gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજનો ધંધો કરતો હોવાની CBIની ACB વિંગમાં ફરિયાદ | CBI recieved app…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજનો ધંધો કરતો હોવાની CBIની ACB વિંગમાં ફરિયાદ | CBI recieved app…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

સાંબરકાંઠા જિલ્લાના તલોદમાં આવેલા બાદરજીના મુવાડામાં રહેતા મુકેશ દેસાઇ ભુવા તરીકે કામ કરે છે.  પરંતુ, તે ધાર્મિકતાની આડમાં લોકોને ડરાવીને નાણાં પડાવીને ડરાવવાનો કારોબાર કરવામાં આવે છે. તેમજ વ્યાજખોરીનો ગેરકાયદે કારોબાર કરે છે.તેના વિરૂદ્ધ સીબીઆઇ એસીબીની વિંગમાં ચોંકાવનારો આક્ષેપ કરતી અરજી કરવામાં આવી છે. જેમાં ગંભીર આરોપ મુકાયો છે કે તે માતાજીના ભુવા તરીકે કામ કરે છે. પરંતુ, લોકોને ડરાવીને ધર્મના ઔઠા હેઠળ નાંણાં પડાવવાની સાથે વ્યાજનો કારોબાર કરે છે. વર્ષ 2006-07માં તેની પાસે વડીલો પાર્જિત મકાન અને 10 વિઘા જમીન હતી. વર્ષ 2015માં તેણે કરોડો રૂપિયાના ખર્ચે વિહતધામ નામનું મંદિર બનાવ્યું હતું. હાલમાં તેની વૈભવી જીવન શૈલીમાં તે હાલ પોતાનું ઘોડા ફાર્મ ધરાવે છે. તે વિવિધ શહેરોમાં કરોડોની મિલકતો ધરાવે છે તેમજ વૈભવી લક્ઝરી કાર પણ છે.

તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજનો ધંધો કરતો હોવાની CBIની ACB વિંગમાં ફરિયાદ 2 - image

તેના વિરૂદ્ધ આક્ષેપ કરાયો છે કે ગંભીરપુરા ગામમાં રહેતા વિષ્ણુ પટેલ નામના વ્યક્તિને પાસેથી પહેલા મદદના નામે લાખોની મદદ લીધી હતી. ત્યારબાદ માતાજીને 54 તોલા દાગીના ચઢાવવાનું કહીને હિંમતનગરમાંથી સી એચ જ્વેલર્સમાંથી દાગીના લઇ અંગત વપરાશ માટે લીધા હતા. વિષ્ણુ પટેલે તેની પાસેથી વ્યાજે 50 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે હિસાબ કાઢીને 20 ટકા વ્યાજે નવ કરોડ વસુલ્યા હતા. તેમજ મકાન અને જમીન પચાવી પાડ્યા હતા.

આમ, તેણે 20 ટકા વ્યાજનો ધંધો કરીને મોટાપ્રમાણમાં મિલકતો વસાવી છે. વિષ્ણુ પટેલને ધંમકી મળી હતી અને તેણે એક વ્યક્તિની મદદ લઇને આ મામલે ન્યાય મેળવવા પ્રયાસ કર્યો હતો  પંરંતુ,  મુકેશ દેસાઇની પહોચ મોટા પોલીસ અધિકારીઓ અને રાજકારણી સુધી હોવાથી ન્યાય માટે સીબીઆઇમાં દાદ માંગવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં | RBI’s various measures to ease the pressu…

રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં | RBI's various measures to ease the pressu...

જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2…

જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2...

NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec…

NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી

પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી

1 year ago
છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો | chhattisgar…

છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો | chhattisgar…

1 year ago
વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …

વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …

5 months ago
બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News