gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગુજરાત રાજ્યના પાટનગરમાં સેક્ટર-6 ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં આજે સવારે એક 27 વર્ષીય યુવાનનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વહેલી સવારે શાળાના પટાંગણમાં લાશ જોઈને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.

મૃતકની ઓળખ અને બેકગ્રાઉન્ડ

સેક્ટર-7 પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકનું નામ જયદીપ રાજેશભાઈ સોલંકી છે અને તેની ઉંમર અંદાજે 27 વર્ષ છે. જયદીપ મૂળ મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામનો વતની હતો. તે છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં રહેતી પોતાની બહેનના ઘરે રોકાયો હતો અને ત્યાં રહીને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

પોલીસ તપાસ અને FSLની મદદ

ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમની પણ મદદ લીધી છે. FSLની ટીમે સ્થળ પરથી જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કર્યા છે.

પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. જયદીપ કયા સંજોગોમાં રાત્રિના સમયે વાવોલથી સેક્ટર-6ની શાળાએ પહોંચ્યો અને તેણે આ આઘાતજનક પગલું કેમ ભર્યું, તે અંગે તેના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ પાછળના ચોક્કસ કારણો પરથી પડદો ઊંચકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
RTEનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ, 7022 બેઠકો હજુ ખાલી, જાણો વાલીઓએ હવે શું કરવાનુ? | Gujarat RTE Admissi…

RTEનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ, 7022 બેઠકો હજુ ખાલી, જાણો વાલીઓએ હવે શું કરવાનુ? | Gujarat RTE Admissi...

સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Pr…

સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Pr...

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in…

વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in…

8 months ago
ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…

5 months ago
લાચાર બનેલી MSME, મોટા ઉદ્યોગો રૂ. 8 લાખ કરોડ અટકાવીને બેઠા છે… | Helpless MSMEs big industries ar…

લાચાર બનેલી MSME, મોટા ઉદ્યોગો રૂ. 8 લાખ કરોડ અટકાવીને બેઠા છે… | Helpless MSMEs big industries ar…

3 months ago
બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News