gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે બપોરે 12.44 કલાકે સૂરજદેવ મધ્યાહને આવતા પડછાયો અદ્રશ્ય થશે | Today at 12 44 pm the shadow of the…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
આજે બપોરે 12.44 કલાકે સૂરજદેવ મધ્યાહને આવતા પડછાયો અદ્રશ્ય થશે | Today at 12 44 pm the shadow of the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઝીરો શેડો ડેની ઘટના વર્ષમાં બે વખત જોવા મળે રાજકોટ 22.3 અંશ ઉત્તર અક્ષાંશ અને 70.78 પૂર્વ રેખા ઉપર આવેલું છે : ૯ જુલાઇએ પણ ઝીરો શેડો ડે

રાજકોટ, : સામાન્ય રીતે લોકો ખગોળ વિજ્ઞાાનને સમજી શક્યા નથી. અમાસ, ચંદ્ર ગ્રહણ અને સૂર્યગ્રહણની ઘટનાઓમાં મહ્દઅંગે જાગૃત્તિ આવી છે પરંતુ ‘ઝીરો શેડો ડે’ જેવી ઘટનાઓથી લોકો અજાણ છે. રાજકોટમાં આ વર્ષે ૨ જૂન અને ૯ જુલાઇના રોજ સૂરજ બરાબર માથા પર આવશે ત્યારે 10થી 20 સેકેન્ડ માટે પડછાયો અદ્રશ્ય થશે. 

આ અંગે કહે છે કે, ‘ આજે વૈશ્વિક કક્ષાએ ઝીરો શેડો ઉજવવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસ વિશે અજાણ હોય છે. સૂર્યની દક્ષિણ તરફની ગતિને અનુક્રમે ઉત્તરાયણ અને દક્ષિણાયન કહેવામાં આવે છે. પૃથ્વીના 23.4 અંશના ઝુકાવને લીધે જે સ્થળો 23.4 અંશ અક્ષાંશ ઉત્તરથી 23.4 અંશ અક્ષાંશ દક્ષિણ વચ્ચે આવેલા હોય. ત્યાં સૂરજ મધ્યાહન એટલે કે બરાબર માથા પર આવે ત્યારે પડછાયો દેખાતો નથી. આ ઘટના ઉત્તરાયણ અને દક્ષિણાયન બંને વખતે ઘટે છે. તેથી ઝીરો શેડોની ઘટના વર્ષમાં 2 વખત થાય છે. જે તે શહેર અને પ્રદેશમાં પડછાયો ન દેખાવાની તારીખ અને સમય તેના અક્ષાંશ આધારે નક્કી કરી શકાય છે. રાજકોટ 22.3 અંશ ઉત્તર અક્ષાંશ અને 70.78 પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેથી 2 જૂન અને 9જુલાઇના રોજ સૂરજની મધ્યાહનની સ્થિતિ બપોરે 12.44 કલાકે 10થી 20 સેકેન્ડ માટે ઝીરો શેડો અનુભવી શકાશે. ઝીરો શેડો ડે નિમિત્તે પડછાયો સંપૂર્ણપણે અદ્રશ્ય થતો નથી તે બહુ નાના કદનો થઇ જતો હોવાથી જોઇ શકાતો નથી. આ ઉપરાંત ઝીરો શેડો ડે નિમિત્તે આખો દિવસ પડછાયો ન દેખાય  એવી ગેરમાન્યતા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા | animals from the animal husbandry ce…

પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા | animals from the animal husbandry ce...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારજનો જામનગર પહોંચ્યા | US President Donald Trump’s family…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારજનો જામનગર પહોંચ્યા | US President Donald Trump's family...

આયોજનપૂર્વકની મહેનતથી રાજકોટના વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ઝળક્યા | Rajkot students shine in JEE Adva…

આયોજનપૂર્વકની મહેનતથી રાજકોટના વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ઝળક્યા | Rajkot students shine in JEE Adva...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં પાણીની લાઈનનું જોડાણ અને વીજ શટ ડાઉનને કારણે 3 દિવસ વિવિધ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્…

વડોદરા શહેરમાં પાણીની લાઈનનું જોડાણ અને વીજ શટ ડાઉનને કારણે 3 દિવસ વિવિધ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્…

6 months ago
‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર | Rahul Gan…

‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર | Rahul Gan…

1 month ago
ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar…

ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar…

1 year ago
ગોલ્ડ રિઝર્વના જોરે ફોરેક્સ રિઝર્વમાં માર્ચ બાદનો મોટો વધારો, 701 અબજ ડોલર રહ્યું | Forex reserves s…

ગોલ્ડ રિઝર્વના જોરે ફોરેક્સ રિઝર્વમાં માર્ચ બાદનો મોટો વધારો, 701 અબજ ડોલર રહ્યું | Forex reserves s…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News