gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાંભણ ગામે યુવાનને 2 શખ્સે પેવર બ્લોકનો ઘા ઝીંકી દીધો | Two men attacked a young man with a paver bl…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
ભાંભણ ગામે યુવાનને 2 શખ્સે પેવર બ્લોકનો ઘા ઝીંકી દીધો | Two men attacked a young man with a paver bl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

ભાઈને હેરાન કરતા શખ્સને સમજાવવા જતા બે ઈસમે માર મારી ઇજા પહોંચાડી

ભાવનગર – ભાંભણ ગામે રહેતા યુવાનના ભાઇ પાસે અવર નવાર ઉછીના પૈસા
માગી ગામનો શખ્સ હેરાન કર્યો હોય તેને સમજાવવા જતા બે શખ્સે યુવાનને ગાળો આપી પથ્થરના
ઘા ઝીંકી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ોટાદ તાલુકાના ભાંભણ ગામે રહેતા ભીમજીભાઇ સવજીભાઈ ડાભીના નાનોભાઈ
જિગ્નેશભાઈ પાસે ગામનો કિરણ ડાયાભાઈ પરમાર અવાર નવાર ઉછીના પૈસા માંગતો હોઈ અને
હેરાન કરતો હોય જેથી ભીમજીભાઇ તેમને સમજાવવા જતા કિરણ ડાયાભાઈ પરમાર એકદમ ઉશ્કેરાઈ
જઈ ભીમજીભાઇનો કાઠલો પકડી મુંઢમાર મારેલ તેમજ તેમના મિત્ર રમેશ કાળુભાઇ પરમારએ
પકડી રાખેલ અને કિરણભાઈએ  પેવર બ્લોક
(પથ્થર) નો એક ઘા માથાના ભાગે મારી ઇજા પહોંચાડી હતી અને જતા જતા કહેતા હતા કે હવે
પછી તુ એકલો મળીશ તો જાનથી મારી નાખીશુ અને તને એટ્રોસીટીના ગુન્હામાં ફીટ કરી દઇશ
તેવી ધાકધમકી આપી ગાળો આપી હતી. આ બનાવ સંદર્ભે ભીમજીભાઇએ બે શખ્સ વિરૃધ્ધ બોટાદ
ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ અને રાજકોટમાંથી 320થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત, મોડી રાતે ઓપરેશન | Mega Crackdown …
GUJARAT

અમદાવાદ અને રાજકોટમાંથી 320થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત, મોડી રાતે ઓપરેશન | Mega Crackdown …

June 3, 2026
અમદાવાદ : પ્રજ્ઞાચક્ષુને માર મારનાર ચાંગોદરના મહિલા PSIના સમાધાન માટે ધમપછાડા, ફરિયાદ ન થતા પોલીસની …

બિલ્ડરોની સરકારને ચીમકી, અમારી સમસ્યા નહીં ઉકેલો તો 30 જૂનથી મિલકતોના ભાવ 20% વધશે | builders threat…

Next Post
બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married wo…

બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married wo...

ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ | Female ringleader of gang …

ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ | Female ringleader of gang ...

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release …

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોલર સામે સતત ગગડતો રૂપિયો 88.46ના નવા તળિયે, મોંઘવારી વધવાની શક્યતા | Rupee falls to new low of 88 …

9 months ago
રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan’s hit and run is the talk of the town

10 months ago
સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost …

ભાવનગરમાં મેન્ટેનન્સના વાંકે 30 થી વધુ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be close…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News