gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં બે પરિવારો વચ્ચે તકરાર : મારામારીના બનાવમાં બંને પક્ષે સામસામી ફ…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં બે પરિવારો વચ્ચે તકરાર : મારામારીના બનાવમાં બંને પક્ષે સામસામી ફ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરના નાગેશ્વર કોલોની, ભવાની માતાના મંદિર નજીક પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. બનાવ અંગે સીટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી પોલીસે ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ ફરિયાદ રામીબેન ભાણાભાઈ મેર (રહે. નાગેશ્વર કોલોની, જામનગર) દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ હરીશભાઈ બારૈયા દ્વારા તેમના ઘર નજીક આવી ગાળાગાળી કરી હતી. દરમિયાન તકરાર વધતા લોખંડના પાઈપ વડે હુમલો કરી ફરિયાદીના પતિને ઈજા પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત ટીવીએસ સ્કૂટીની આગળની લાઈટ તોડી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બીજી તરફ હરીશભાઈ ભાણજીભાઈ બારૈયા (રહે. નાગેશ્વર કોલોની, જામનગર) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે તેમના ઘર પાસે પાર્ક કરાયેલી મોટરસાયકલ બાબતે થયેલી બોલાચાલી દરમિયાન ભાણા કડવા મેર અને રાણીબેન મેરે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ લાકડી તથા હાથ વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બંને ફરિયાદોના આધારે સીટી “બી” ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: ઘેલવાટ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડીઝલ લેવા નીકળેલા પુત્રનું મોત…
GUJARAT

છોટા ઉદેપુર: ઘેલવાટ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડીઝલ લેવા નીકળેલા પુત્રનું મોત…

June 4, 2026
દિલ્હીની આગની દુર્ઘટનાએ સુરત તંત્રને જગાડ્યું : હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ હશે તો સીલિંગ …

વડોદરા કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક: વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમા…

Next Post
જામનગર નજીક હાપા વિસ્તારમાં તેમજ દરેડ વિસ્તારમાં 2 મોટરસાયકલ ચોરીના ગુના નોંધાયા | 2 motorcycle thef…

જામનગર નજીક હાપા વિસ્તારમાં તેમજ દરેડ વિસ્તારમાં 2 મોટરસાયકલ ચોરીના ગુના નોંધાયા | 2 motorcycle thef...

જામનગરમાં રણજીતસાગર રોડ પર સગીર દીકરી સાથે ઝઘડો કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવક સામે…

જામનગરમાં રણજીતસાગર રોડ પર સગીર દીકરી સાથે ઝઘડો કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવક સામે...

જામનગર નજીક જાંબુડા ગામના પાટીયા પાસે હોટલ ખાતે થયેલી મારામારી અને હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપી…

જામનગર નજીક જાંબુડા ગામના પાટીયા પાસે હોટલ ખાતે થયેલી મારામારી અને હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુના ઝઘડાની અદાવત રાખી વારાસિયામાં રાત્રે ત્રણ કાર સળગાવી દેનાર બે આરોપીઓ ઝડપાયા | Two accused caugh…

4 months ago
પંચમહાલ: શહેરાના ગ્રામ્ય વિસ્તારોમાં MGVCLનો સપાટો, 131 જોડાણમાં રૂ.24.64 લાખની વીજચોરી પકડાતા ફફડાટ…

5 months ago
આણંદમાં ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in murder case in Umrin…

9 months ago
કલોલમાં મોર્નિંગ વોકમાં નિકળેલાં યુવકના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young man who…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News