gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GUJCTOC ના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગનો વધુ એક નામચીન બુટલેગર ઝડપાયો | Another notorious bootle…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
GUJCTOC ના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગનો વધુ એક નામચીન બુટલેગર ઝડપાયો | Another notorious bootle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાની લાલુ સિંધી ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ નામચીન આરોપી કાલુ ટોપીને પોલીસે ઝડપી પાડયો છે. 

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થોડા સમય પહેલા નંદેસરી વિસ્તારમાં દરોડો પાડી લાલુ ગેંગનો રૂ.43 લાખનો દારૂ અને એક કરોડની કિંમતના વાહનો કબજે કર્યા હતા. ત્યાર પહેલા પણ જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાલુ ગેંગ સામે દારૂનો એક કેસ કર્યો હતો. જેથી પોલીસે લાગુ ન ગેંગને નાથવા માટે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસ દ્વારા લાલચંદ ઉર્ફે લાલુ, સુનિલ ઉર્ફે અદો, મનોજ ઉર્પે પાપડ જેવા નામચીન બુટલેગરોને ઝડપી પાડ્યા બાદ વધુ એક નામચીન ગુનેગારને દબોચી લીધો છે. આ ગુનામાં વોન્ટેડ કાલુ ઉર્ફે ટોપી ઉર્ફે ટેકુ સુંદર દાસ ટેલવાણી (રહે વલ્લભ ઓર્ચિડ બંગ્લોઝ, અર્થ આઇકોન મલ્ટિપ્લેક્સની પાછળ, ખોડીયાર નગર) ને ચિખોદરા ચોકડી પાસેના એક ફૂડ કોર્ટમાંથી ઝડપી પાડ્યો છે. 

કાલુ તેની કાર લઈને ફૂડ કોર્ટમાં જમવા આવનાર હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચ એ વોચ રાખી હતી અને તેની કાર જોવા મળતા ફૂડ કોર્ટમાંથી ઝડપી પાડ્યો હતો. કાલુ સામે કુલ 37 જેટલા ગુના નોંધાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
નેપાળી PMને ભારતનો જડબાતોડ જવાબ: “98% સરહદ નક્કી, ત્રીજા દેશની કોઈ જરૂર નથી” | india nepal border di…

નેપાળી PMને ભારતનો જડબાતોડ જવાબ: "98% સરહદ નક્કી, ત્રીજા દેશની કોઈ જરૂર નથી" | india nepal border di...

દેશના હવામાને મૂડ બદલ્યો! 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ! ચોમાસાને લઈને પણ ગુડ ન્યૂઝ | imd issues …

દેશના હવામાને મૂડ બદલ્યો! 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ! ચોમાસાને લઈને પણ ગુડ ન્યૂઝ | imd issues ...

CBSEમાં કેન્દ્રની મોટી કાર્યવાહી : ચેરમેન-સચિવની બદલી, OSM વિવાદની તપાસ માટે કમિટી બનાવાઈ | Govt Tra…

CBSEમાં કેન્દ્રની મોટી કાર્યવાહી : ચેરમેન-સચિવની બદલી, OSM વિવાદની તપાસ માટે કમિટી બનાવાઈ | Govt Tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના મંજીપુરા ફાટક નજીક બળિયાદેવ મંદિર પાસે દબાણો, તંત્રના આંખ આડા કાન | Pressure near Baliyadev…

6 months ago
ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

11 months ago
ભારતના ટોપ 10 દાનવીરોની યાદીમાં શિવ નાદર ટોચે, રોજ રૂ. 7 કરોડથી વધુનું કરે છે દાન | india top philan…

10 months ago
ગાંધીનગર: 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઇન મળશે, કેબિનેટ બેઠકમાં નિર્ણય | …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News