દર્શનમાં વીઆઈપીને દેવસ્થાન સમિતિ મારફત કતારો વચ્ચેથી આગળ પહોંચી જવાની છૂટ પણ મળે છે અને એમાં જો કોઈ મંત્રી વગેરે હોય તો તો પોલીસ કાફલો પણ ભીડ ચીરીને લઈ જતો હોવાથી દર્શનાર્થીઓ અચંબિત રહી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો | Leopard Attacks 6 Y…
GUJARAT

છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો | Leopard Attacks 6 Y…

June 1, 2026
ખેતી મદદનીશોને ગાંધીનગર બોલાવવાને બદલે ઇ-મેઇલથી અપાશે નિમણૂક પત્રો, ગુજરાત સરકારનો ઇંધણ બચાવવા માટે …
GUJARAT

ખેતી મદદનીશોને ગાંધીનગર બોલાવવાને બદલે ઇ-મેઇલથી અપાશે નિમણૂક પત્રો, ગુજરાત સરકારનો ઇંધણ બચાવવા માટે …

June 1, 2026
MSU કેમ્પસમાં ‘નો-વ્હીકલ ડે’ ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા | MSU…
GUJARAT

MSU કેમ્પસમાં ‘નો-વ્હીકલ ડે’ ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા | MSU…

June 1, 2026
Next Post
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશન, 500થી વધુ પોલીસકર્મીના કાફલા સાથે દબાણો દૂર કરાયા | Viram…

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશન, 500થી વધુ પોલીસકર્મીના કાફલા સાથે દબાણો દૂર કરાયા | Viram...

CBSE વિવાદ: ઉત્તરવહીઓ સ્કેન કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ થયો? રાહુલ ગાંધીનો મોટો આરોપ | Congress leader R…

CBSE વિવાદ: ઉત્તરવહીઓ સ્કેન કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ થયો? રાહુલ ગાંધીનો મોટો આરોપ | Congress leader R...

મિસાઈલ, ડ્રોન કે ફાઈટર જેટના હુમલાની પહેલાથી મળશે ચેતવણી, 244 જિલ્લામાં એલર્ટ સિસ્ટમ ગોઠવાશે | Air r…

મિસાઈલ, ડ્રોન કે ફાઈટર જેટના હુમલાની પહેલાથી મળશે ચેતવણી, 244 જિલ્લામાં એલર્ટ સિસ્ટમ ગોઠવાશે | Air r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત | Gambhoi Police …

નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત | Gambhoi Police …

6 months ago
કડક પગલાંને પગલે, નાના ધિરાણકર્તાઓ પર દેવાનો બોજ નિયંત્રણમાં આવ્યો | Following stringent measures th…

કડક પગલાંને પગલે, નાના ધિરાણકર્તાઓ પર દેવાનો બોજ નિયંત્રણમાં આવ્યો | Following stringent measures th…

7 months ago
દેશી વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત 5 લોકો ઝબ્બે | 5 people including a woman arrested with domestic…

દેશી વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત 5 લોકો ઝબ્બે | 5 people including a woman arrested with domestic…

5 months ago
વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been…

વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News