gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-‘પોલીસ કેસર…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-‘પોલીસ કેસર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana Congress Meeting: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્ત્વની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રભારીની ખાસ ઉપસ્થિતિમાં ચાલી રહેલી આ બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના બે કર્મચારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાને પગલે આકરા પાણીએ થયેલી કોંગ્રેસે ભાજપ સરકાર અને ગૃહ વિભાગ પર આકરા પ્રહારો કર્યા છે.

વિપક્ષી નેતાઓની જાસૂસીનો આક્ષેપ અને સરકાર પર પ્રહારો

બેઠકમાં બનેલી આ ઘટના બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારની નીતિઓ સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા વિપક્ષી નેતાઓને ડરાવવા અને અમારી વ્યૂહનીતિ જાણવા માટે ભાજપ સરકાર જાસૂસી કરાવી રહી છે. કોંગ્રેસે કટાક્ષ કરતાં જણાવ્યું કે, ‘પોલીસે હવે ખાખી વર્દી છોડીને ભાજપનો કેસરી ખેસ જ પહેરી લેવો જોઈએ.’

આ પણ વાંચો: ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ

અમિત ચાવડાએ સરકારને ઘેરી 

સરકાર પર પ્રહારો કરતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જમાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કડક દારૂબંધીનો કાયદો હોવા છતાં રાજ્યની સરહદોમાંથી દારૂના મોટા-મોટા કન્ટેનરો ખુલ્લેઆમ ઘૂસી રહ્યા છે. દારૂ અને ડ્રગ્સ આજે ગામે-ગામ અને ગલીએ-ગલી સુધી પહોંચી ગયા છે, પરંતુ પોલીસને તેની કોઈ ભનક સુધ્ધાં લાગતી નથી. રાજ્યની સુરક્ષા કરવાના બદલે સરકાર, પોલીસ અને આઈબી (IB)ના અધિકારીઓને કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરોની જાસૂસી કરવા પાછળ દોડાવી રહી છે.’

કોંગ્રેસની આંતરિક વ્યૂહનીતિ જાણવા આઈબી સક્રિય?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી રણનીતિ ઘડવા માટે જે જિલ્લાવાર સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે, તેના પર સરકાર વોચ રાખી રહી છે. કોંગ્રેસી નેતાઓ કોને મળે છે, તેમની ગતિવિધિઓ શું છે અને આગામી સમયમાં કયા કાર્યક્રમો યોજવાના છે તેની તમામ વિગતો મેળવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | …
GUJARAT

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | …

June 2, 2026
દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ જવાના હોવ તો ચેતજો! 30મી જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ | Dwarka’s Blue…

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને મહિલા PSIએ ઢોર માર માર્યાનો આક્ષેપ, …

Next Post
દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ જવાના હોવ તો ચેતજો! 30મી જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ | Dwarka’s Blue…

દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ જવાના હોવ તો ચેતજો! 30મી જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ | Dwarka's Blue...

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | …

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | ...

નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવ…

નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે પ્રમાણે અમદાવાદના તમામ રોડ ઉપર આઠ હજાર કરતા વધુ દબાણોનો ખડકલો | Accord…

10 months ago
જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…

8 months ago
રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું, તમિલનાડુના રાજકારણમાં મેજર અપસેટ | Tamil N…

4 weeks ago
હાથ મિલાવ્યા, પીઠ થાબડી… ઓપરેશન સિંદૂર બાદ તૂર્કીયે પ્રમુખ એર્દોગાન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News