gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં ઉછાળો જારી, રૂ.100500 બોલાયા: જો કે ચાંદી વધ્યા પછી ગબડી | Gold continues to rise Rs 100 500…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in Business
0 0
0
સોનામાં ઉછાળો જારી, રૂ.100500 બોલાયા: જો કે ચાંદી વધ્યા પછી ગબડી | Gold continues to rise Rs 100 500…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોેનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી ઝડપી ઘટયા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવમં બેતરફી મોટી ઉછળકૂદ દેખાઈ હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૮૪થી ૩૩૮૫ વાળા ઉંચામાં ૩૪૦૦  પાર કરી ૩૪૩૫થી ૩૪૩૬ ડોલર થયા પછી ભાવ ફરી તૂટી નીચામાં ૩૩૬૦થી ૩૩૬૧ થઈ ૩૩૮૯થી ૩૩૯૦ ડોલર રહ્યાના સમાચાર હતા. 

 દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના   રૂ.૧૦૦૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ જો કે કિલોના રૂ.૯૭ હજારના મથાળે જળવાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૧થી ૩૩.૧૨ વાળા ઉંચામાં ૩૩.૨૫ તથા નીચામાં ભાવ ૩૨.૭૩ થઈ ૩૨.૮૨થી ૩૨.૮૩ ડોલર રહ્યા હતા. 

મુંબઈ  બુલિયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૬૫૦૦ વાળા રૂ.૯૭૧૦૩ થઈ રૂ.૯૭૦૩૬ રહ્યા હતા.   જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૬૮૮૮ વાળા રૂ.૯૭૪૯૩ થઈ રૂ.૯૭૪૨૬ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગરરૂ.૯૫૮૫૪ વાળાી રૂ.૯૬૧૩૩ થઈ રૂ.૯૫૭૭૪ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં તથા ચીને વ્યાજ દર તથા રિઝર્વ રેશિયો ઘટાડતાં તેની અસર વૈશ્વિક બજારો પર જોવા મળી હતી. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં આજે વધ્યા મથાળે ફંડોની વેચવાલી દેખાઈ હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ  ઉંચામાં ૬૩.૨૫ થઈ ૬૨.૫૦ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૦.૨૬ થઈ ૫૯.૫૬ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ચીન વચ્ચે હવે પછી ટૂંકમાં થનારા વેપાર કરાર પર બજારની નજર રહી હતી.  ચીને વ્યાજના દર ઘટાડતાં તથા રિઝર્વ રેશિયો પણ ઘટાડતાં તેની અસર ક્રૂડ બજાર પર પોઝીટીવ દેખાઈ હતી.

જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે બે ટકા ઘટયા હતા.  વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ૯૯૧ થઈ ૯૮૭થી ૯૮૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૯૮૫થી ૯૮૬ ડોલર રહ્યા હતા. ક્રૂડના ભાવ તાજેતરમાં ઘટતાં ભારતને ક્રૂડના ઈંમ્પોર્ટ બિલમાં આશરે  રૂ.૧.૮૦ લાખ કરોડની રાહત થઈઇ હોવાની ગણતરી જાણકારો બતાવતા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
ઓટો, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 106 પોઈન્ટ વધીને 80747 | Auto metal banking stocks rise:…

ઓટો, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 106 પોઈન્ટ વધીને 80747 | Auto metal banking stocks rise:...

ભારતની એરસ્ટ્રાઇકથી પાક.માં ગભરાટ કેએસઈ ઇન્ડેક્સ 6,300 પોઇન્ટ તૂટયો | India’s airstrike sparks panic…

ભારતની એરસ્ટ્રાઇકથી પાક.માં ગભરાટ કેએસઈ ઇન્ડેક્સ 6,300 પોઇન્ટ તૂટયો | India's airstrike sparks panic...

ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ? | pakistan oper…

ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ? | pakistan oper...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કન્હૈયા કુમારની પટણા પોલીસે કરી અટકાયત, CM નિવાસે દેખાવો કરતાં કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી | ka…

કન્હૈયા કુમારની પટણા પોલીસે કરી અટકાયત, CM નિવાસે દેખાવો કરતાં કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી | ka…

3 months ago
‘મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય…’, વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા | BJP cl…

‘મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય…’, વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા | BJP cl…

3 months ago
ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope…

ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope…

2 months ago
‘મારી તબિયત સારી નથી, જામીન આપો’ PNB સાથે કૌભાંડ કરનાર ભાગેડુની દલીલ, બેલ્જિયમ કોર્ટે જામીન અરજી ફગા…

‘મારી તબિયત સારી નથી, જામીન આપો’ PNB સાથે કૌભાંડ કરનાર ભાગેડુની દલીલ, બેલ્જિયમ કોર્ટે જામીન અરજી ફગા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News