gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંખો આંજતી LED લાઈટ બેધડક વાપરો અને પકડાવ તો રૂ. 1000 ભરો! | Use the eye catching LED light without …

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
આંખો આંજતી LED લાઈટ બેધડક વાપરો અને પકડાવ તો રૂ. 1000 ભરો! | Use the eye catching LED light without …
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વાહનોની જોખમી હેડલાઈટ મુદ્દે નિયમનું પોલંપોલ : રાજકોટ જિ.માં 4 માસમાં 1331 વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો પણ કોઈ સુધર્યું નહીં : અનધિકૃત  લાઈટનું વેચાણ ચાલુ, વપરાશ ચાલુ 

 રાજકોટ, : કાયદામાં  ફોર-ટુ વ્હીલર સહિત વાહનોમાં કંપની ફીટીંગ સિવાયની માન્ય લાઈટની જગ્યાએ વધુ વોલ્ટેજની કે સફેદ એલ.ઈ.ડી. લાઈટ વાપરવી ગેરકાયદે છે અને નિયમથી વધુ મહત્વની ગંભીર બાબત એ છે કે વાહનોમાં આવી આંખો આંજી દેતી લાઈટ ંગભીર જીવલેણ વાહનોના અકસ્માતનું જોખમ વધારે છે. પરંતુ, રાજકોટ,અમદાવાદ સહિત ગુજરાતમાં આવી લાઈટો સામે આર.ટી.ઓ. દ્વારા ચેકીંગ ઝૂબેશ કરાય છે તે અન્વયે પ્રાપ્ત વિગત મૂજબ લાખો રૂાપિયાની કાર ધરાવતા વાહનચાલક આવી લાઈટ સાથે પકડાય તો રૂ. 1000 રૂપરડીનો દંડ વસુલીને તે લાઈટ કબજે પણ કરાતી નથી, અર્થાત્ પકડાવ તો રૂ. 100 ભરીને નહીં તો એમને એમ લાઈટથી લોકોની આંખો આંંજવાનો પીળો પરવાનો આપી દેવાયો છે.

રાજકોટ જિલ્લામાં આર.ટી.ઓ. દ્વારા ચાલુ વર્ષમાં ગત ફેબ્રુઆરીમાં 275, માર્ચમાં 464, એપ્રિલમાં 293 અને ગઈકાલે પૂરા થતા મે માસમાં 299 સહિત ગત ચાર માસમાં 1331 વાહનોને સફેદ એલ.ઈ.ડી.લાઈટ સાથે પકડયા હતા અને દરેક પાસેથી રૂ. 1000 લેખે રૂ. 13.31 લાખનો દંડ વસુલ્યો હતો પરંતુ, આજે પણ શહેરમાં અને હાઈવે પર અસંખ્ય વાહનો છૂટથી આવી લાઈટો વાપરતા નજરે પડયા હતા. 

ચોંકાવનારી વાત એ છે કે આ લાઈટ અનધિકૃત છે અને તે કારણે જ દંડ વસુલાય છે છતાં આ લાઈટોનું વેચાણ સરકાર દ્વારા છૂટથી થવા દેવાય છે, ત્યાં કોઈ દરોડા પાડતું નથી. તો બીજી તરફ, અગાઉ મોટરસાઈકલોમાં ઘોંઘાટ (અવાજ પ્રદુષણ) કરતા સાયલન્સરો ફીટ કરાતા આવા આશરે 300 વાહનોમાંથી આવા સાયલન્સરો જ જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો. આમ, પણ કાયદાની સાદી સમજ મૂજબ જે વસ્તુ ગેરકાયદે છે તે વપરાશમાં રહેવા દઈ શકાય નહીં. પરંતુ, એલ.ઈ.ડી.લાઈટથી પ્રકાશ પ્રદુષણ વધી રહ્યું છે, અકસ્માતનુંં સ્વાભાવિક જોખમ સર્જાય છે છતાં સરકાર આવા પગલા કોના માટે નથી લેતી તે સવાલ જાગ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
સોનાના મોતીની માળાની લાલચ આપી 2 શખ્સે રિક્ષા ચાલકના 15લાખ પડાવ્યા | 2 men duped rickshaw driver of R…

સોનાના મોતીની માળાની લાલચ આપી 2 શખ્સે રિક્ષા ચાલકના 15લાખ પડાવ્યા | 2 men duped rickshaw driver of R...

જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર, વડોદરાના ચાર વિદ્યાર્થીઓ દેશના ટોપ-૧૦૦૦માં | 4 students from vadodara …

જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર, વડોદરાના ચાર વિદ્યાર્થીઓ દેશના ટોપ-૧૦૦૦માં | 4 students from vadodara ...

અણખોલ પાસેના રહીશોને પીવાનું પાણી નહી મળતા વુડામાં મોરચો | Residents of a society near Ankhol stage …

અણખોલ પાસેના રહીશોને પીવાનું પાણી નહી મળતા વુડામાં મોરચો | Residents of a society near Ankhol stage ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામમાં શાળા પાસે જ ગટરના દૂષિત પાણી રેલાયા | Contaminated sewage water spilled near the school i…

વિરમગામમાં શાળા પાસે જ ગટરના દૂષિત પાણી રેલાયા | Contaminated sewage water spilled near the school i…

11 months ago
તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો | Gir Somnath…

તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો | Gir Somnath…

9 months ago
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

7 months ago
જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે જીગરજાન મિત્રોને નડ્યો ગોઝારો અક…

જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે જીગરજાન મિત્રોને નડ્યો ગોઝારો અક…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News