gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ બનાવીને પીવો..’ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ | …

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
‘કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ બનાવીને પીવો..’ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mansukh Vasava Controversial Advice: ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે ‘આદર્શ ગ્રામવિકાસ સમિતિ’ની પ્રથમ બેઠકમાં આપેલા નિવેદનોથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો અને સ્થાનિક પ્રશ્નો અંગે સાંસદે ખુલ્લીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં આદિવાસી સમાજને મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવાનું વિવાદિત સૂચન પણ કર્યું હતું.

નબળા બાંધકામનો સમગ્ર દોષ ‘નરેગા’ યોજના પર ઢોળ્યો

હાલમાં ઢોલાર ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનમાં ઉદ્ઘાટન પહેલા જ મોટી તિરાડો પડી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ બેઠક દરમિયાન સાંસદે આ મુદ્દે સ્પષ્ટતા કરતા નબળા બાંધકામનો સમગ્ર દોષ ‘નરેગા’ (NREGA) યોજના પર ઢોળી દીધો હતો. જો કે તેમણે ગ્રામજનોને આશ્વાસન આપતા ખાતરી આપી હતી કે તેઓ આનાથી પણ સારું અને નવું મકાન બનાવી આપશે.

મહુડાનો દારૂ પીવાની વિવાદિત સલાહ

બેઠક દરમિયાન મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં કેમિકલવાળો દારૂ ઘુસાડતા બુટલેગરો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બુટલેગરો મોટા કન્ટેનરો ભરીને દારૂ લાવે છે અને આદિવાસી યુવાનોને બરબાદ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે એક આશ્ચર્યજનક સલાહ આપતા જણાવ્યું કે, ‘બુટલેગરોનો કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવા કરતા, આદિવાસીઓએ ઘરે જાતે મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવો જોઈએ.’ સાંસદની આ ખુલ્લી સલાહ બાદ સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

‘ભણશો તો નોકરી હું અપાવીશ’:  યુવાનોને ટકોર

દારૂના રવાડે ચડેલા આદિવાસી યુવાનોને આડે હાથ લેતા સાંસદે ભગવાન બિરસા મુંડાના આદર્શો યાદ અપાવ્યા હતા. તેમણે ટકોર કરી કે, ‘આપણે માત્ર ‘બિરસા મુંડા ઝિંદાબાદ’ના નારા લગાવીએ છીએ, પણ તેમના સંઘર્ષને ભૂલી ગયા છીએ. આજનો યુવાન તીરકામઠાની જગ્યાએ દારૂની બોટલો લઈને ફરે છે.’ તેમણે યુવાનોને આહવાન કર્યું કે તેઓ સારું શિક્ષણ મેળવીને લાયક બને, ઉદ્યોગોમાં ઘણી નોકરીઓ છે અને લાયક યુવાનોને નોકરી અપાવવાની જવાબદારી તેમની પોતાની રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્શન ખુલ્યું, સાયબર સેલનું ઓપરેશન

વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો

સોશિયલ મીડિયા પર ભાજપ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા વસાવાએ કહ્યું કે, ‘તેમને રાજકારણનો ‘ર’ પણ ખબર નથી.’ આજકાલના બની બેઠેલા નેતાઓને ભાજપે કરેલા વિકાસકામોની કોઈ જાણકારી જ નથી. વિરોધીઓ માત્ર આદિવાસી યુવાનો અને મહિલાઓને દારૂ પીવડાવીને ગેરમાર્ગે દોરવાનું અને નચાવવાનું રાજકારણ રમી રહ્યા છે. મનસુખ વસાવાના આ આકરા અને વિવાદાસ્પદ તેવર બાદ નર્મદા જિલ્લાનું રાજકારણ બરાબરનું ગરમાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ …

રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ ...

ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્…

ગુજરાતમાં 226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્...

બોર્ડર પર જમા થવા લાગ્યા બાંગ્લાદેશીઓ, કુચબિહારમાં ઝીરો પોઈન્ટ પર ટેન્શન થતા BSFનો મોરચો | BSF Foils…

બોર્ડર પર જમા થવા લાગ્યા બાંગ્લાદેશીઓ, કુચબિહારમાં ઝીરો પોઈન્ટ પર ટેન્શન થતા BSFનો મોરચો | BSF Foils...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા વર્ષે BSNLની ‘ગિફ્ટ’ : મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા, હવે Wi-Fiથી થશે કોલિંગ

નવા વર્ષે BSNLની ‘ગિફ્ટ’ : મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા, હવે Wi-Fiથી થશે કોલિંગ

8 months ago
તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ…

તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ…

3 months ago
લાલપુર તાલુકાના રાસંગપર ગામની શિક્ષિકા એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ કરાઈ | Police search…

લાલપુર તાલુકાના રાસંગપર ગામની શિક્ષિકા એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ કરાઈ | Police search…

1 year ago
તમાકુ પર ઊંચો જીએસટી રાખવા નવા આરોગ્ય-સુરક્ષા સેસની કેન્દ્રની તૈયારી | Centre prepares new health sa…

તમાકુ પર ઊંચો જીએસટી રાખવા નવા આરોગ્ય-સુરક્ષા સેસની કેન્દ્રની તૈયારી | Centre prepares new health sa…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News