gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs …

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખાખી અને ખાદીની રહેમનજર હેઠળ નશાનો કારોબાર : જૂનાગઢની લઠ્ઠાકાંડ જેવી ઘટનાએ ફરી ‘દારૂબંધી’ની ધજ્જીયા ઊડાવી : કરોડોનો પકડાતો દારૂ તો હિમશિલાની ટોચ, ખરેખર અબજોનો વેચાય-પીવાય જાય છે

રાજકોટ, : ‘ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે..’ એ વાત ખરેખર કાયદા-કાનૂનની મજાક ઉડાવવા બરાબર છે. સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂ. 45.58 કરોડના કેફી દ્રવ્યો પકડાયા હોવાનું ખુદ રાજ્ય સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં કબુલ્યું હતું, એ તો ‘હિમશીલાની ટોચ’ સમાન હોય શકે, બાકી 99.99 ટકા નશીલા દ્રવ્યો તો વેચાય-પીવાય જાય છે.  જૂનાગઢમાં ગઈકાલે જ કેફી પ્રવાહી પીધાં પછી 2 લોકોના મોત થયા અને ચારને સારવારમાં ખસેડાયા, જેમાં દારૂના ધંધાર્થીએ જ કબુલ્યું કે, ‘અમે કોઈ ભેળસેળ કરતા નથી, શંકા હોય તો લેબોરેટરીમાં પરિક્ષણ કરાવી લો..’ જે પોલીસ અને સરકારની દારૂબંધી નીતિની પોલ ખોલે છે. ખાખી અને ખાદીની મિલિભગત વગર નશાનો કાળો કારોબાર ચલાવવો અશક્ય છે. જ્યારે બુટલેગરો આટલા આત્મવિશ્વાસથી પ્રતિબંધિત દારૂ વેચવાનો દાવો કરતા હોય, ત્યારે સમજી શકાય કે સિસ્ટમ કઈ હદે સડી ચૂકી છે.

ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે પણ નશીલા પદાર્થો અને વિદેશી દારૂનો કાળો કારોબાર કઈ હદે પગપેસારો કરી ચૂક્યો છે, તેનો જીવંત પુરાવો વર્ષ 2025 દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર, પોરબંદર, જામનગર, અને ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પકડાયેલા નશીલા દ્રવ્યો, વિદેશી દારૂ અને હેરાફેરીમાં વપરાયેલા વાહનોની સંખ્યા છે. ખુદ સરકારે રજૂ કરેલા આંકડા મુજબ આ જિલ્લાઓમાંથી એક વર્ષમાં કેફી દ્રવ્યો અને હેરફેર માટે વપરાયેલા વાહનો મળીને કુલ રૂ 93.48 કરોડનો મુદામાલ પકડાયો છે. તેમાં સૌથી ટોચ પર રાજકોટ અને મોરબી જિલ્લો આવે છે. દારૂ અને ડ્રગ્સ સપ્લાય કરવા માટે વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. હેરાફેરી માટે એકલા રાજકોટમાંથી જ 675થી વધુ વાહનો પકડાયા છે, જેની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુ થાય છે, જ્યારે મોરબી જિલ્લામાં પણ રૂ. 8.22 કરોડથી વધુની કિંમતના 222 વાહનો ઝડપાયા છે.

નશાના કારોબારની અસલી કિંમત સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ચૂકવી રહ્યા છે. જે ઘરોનો કમાતો દીકરો નશાના રવાડે ચડીને મોતના મુખમાં ધકેલાઈ જાય છે, તે આખા પરિવારની આજીવિકા અને સપનાઓ રોળાઈ જાય છે. રાજકોટ અને મોરબી જેવા ઔદ્યોગિક હબ હવે નશાના એપીસેન્ટર બની રહ્યા છે. જાગૃત લોકો કહે છે કે, ‘બધું સરકાર પર નિર્ભર છે. માત્ર વાહનો પકડવાથી કે કાગળ પર ગુના નોંધવાથી આ દૂષણ નાબૂદ નહીં થાય. જ્યાં સુધી હપ્તાખોરીના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક નહીં થાય, ત્યાં સુધી જૂનાગઢ જેવી મોતના મુખમાં ધકેલતી કરૂણાંતિકાઓ સર્જાતી જ રહેશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
જંગલમાંથી હજારો વૃક્ષો કાપવાની ઘેલછા સામે પર્યાવરણ દિને લાલબત્તી | Red flag on Environment Day again…

જંગલમાંથી હજારો વૃક્ષો કાપવાની ઘેલછા સામે પર્યાવરણ દિને લાલબત્તી | Red flag on Environment Day again...

અમરેલી જિ.માં કરા પડયા, જામનગર, રાજકોટ જિ.માં વરસાદ, સાયલા 1 ઈંચ | Hail fell in Amreli district rain…

અમરેલી જિ.માં કરા પડયા, જામનગર, રાજકોટ જિ.માં વરસાદ, સાયલા 1 ઈંચ | Hail fell in Amreli district rain...

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 2 ભાગીદારોના નામે બારોબાર રૂ. 75 લાખની લોન લઇ લીધી | Chartered Accountant took …

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 2 ભાગીદારોના નામે બારોબાર રૂ. 75 લાખની લોન લઇ લીધી | Chartered Accountant took ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી | frauders selling duplicate ticket of t…

ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી | frauders selling duplicate ticket of t…

6 months ago
અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB…

અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB…

3 months ago
VIDEO: ગોધરા-છોગાળા રૂટની ST બસમાં 52ની ક્ષમતા સામે 170 મુસાફરો, દિવસમાં એક જ બસ આવતી હોવાથી હાલાકી …

VIDEO: ગોધરા-છોગાળા રૂટની ST બસમાં 52ની ક્ષમતા સામે 170 મુસાફરો, દિવસમાં એક જ બસ આવતી હોવાથી હાલાકી …

12 months ago
અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’ | Ah…

અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’ | Ah…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News