gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરની ટ્રાફિક શાખાની સતર્ક કામગીરી દરમિયાન એક્ટીવા સ્કૂટર પર ખોટી નંબર પ્લેટ લગાવી ફરતા એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ પોતાના વાહનનો મૂળ રજિસ્ટ્રેશન નંબર છુપાવી અન્ય વાહનનો નંબર ઉપયોગમાં લઈ કાયદાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તરફથી માહિતી મળી હતી કે અંબર ચોકડી વિસ્તારથી જી.જી. હોસ્પિટલ તરફ જતું એક હોન્ડા એક્ટીવા સ્કૂટર નંબર જીજે-10-ઈકે-1111 સાથે જોવા મળ્યું હતું. આઈટીએમએસ સિસ્ટમમાં તપાસ કરતા આ નંબર એક્ટીવા નહીં પરંતુ રોયલ એનફિલ્ડ હન્ટર-350 મોટરસાયકલનો હોવાનું જાણવા મળ્યું હતું.

માહિતીના આધારે ટ્રાફિક પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન અંબર ચોકડી રોડ પર નીયો સ્ક્વેર એવન્યુ નજીક શંકાસ્પદ એક્ટીવા પાર્ક કરેલી મળી આવી હતી. પંચોની હાજરીમાં તપાસ કરતાં સ્કૂટર પર જીજે-10-ઈકે-1111 નંબર પ્લેટ લગાવેલી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે આ નંબર રોયલ એનફિલ્ડ હન્ટર-350ના માલિક ઋષભ સંજયભાઈ પીઠડના નામે નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

આગળની તપાસમાં સ્કૂટર ચલાવનાર પૃથ્વી રમેશભાઈ નડીયાધાર (ઉંમર 26 વર્ષ, રહે. જુનો કુંભારવાડો, ન્યુ સ્કૂલ પાછળ, જામનગર) હોવાનું બહાર આવ્યું હતું. વાહનના ચેસિસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરતાં સ્કૂટરનો સાચો રજિસ્ટ્રેશન નંબર જીજે-10-ઈકે-1508 હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્કૂટરની ડેકીની તપાસ કરતાં તેમાં વાહનના દસ્તાવેજો ઉપરાંત મૂળ એચએસઆરપી નંબર પ્લેટ જીજે-10-ઈકે-1508 પણ મળી આવી હતી. આથી આરોપીએ જાણતા હોવા છતાં પોતાના વાહનનો સાચો નંબર છુપાવી અન્ય વાહનનો નંબર ખોટી રીતે ઉપયોગમાં લીધો હોવાનું સ્પષ્ટ બન્યું હતું.

પોલીસે આશરે રૂ.40,000 કિંમતનું એક્ટીવા સ્કૂટર તથા મૂળ નંબર પ્લેટ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે. સમગ્ર મામલે પૃથ્વી રમેશભાઈ નડીયાધાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2), 336(3) અને 340(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેની અટકાયત બાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…
GUJARAT

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…

June 6, 2026
ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…
GUJARAT

ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…

June 6, 2026
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…
GUJARAT

ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…

June 6, 2026
Next Post
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે...

આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે…

આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે...

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-ફિલિપાઇન્સ પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ કરશે : ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડો માર્કોસ | Indi…

ભારત-ફિલિપાઇન્સ પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ કરશે : ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડો માર્કોસ | Indi…

10 months ago
મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ | Air India Plane…

મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ | Air India Plane…

11 months ago
9મા માળે 28 પત્રકારો ફસાયા હતા અને બિલ્ડિંગને આગ ચાંપી, બાંગ્લાદેશમાં સ્થિતિ કેમ બેકાબૂ થઈ? | Bangla…

9મા માળે 28 પત્રકારો ફસાયા હતા અને બિલ્ડિંગને આગ ચાંપી, બાંગ્લાદેશમાં સ્થિતિ કેમ બેકાબૂ થઈ? | Bangla…

6 months ago
ઉધના રેલ્વે સ્ટેશન ખાતેનો બ્લોક દૂર થતા 8 ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ થયા | Stoppages of 8 trains resum…

ઉધના રેલ્વે સ્ટેશન ખાતેનો બ્લોક દૂર થતા 8 ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ થયા | Stoppages of 8 trains resum…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News