gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો | Delivery man caught taking gas from cooking…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો | Delivery man caught taking gas from cooking…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વરતેજ પોલીસે ગુનો નોંધ્યો

ખુલ્લા પ્લોટમાં સિલિન્ડરમાંથી ગેસ કાઢી સંગ્રહ કરતો હતો

ભાવનગર – બુધેલ-સિદસર જતાં રસ્તે ખુલ્લા પ્લોટમાં બાવળની કાટમાં
રાંધણગેસના બાટલામાંથી થોડો થોડો ગેસ કાઢી સંગ્રહ કરતા ડિલિવરી મેનને ભાવનગર
એસઓજીએ ઝડપી લઈ વરતેજ પોલીસ મથકમાં જરૃરી ચીજ વસ્તુનો અધિનિયમની કલમો હેઠળ ગુનો
નોંધ્યો છે.

શહેરના ઈસ્કોર ઈલેવન સેક્ટર-૧૧ પાછળ બુધેલ-સિદસર જવાના રસ્તે ખુલ્લા
પ્લોટમાં બાવળની કાટમાં પીકઅપ વાહનમાં રાંધણગેસના બાટલા છે અને ગેરરીતિ આચરવામાં
આવતી હોવાની બાતમીના આધારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપે તપાસ કરતા રમેશ સવજીભાઈ
બારૈયા (રહે.સુર્યનગર સોસાયટી
, કાળિયાબીડ) એજન્સીમાંથી પુરા માપવાળા ગેસના બાટલા લઈ
ગ્રાહકોને વેચાણ કરવા જતા રસ્તે ખુલ્લા પ્લોટમાં બાટલાનું કટિંગ કરી પુરા ભરેલા
બાટલામાંથી થોડો થોડો ગેસ કાઢી ખાલી બાટલામાં ભરી પોતાની પાસે સંગ્રહ કરતો હોવાનું
ખુલતા એસઓજીએ શખ્સ પાસેથી ભારતગેસના ૧૧ અને ઈન્ડેન ગેસના ૧૩ બીલ જેમાથી એક-એક
ડિલિવરી કર્યાંની પહોંચ તથા કટિંગ કરતા પડેલા ભારતગેસના ત્રણ અને ઈન્ડેન ગેસના બે
મળી કુલ પાંચ બાટલા મળી કુલ રૃ.૯૨૫૦ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઈ વરતેજ પોલીસ
મથકમાં જરૃરી ચીજ વસ્તુનો અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
દેશમાં સેવા ક્ષેત્રે વૃધ્ધિથી ઘરઆંગણે માંગ મજબૂત રહી હોવાના મળતા સંકેત | Growth in the services sect…

દેશમાં સેવા ક્ષેત્રે વૃધ્ધિથી ઘરઆંગણે માંગ મજબૂત રહી હોવાના મળતા સંકેત | Growth in the services sect...

કુંભારવાડાના યુવક પર છરી વડે હુમલો | Youth from Kumbharwada attacked with knife

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 1157 પોઈન્ટના કડાકા બાદ અંતે 304 પોઈન્ટ ગબડીને 74346 | IT stocks plunge…

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 1157 પોઈન્ટના કડાકા બાદ અંતે 304 પોઈન્ટ ગબડીને 74346 | IT stocks plunge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

7 months ago
જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું | busine…

6 months ago
જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | …

4 months ago
વડોદરા શહેરના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉઝવવામાં માગ : ગામને સ્મશાન સોપી દો | Demand to Solve the i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News