gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એબીવીપીના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ અધ્યાપકોએ કાર્યકરોને ફટકાર્યા | abvp attack on d…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
એબીવીપીના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ અધ્યાપકોએ કાર્યકરોને ફટકાર્યા | abvp attack on d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના પ્રવેશ અંગે રજૂઆત કરવા માટે ગયેલા એબીવીપીના કાર્યકરોએ ફેકલ્ટી ડીન પર હુમલો કર્યા બાદ અધ્યાપકો અને કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.બે કલાક સુધી કોમર્સ ફેકલ્ટી સમરાંગણમાં ફેરવાઈ જતા પ્રવેશ લેવા માટે આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે આક્ષેપ કર્યો હતો કે, બે કલાક સુધી એબીવીપીના કાર્યકરોની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી હતી.એ પછી મારે યુનિવર્સિટીની એક બેઠકમાં જવાનું હતું.આમ છતા એક કાર્યકરે મને ઓફિસમાં જ રોકવાનો પ્રયાસ કર્યો હતો.મેં જ્યારે તેને રસ્તામાંથી હટવા કહ્યું ત્યારે તેણે મારા પર હુમલો કર્યો હતો.આ જોઈને  ફેકલ્ટીના અધ્યાપકો અને કર્મચારીઓ રોષે ભરાયા હતા અને તેમણે એબીવીપીના કાર્યકરોને ફટકારીને વળતો જવાબ આપ્યો હતો.એબીવીપીની ગુંડાગર્દીના  વિરોધમાં આવતીકાલ, ગુરુવારથી ફેકલ્ટીના અધ્યાપકો અને કર્મચારીઓ કાળા કપડા પહેરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું કામ કરશે 

ઉલ્લેખનીય છે કે, પ્રવેશ પરીક્ષા આપ્યા પછી પણ ગેરહાજર દર્શાવાયેલા વિદ્યાર્થીઓના મુદ્દે એબીવીપીના કાર્યકરો રજૂઆત કરવા ગયા હતા.જોકે એ પછી મારામારી શરુ થઈ ગઈ હતી અને છેવટે પોલીસની એન્ટ્રી પડી હતી.આ દરમિયાન ફેકલ્ટીમાં ચાલી રહેલી પ્રવેશ કાર્યવાહી પણ ખોરવાઈ ગઈ હતી.

એબીવીપી- એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે પણ મારામારી

કોમર્સ ફેકલ્ટીમાં અધ્યાપકો સાથે એબીવીપીની મારામારી થયા બાદ ફેકલ્ટીની બહાર પણ એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકોર કોઈ કારણસર આમને સામને આવી ગયા હતા અને બંને સંગઠનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.પોલીસને પણ આ કાર્યકરોને છુટા પાડવા માટે બળપ્રયોગ કરવો પડયો હતો.સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

વિદ્યાર્થી સંગઠનોને હવે જાતે પાઠ ભણાવીશુંઃ ફેકલ્ટી ડીન 

કોમર્સના ડીને કહ્યું હતું કે, હવે પછી કોઈ પણ વિદ્યાર્થી સંગઠનના કહેવાતા નેતાઓ  ફેકલ્ટીમાં ગુંડાગર્દી કરશે તો અધ્યાપકો અને કર્મચારીઓ તેમને પાઠ ભણાવશે.અમને પોલીસની જરુર નથી.અધ્યાપકોએ નક્કી કર્યું છે કે, દાદાગીરીને સહન નહીં કરાય.ફેકલ્ટીમાં કેટલાય કહેવાતા વિદ્યાર્થી નેતાઓ પ્રવેશ અપાવવાના નામે પૈસા પડાવવા માટે ફરી રહ્યા છે.તેમને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ભણવા ઈચ્છુક નથી તેવા ૨૮૯૧ વિદ્યાર્થીઓને ઘરે જઈને સમજાવાય છે | drop out students being convinced by s…

ભણવા ઈચ્છુક નથી તેવા ૨૮૯૧ વિદ્યાર્થીઓને ઘરે જઈને સમજાવાય છે | drop out students being convinced by s...

વડોદરાના યુવક પર ગરૃડેશ્વરમાં જીવલેણ હુમલો થતા મોત | A youth from Vadodara died in a fatal attack in…

વડોદરાના યુવક પર ગરૃડેશ્વરમાં જીવલેણ હુમલો થતા મોત | A youth from Vadodara died in a fatal attack in...

માતાના અવસાન પછી પુત્રનો આપઘાત | Son commits suicide after mother’s death

માતાના અવસાન પછી પુત્રનો આપઘાત | Son commits suicide after mother's death

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…

‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…

12 months ago
કોણ કહે છે સિંહના ટોળા ન હોય… આ વીડિયોએ ખોટી પાડી કહેવત, 14 સિંહોની એકસાથે લટાર | 14 lions pride d…

કોણ કહે છે સિંહના ટોળા ન હોય… આ વીડિયોએ ખોટી પાડી કહેવત, 14 સિંહોની એકસાથે લટાર | 14 lions pride d…

10 months ago
નાસિકમાં એક મહિલાના 12 બાળકો, કેટલાક વેચી મારવાનો આરોપ લાગ્યો તો કહ્યું – સંબંધીઓને ઉછેરવા આપ્યા છે …

નાસિકમાં એક મહિલાના 12 બાળકો, કેટલાક વેચી મારવાનો આરોપ લાગ્યો તો કહ્યું – સંબંધીઓને ઉછેરવા આપ્યા છે …

7 months ago
અંકલેશ્વર ખાતે મોબાઈલ શોપમાં ગેસ રીફ્લિંગ કરતો શખ્સ ઝડપાયો | Man caught refilling gas at mobile shop…

અંકલેશ્વર ખાતે મોબાઈલ શોપમાં ગેસ રીફ્લિંગ કરતો શખ્સ ઝડપાયો | Man caught refilling gas at mobile shop…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News